________________
આવન્સિયા થહિન્નવેશે... ૦||૪||
પ્રભુના શાસનને શોભાવનાર શ્રી ભાવદેવસૂરિજી મ. સંક્ષિપ્તમાં સાધુચર્યા
બતાવી રહ્યા છે.
CHRIGII-G
ઇરિયાવહિયા બે પ્રકારે થાય :
(૧) દ્રવ્યથી ઇરિયાવહિયા અને
ભાવથી ઇરિયાવહિયા.
દ્રવ્યથી-રસ્તામાં ચાલતા જે હિંસા થઈ હોય તેની શુધ્ધિ કરવી તે દ્રવ્ય ઇરિયાવહિયા.
મોક્ષમાર્ગમાં આજ્ઞામુજબ ચાલવું તે ભાવ ઇરિયાવહિયા. તેમાં સામાચારી મુખ્ય
છે. તેનું યથાશક્ય પાલન ન કર્યું હોય, તો તેની શુદ્ધિ ક૨વી તે ભાવ ઇરિયાવહિયા.
આથી જ ઇરિયાવહિયાનો બીજો અર્થ કરે છે.
इर्यापथ-साध्वाचारः`ध्यान मौनादिकं भिक्षुव्रतं" ઇર્યાપથ એટલે સાધુના આચાર.
ધ્યાન મોન એ સાધુજીવનનું ફળ (વ્રત) છે.
ધ્યાન ચારપ્રકારનાં તેમાં આર્તધ્યાન, રૌદ્રધ્યાનને દૂર કરે અને ધર્મધ્યાન, શુક્લધ્યાનમાં આગળ વધે.
મૌન ત્રણ પ્રકારે : વચનથી મૌન, કાયાથી મૌન અને આજ્ઞા વિરુધ્ધ વિચાર પણ ન કરે તે મનનું મોન છે.
વાયના
Jain Education International
For Private & Personal Use Only
૫૬
www.jainelibrary.org