________________
ભણવાની આજ્ઞા માંગી. પણ; વજમુનિએ વિધિવત્ ગુરુ મ. પાસે યોગોહનપૂર્વક ભણીને અધિકાર મેળવ્યો ન હતો; આથી વાચના આપવાની રજા ન આપી. વિધિવતું તેઓને તેયાર કર્યા અને અનુજ્ઞા આપીને વાચનાચાર્ય બનાવ્યા.
યોગોદ્વહનની વિધિ આત્માની યોગ્યતા બનાવે છે, મોહનીયને તોડે છે તેના દ્વારા સૂત્રની-શાસનની આત્માની રમણતા સતત રહે છે, તેને જ ભાવ જાગૃતિ કહેવાય છે. ગીતાર્થ સર્વકાળે ભાવથી જાગૃત હોય. અહીં દ્રવ્ય જાગૃતિનો અધિકાર ચાલુ છે, તે અંગે આગળ વિચારીશું.
વાચના-૩
૨૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org