________________
મુખમુદ્રા.
જાય છે ત્યાં તેમને આત્મજ્ઞાન ક્યાંથી કુરે? ન જ ફુરે. જ્ઞાન ન સ્પરે તે પછી આત્મહિત કયાંથી થાય? આત્માથે ક્યાંથી સરે? ન જ સરે. તે પછી જે કાળમાં આત્મહિત ન થાય, તેના સાધનરૂપ વૈરાગ્ય ત્યાગ ન ટ્યુરે, તે કાળને જ્ઞાનીઓએ દુષમ ગણે-કહ્યો છે, તે વાત વાસ્તવિક છે.
વર્તમાનકાળમાં જૈન સમુદાયમાં પણ વિરાગ્યની અત્યંત ન્યૂનતા દેખાય છે. તત્ત્વજ્ઞાનની હીનતા એના પરિણામરૂપે
દષ્ટિગોચર થાય છે. તત્ત્વજ્ઞાન ભણી નું તત્વજ્ઞાનની લક્ષ નથી, તસ્વરૂપ જાણનારા ઘણા હીનતા: કાણુ વિરલા નીકળશે, આંગળીને ટેરવે
ગણીએ એટલા જ નીકળશે. કારણ? તેઓને તે ભણી રુચિ નથી. ચિ કેમ નથી? કારણ કે પ્રત્યેક જીવ પિતપોતાની પ્રવૃત્તિમાં ઉંધું ઘાલી, આંખો મીંચી, એવા રાચ્યા–માચ્ચા પડ્યા છે કે તેઓને વિચારને પણ અવકાશ મળતું નથી. વિચારને અવકાશ મળે વિચારે તે કાંઈક જીવ કુણે થઈ વૈરાગ્યમાં પ્રવેશ કરે ને? પણ તેઓ એક આ ભવનેજ દેખે છે. ભૂતકાળ અને ભવિષ્યકાળ આડે એક હેટ કેટ આવી પડે છે. તેઓ તે વર્તમાન માત્રમાં જ રાચી-નાચી રહ્યા છે. હું પૂર્વે કે બીજા રૂપે હતો અને હજી ભવિષ્યમાં બીજા કેઈ રૂપે હઈશ, એનું એને ભાનજ નથી. હું કદી મરવાને જ નથી, આ બધી પ્રવૃત્તિ, પ્રપંચજાળ સ્થાયી ( Permament ) રહેવાનાં છે, એમ એ પ્રત્યેક જીવ માની બેઠા છે. હું કેણ છું ? કયાંથી આવ્યા ? આ સારી સંપત્તિ કયાંથી અને શાથી પામે ? આ મારે જ પાડોશી બિચારે દરિદ્રી, દુખી કેમ છે?