________________
૩૦ /૧/૧/૯
પ્રમાણમીમાંસા
પ્રાપાં દિથા | ૧ | ६२९. सामान्यलक्षणसूत्रे प्रमाणग्रहणं परीक्षयान्तरितमिति न 'तदा'' परामृष्टं किन्तु साक्षादेवोक्तं प्रमाणम्-इति । द्विधा द्विप्रकारमेव, विभागस्यावधारणफलत्वात् । तेन प्रत्यक्षमेवैकं प्रमाणमिति चार्वाकाः, प्रत्यक्षानुमानागमाः प्रमाणमिति वैशेषिकाः, तान्येवेति साङ्ख्याः , सहोपमानेन चत्वारीति नैयायिकाः, सहार्थापत्त्या पञ्चेति प्रभाकराः, सहाऽभावेन षडिति भाट्टाः, इति न्यूनाधिकप्रमाणवादिनः । तत्प्रतिक्षेपश्च વસ્યો છે ? __६३०. तर्हि प्रमाणद्वैविध्यं किं तथा यथाहुः सौगता: "प्रत्यक्षमनुमा च" [प्रमाणस० १.२, વિ૦ ૨.રા] તિ, ઉતાવ્યથા ? રૂાદ
પ્રમાણ બે પ્રકારનું છે. I eli ૨૯ શંકાકાર“[ નિઃ પ્રમા" એમ સૂત્ર નં. (૨)માં પ્રમાણ શબ્દનો ઉલ્લેખ કરેલો જ છે, તેનો ‘ત' દ્વારા પરામર્શ કરી લેવો જોઇએ ને?
સમાધાન - “સ્વનિર્ણય” ઈત્યાદિ પરીક્ષાત્મક સૂત્રોથી વ્યવધાન થઈ જતું હોવાથી ત૮ થી પ્રમાણનો પરામર્શ શક્ય નથી | કર્યો નથી. માટે અહીં પુનઃ સાક્ષાતુ પ્રમાણ શબ્દનો પ્રયોગ કર્યો છે.
શંકાકાર - સૂત્રમાં તો માત્ર દ્વિધા શબ્દ છે, તો પછી તમે ટીકામાં “દ્ધિપ્રકારમેવ' પ્રમાણે બે જ પ્રકારના છે. એવું અવધારણ ક્યાંથી લાવ્યા?
• સમાધાન - વિભાગ પ્રદર્શનનું ફળ અવધારણ છે માટે, કોઈ પણ વસ્તુના ભેદનું પ્રતિપાદન તેનાંથી વધારે તેનાં ભેદ નથી, એ નિશ્ચય કરી આપે છે. કારણ કે વિભાગનો અર્થ જ આવો છે કે.... विभज्यतावच्छेदकसाक्षात्व्याप्य-मिथोविरुद्ध-यावद्धर्मपुरस्कारेण प्रतिपादनं विभजनम् (मुक्ता.) પ્રમાણત્વના સાક્ષાત્ વ્યાપ્ય ધર્મોતો પ્રત્યક્ષ અને પરોક્ષ બેજ આવશે, કારણ કે અનુમાન વગેરે પરોક્ષના વ્યાપ્ય ધર્મો કાંઈ પ્રમાણના સાક્ષાત્ વ્યાપ્ય નથી. पदार्थत्वावच्छेदक व्याप्य यावत धर्म प्रतिपादनं विभाग:
જેનાં વિભાગ પાડવાના હોય તેવા કોઈ પણ પદાર્થના જે કોઈ સાક્ષાત વ્યાપ્ય ધર્મો હોય અને પરસ્પર વિરૂદ્ધ હોય તે ધર્મો જેટલા હોય તેનું પ્રતિપાદન કરવું જ તો વિભાગ છે. હવે એક પણ ઓછાવત્તાનું પ્રતિપાદન કરીએ તો વિભાગ લક્ષણ (માં ન્યૂનઅધિક દોષ આવે) નો જ ભંગ થઈ જાય. આવું અવધારણ થવાથી માત્ર એક પ્રત્યક્ષ પ્રમાણ છે, એવું માનનાર ચાર્વાક, પ્રત્યક્ષ, અનુમાન આગમ પ્રમાણ માનનાર વૈશેષિક, તેટલાં જ પ્રમાણ માનનાર સાંખ્ય) ઉપમાન સાથે ચાર પ્રમાણ માનનાર નૈયાયિક, અર્થપત્તિ સાથે પાંચ પ્રમાણ માનનાર પ્રભાકર મીમાંસક તથા અભાવ સાથે, ૬ પ્રમાણ માનનાર ભાટ્ટ (કુમારિલ ભટ્ટ) આ પ્રમાણે ઓછા - વત્તા પ્રમાણ માનનારાઓનો નિષેધ કરાયો- તેનું ખંડન આગળ કરીશું લા
૩૦ શંકાકાર તો પ્રમાણ ના બે ભેદ પ્રત્યક્ષ ને અનુમાન છે ને? જેમ બૌદ્ધ કહે છે કે “પ્રત્યક્ષ અને અનુમાન” એમ પ્રમાણ સમુચ્ચય માં (૧,૨) અને ન્યાયબિંદુમાં ૧.૩માં જણાવ્યું છે. અથવા શું બીજા કોઈ પ્રકાર છે?
૨ તા
[+ ટા] I