________________
૧૦.
તથા અપર્દિક શ્રાવકના સામાયિક વિધિ સમજાવ્યો છે. ત્યાર પછી આ વ્રતના પાંચ અતિચારાનું સ્વરૂપ સમજાવ્યું છે.
૧૦ દેશાવકાશિક (૨) શિક્ષાવ્રત—આ વ્રત મુખ્યત્વે છઠ્ઠા વ્રતના સંક્ષેપ રૂપ છે તે જણાવી તેમાં ગૌણ પણે સ તાના સંક્ષેપ પણ છે તે જણાવ્યુ છે. ત્યાર પછી આ વ્રતમાં પણ પાંચ અતિચારાને ત્યાગ કરવાનું જણાવ્યુ છે.
૧૧ પૌષધોપવાસ (૩) શિક્ષાવ્રત—આ શિક્ષાત્રતમાં પૌષધ કાને કહેવાય તે સમજાવી તેના આઠ પ્રકારો તથા પાંચ અતિચારાનું સ્વરૂપ જણાવવામાં આવ્યું છે.
૧ર અતિથિ સવિભાગ (૪) શિક્ષાવ્રત—અતિથિ સવિ ભાગ કાને કહેવાય તે સમજાવી, તેને વિશેષ વિધિ, આ વ્રતના ત્રણ પ્રકાર તથા પાંચ અતિચારાનું સ્વરૂપ સમજાવ્યું છે.
આ ઉપરાંત સમકિત તથા ખાર વ્રતની સમીક્ષા કરવામાં આવી છે.
(૩) શ્રાવક કરણી વિભાગમાં—શરૂઆતમાં સમકિત અને ખારવ્રતની સમીક્ષા આપવામાં આવી છે. જેમાં વ્રતના પચ્ચક્ખાણતી પેઠે અતિચારાનું પચ્ચકખાણ કેમ નથી કરાતું તે જણાવી સમકિત અને દેશ વિરતિ શાથી પમાય, તે સુરક્ષિત કેમ રહે, તેમાં કેવા પ્રયત્ન કરવા, તેમનેા વિષય કેટલા છે, સમકિત અને ખાર ત્રતાના ઉપાયા કયા છે તે વિસ્તારથી જણાવામાં આવ્યુ છે. તે વ્રતના પરિણામ શાથી ઉત્પન્ન થાય, તે સાચવી રાખવાના ઉપાય વગેરે જણાવી સલેખના વ્રતનું સ્વરૂપ તથા તેના અતિચારો જણાવ્યા છે. વળી શ્રાવકે દેવા ગામમાં રહેવું, તે જણાવી શ્રાવકનુ પ્રભાત કાર્ય વિસ્તારથી સમજાવ્યું છે. તેમાં શ્રાવક નવકાર મંત્રના સ્મરણ પૂર્ણાંક પાછ્યા પહેારે જાગે ત્યારે કૈવી ભાવના ભાવે અને દિવસના અંતે સૂતી વખતે કેવી કેવી ભાવે તે વિસ્તારપૂર્ણાંક સમ
ભાવના