________________
@ાથG]=
સાવલિયાણ હિતેશે...In.
પ્રભુના શાસનને શોભાવનાર પૂ.આ. શ્રી ભાવદેવસૂરિજી મ. સાધુ સામાચારી જણાવતાં ઇરિયાવહિયાની ક્રિયાપર પ્રકાશ કરી રહ્યા છે.
इर्यापथिकी प्रतिक्रामति ઇરિયા એટલે ચાલવું પથ એટલે રસ્તો. રસ્તે ચાલવામાં જે હિંસા થઇ હોય તેની શુદ્ધિ માટે ઇરિયાવહિયા છે.
દરેક ક્રિયાની પહેલાં ઇરિયાવહિયા કરવાના છે. આરાધના વિગેરેના કાઉસ્સગ્ન કરવાની પહેલાં ઇરિયાવહિયા કરવાની પ્રતિક્રમણ પૂર્વે ઇરિયાવહિયા કરવાના, માંડલા પછી તરત પ્રતિક્રમણ કરવાનું છે; તો પણ ઇરિયાવહિયા કરી પ્રતિક્રમણ કરવાનું. જે તીવ્ર ભાવથી પાપ કર્યો છે, તેને ટાળવા તીવ્ર સંવેગ ભાવથી પશ્ચાત્તાપથી ઇરિયાવહિયા કરે. “મોહનીયના કારણે, મેં કેવા પાપ કર્યા?? એને ટાળવા એક જ ઇરિયાવહિયાથી કામ ન થાય. પણ વારંવાર ઇરિયાવહિયા કરવા પડે. એવા ભાવપૂર્વક સાધુ ઇરિયાવહિયા કરે. “શેરને માથે સવાશેર જોઈએ” |0| -૬ કહેતાં અઈમુત્તાને કેવળજ્ઞાન થયું. અરણિકાપુત્રાચાર્ય, સાગારીક અણસણ કરી નાવમાં બેસે છે ત્યારે જે બાજુ બેસે છે તે બાજુથી નાવડૂબે તેઓએ વારાફરતી જગ્યા બદલી છતાં નાવ ડૂબે છે. આથી નાવિકે “આમના કારણે જ નાવ ડૂબે છે;” એમ માની અરણિકાપુત્રાચાર્યને દરીયામાં ફેંક્યા તે સમયે પૂર્વની વૈરિણી વ્યંતરીએ ત્રિશૂલ દ્વારા વેદના ઉભી કરી. એક તો દરિયામાં પડયાની વેદના, બીજી ત્રિશુલ દ્વારા થતી વેદના હોવા છતાં પોતાના લોહીનાં ટીપા
વાચના-૮ ટકા
પર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org