________________
શાંત સુધારસ.
મુનિપણું. અંગીકાર કરતા. આવા ઉત્કૃષ્ટ વૈરાગ્ય તેવા સારા કાળમાં વતા; ત્યારે આજે જીવા દુ:ખી છતાં, વિશેષ વિશેષ માહવશ થતા જાય છે, હિંસા આચરે છે, અસત્ય ચિંતવે છે, અસત્ય ખાલે છે, અસત્ય વર્તે છે, ચારી કરે છે, બ્રહ્મચર્ય પાલન તા રહ્યું, પણ અસત્હીલ સેવે છે, વ્યભિચાર આચરે છે, પરિગ્રહની જાળ વધારે છે, મહારભ કરે છે, એ આદિ પૂર્વોક્ત પાપા પાતે કરે છે, બીજા પાસે કરાવે છે, બીજાને કરતાં દેખી રાજી થાય છે, અનુમતિ આપે છે, અનુમેદન આપે છે. ટૂંકમાં જીવા વૈરાગ્ય નહિ પામતાં ઉલટા કુકર્મોંમાં લેવાતા જાય છે ! ચાતરમ્ હાલની આ આપણી જાણમાં આવેલી દુનિઆ પર દ્રષ્ટિ ફેંકીએ છીએ તે આ વાત પ્રત્યક્ષ દેખાય છે.
આ વાત સામાન્યજન આશ્રયી છે; સર્જન માટે નથી. ઘણા મહાનુભાવા પુણ્યશાળીએ આત્માથી છે; ઘણા સદાચારી પાપલીફ્ જના છે; ઘણા સંતજના છે; ઘણી સતી–સાધ્વીઓ, પવિત્ર વ્હેના, માતા છે; તે બધાં વંદનીય છે; પણ આગળ કહેલી વાત સામાન્ય જનસમુદાયને ઉદ્દેશીને છે. કયાં પૂર્વ પુરૂષાની અઢળક ધનસ પત્તિ અને કયાં વત્તમાનજીવાની વમાનકાળનું અપલક્ષ્મી ? આમ છતાં પૂર્વ પુરૂષો દુમ નામ માહુ છાંડી દઇ સતાષ ધરતા ત્યારે વાસ્તવિક હાલની સ્થિતિ જોતાં જીવે વધારે વધારે
તૃષ્ણાવંત થઇ ગાઢ માહવશ થતા જાય છે!
વૈરાગ્યની વાત પશુ તેમને રુચતી નથી, અસત્પ્રવૃત્તિમાં લેવાતા