SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ભણવાની આજ્ઞા માંગી. પણ; વજમુનિએ વિધિવત્ ગુરુ મ. પાસે યોગોહનપૂર્વક ભણીને અધિકાર મેળવ્યો ન હતો; આથી વાચના આપવાની રજા ન આપી. વિધિવતું તેઓને તેયાર કર્યા અને અનુજ્ઞા આપીને વાચનાચાર્ય બનાવ્યા. યોગોદ્વહનની વિધિ આત્માની યોગ્યતા બનાવે છે, મોહનીયને તોડે છે તેના દ્વારા સૂત્રની-શાસનની આત્માની રમણતા સતત રહે છે, તેને જ ભાવ જાગૃતિ કહેવાય છે. ગીતાર્થ સર્વકાળે ભાવથી જાગૃત હોય. અહીં દ્રવ્ય જાગૃતિનો અધિકાર ચાલુ છે, તે અંગે આગળ વિચારીશું. વાચના-૩ ૨૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004822
Book TitleYatidincharya Vachna 1
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy