________________
કિંમતમાં ફેર છે.
ગુરૂ પણ એક તોલા સોના જેવા છે. તત્ત્વ બતાવે તે ગુરુ.
ક્ષાયિકભાવના પરમગુરૂમાં જે હિતનો ભાવ છે એ જ ભાવ ક્ષયોપશમિ ભાવના ગુરૂમાં છે. પણ એમના પ્રત્યેનો આદર જોઈએ. ગુરુ મહારાજ પ્રતિ આદ હોય તો પ્રત્યેક કાર્ય તેમને પૂછીને થાય. એમને પૂછવાથી અપ્રમત્ત દશા પ્રાપ્ત થાય
" સંયમરૂપ ગાડી રીવર્સમાં = પ્રમાદ બાજુ જાય, તો ગાડી ખલાસ થાય. તે પ્રમાદથી બચાવનાર ગુરુ મહારાજ છે.
કાં જ્ઞાની તરે કાં અજ્ઞાની (મોહનીયના ક્ષયોપશમવાળા ગીતાર્થની નિશ્રામાં હોય તે) તરે.
શ્રુતજ્ઞાનને ટકાવવાનું સાધન, અપ્રમત દશા તથા સામાચારીનું પાલન છે. શ્રુતજ્ઞાનને ટકાવવા માટે યથોક્ત સામાચારીનું પાલન કરવું.
જ્ઞાન ભણીને વિદ્વત્તા નહીં, પણ વિશુદ્ધ સામાચારીનું પાલન કરવાનું છે. અને એના દ્વારા મોહનીય કર્મ ઢીલું થાય. ગુર્વાજ્ઞાપાલનથી મોહનીય ઢીલું થાય પછી એકવાર ગોખવાથી ગાથા થાય. એનો અર્થ એ નથી કે સ્વાધ્યાય-ગાથા ન કરવી, પણ સામાચારીને ડહોળીને ગાથા કરવી એ ભણ્યા ન કહેવાય.
અવિરતિ પાસે ભણવું તે સંયમીને કલંક છે. વિશિષ્ટ અભ્યાસ માટે અમુક સંજોગોમાં ગુરુ મ.ના આદેશથી ભણે તે અપવાદિક કારણ છે. મુખ્ય માર્ગ નથી.
ક્રિયા સામાચારીપાલન સિવાયનો બધો જ સમય સાધુને સ્વાધ્યાયમાં જાય..પ્રમાદ ન કરે. સંયમજીવનમાં સતત અપ્રમત્ત અવસ્થા કેળવવાની છે. સમય મળે કે તુરત સ્વાધ્યાય કરે સુય ગયાર મૂકો” સંયમી અજગરની જેમ પડ્યા રહી નસકોરાં બોલાવે તો એનું શ્રુતજ્ઞાન ઊંધી જાય છે. અમૃત જેવું શ્રુતજ્ઞાન ચાલ્યું જાય પછી ખોખા જેવું જ્ઞાન રહે છે.
અજગરમાંથી વિષ નાશ પામતાં તે નકામો. તેમ અજગર જેવા સંયમી આત્મામાંથી શ્રુતજ્ઞાન નાશ પામે, તો અળસિયા જેવો થઈ જાય છે.
અપ્રમત્ત બની સ્વાધ્યાય-સામાચારીમાં સ્થિર થાય તો તેના પ્રભાવે શ્રુતકેવલી પણ બની શકે...અને સુનાવને તિહુમUT વેવતીય સમે મુળ =શ્રુતજ્ઞાનના બળથી સમગ્ર વિશ્વને ચૌદ રાજલોકને કેવલીની જેમ જ સારી રીતે જાણે. આથી જ | વાચના-૧૮ રોજ
પર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org