________________
दिनचर्यां श्रुतधुर्यां कृतवान्...॥४॥ अवचूरी
પૂ. ભાવદેવસૂરિ મ.એ આગમોના નિષ્કર્ષ સ્વરૂપ શ્રમણજીવનના આચા દર્શાવતો આ ‘યતિદિનચર્યા' ગ્રંથ બનાવ્યો. તેના પર પૂ. મતિસાગરજી મ.એ અવસૂરિ બનાવી, તેમાં તેઓશ્રી જણાવે છે કે-‘શ્રુતર્યાં’’–
CHAGI-3
શ્રુતજ્ઞાનમાં રવાન્ આ દિનચર્યાનો ગ્રંથ છે. પૂરાને જે ધારણ કરે તે પુરવાનું સંયમમાં આજ્ઞા એ જ પૂરા-ધૂસરી છે. આ બાબતોને ન જાણે તે પરમાત્માની આજ્ઞા સામાચારીને જીવનમાં ઉતારી ન શકે. કદાચ આગમ ભણે ખરા, પણ આજ્ઞા પ્રમાણે જીવનઘડતર ન થાય. શ્રુત ભણવું એ જુદી વાત છે અને એના દ્વારા મોહને દૂર કરવો એ જુદી વાત છે. આથી જ પરમાત્માના શાસનમાં જ્ઞાન કરતાં સમ્યજ્ઞાનની મહત્તા છે. સમ્યજ્ઞાન બન્યા પછી તે ભાવના, ચિંતનમાં જાય.
મળેલા જ્ઞાનથી...
(૧) જવાબદારીનું ભાન,
(૨) ક્ષતિની ઓળખાણ,
(૩) રાગાદિ દૂર થવા જરૂરી છે.
પરંતુ, તે ક્યારે થાય ? સારાં નિમિત્તોમાં રહી પ્રયત્ન કરાય તો થાય. કેમકે જેવાં નિમિત્તોમાં આપણે રહીએ તેવી અસર થાય છે. માટે સંસારના બધાં નિમિત્તો હટાવી દેવાં જોઈએ કારણ કે તેનાથી-તેવા નિમિત્તોથી મોહનીયકર્મ બંધાય છે.
જેમ-જેમ આજ્ઞાપાલનનો પ્રયત્ન કરીએ તેમ-તેમ રાગાદિનો હ્રાસ થાય.
વાચના-૨
Jain Education International
For Private & Personal Use Only
१०
www.jainelibrary.org