________________
quad=3
કફ વોડલિ મુનિ...ગારા
ચરમ શાસનપતિ શ્રી મહાવીર પ્રભુના શાસનને શોભાવનાર પૂજ્ય. આ. શ્રી ભાવદેવસૂરિ મ.એ આગમોનું દોહન કરી “યતિદિનચર્યા' ગ્રંથનું સંકલન કર્યું છે.
યતિ એટલે ?
: યતતે સ: યતિ” ભગવાનની આજ્ઞા તરફ જીવનને દોરવાનો પ્રયત્ન કરે તે યતિ' અર્થાત્...મોહનીયના સંસ્કારોને કાબૂમાં લેવાનો પ્રયત્ન કરે તે “યતિ'. સંયમ રૂપી કવચ પહેર્યા પછી મોહનીય રાગ-દ્વેષાદિ શત્રુઓનાં તીર વાગવા છતાં લાગતું નથી. આત્મકલ્યાણનો સાધક મુનિ હંમેશા જાગૃત હોય. હા, મોક્ષમાર્ગની આરાધના માટે સાધુએ જે શરીર પાસેથી કામ લીધું છે, તે શરીરને આરામ આપે. પણ અંતરથી તો સ્વયં જાગૃત જ હોય.
જાગૃતિ બે પ્રકારે છે : (૧) કર્તવ્યનો બોધ તે આંતર જાગૃતિ. (૨) જાગતા રહેવું તે બાહ્ય જાગૃતિ.
અહીં ગ્રંથકાર ના શબ્દથી જાગૃતિની વાત કરે છે. બાહ્ય જાગૃતિની વાત છે. સાધુની નિદ્રા શ્વાન જેવી હોય. પૂં.આ. દેવસૂરિ મ. ને ઊંઘમાં પણ જાગૃતિ હતી. પડખું ફેરવતાં પહેલાં ઓવાથી પ્રાર્થના કરે છે. દેવસૂરિ મ.ને મારવા માટે માણસો રાત્રે ઉપાશ્રયમાં છુપાયા છે. ઉપાશ્રયમાં બિલકુલ અંધકાર છે. ઉપાશ્રયમાં લાઇટ-ફાનસ ન રખાય.
વાચના-૩
ની
૬ ૧૬ ડી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org