________________
૧૨૬ /૧/૧/૪૦-૪૧
પ્રમાણમીમાંસા
ततोप्यूहः प्रमाणमनुमानं फलमिति प्रमाणफलविभाग इति ॥ ३९ ॥ ६ १४६. फलान्तरमाह
__ हानादिबुद्धयो वा ॥ ४० ॥ ६ १४७. हानोपादानोपेक्षाबुद्धयो वा प्रमाणस्य फलम् । फलबहुत्वप्रतिपादनं सर्वेषां फलत्वेन न विरोधो वैवक्षिकत्वात् फलस्येति प्रतिपादनार्थम् ॥४०॥ .... १४८. एकान्तभिन्नाभिन्नफलवादिमतपरीक्षार्थमाह
प्रमाणाद्भिन्नाभिन्नम् ॥४१॥ ६१४९. करणरूपत्वात् क्रियारूपत्वाच्च प्रमाणफलयोर्भेदः । अभेदे प्रमाणफलभेदव्यवहारानुपपत्तेः प्रमाणमेव वा फलमेव वा भवेत् । अप्रमाणाद्व्यावृत्त्या प्रमाणव्यवहारः,
(સ્મૃતિ ન થાય ત્યા સુધી પૂર્વ અનુભવેલ પદાર્થ સાથે પૂરોવર્સી પદાર્થનું સંકલન થઈ શકતું નથી એટલે પ્રત્યભિજ્ઞાન સંભવી શકતું નથી) પછી પ્રત્યભિજ્ઞાન દ્વારા ઉપલંભ અને અનુપલંભના નિમિત્તથી વ્યાતિજ્ઞાન પેદા થાય છે તે ઉહ કહેવાય. હવે આ ધૂમ પર્વતમાં દેખાય છે, તે રસોડામાં રહેલા જેવો જ છે, આવી સજાતીય પ્રત્યભિજ્ઞા ન થાય ત્યાં સુધી “આ અગ્નિવિના હોઈ ન શકે” આવો તર્ક લગાડી ન શકે, મેં જ્યાં ધૂમ જોયો ત્યાં અગ્નિ જોવા મળેલ, વહ્નિ નથી હોતો ત્યાં ધૂમ પણ જોવા મળતો નથી માટે નક્કી થાય છે “જ્યાં ધૂમ હોય ત્યાં વહ્નિ હોય છે,” આવું વ્યાપ્તિ જ્ઞાન પેદા થાય છે, આવી વિચારણા તર્ક છે. આ વિચારણા પૂર્વ જોયેલા અને નવા જોવાતા ધૂમમાં સજાતીય પ્રત્યભિજ્ઞા ન થાય ત્યાં સુધી સંભવી જ ન શકે. અને ઉહ દ્વારા વ્યાતિજ્ઞાન થયા પછી જ અનુમાન થઈ શકે છે. પ્રત્યભિજ્ઞા પ્રમાણ અને ઉહફળ અને ઉહ પ્રમાણ અને અનુમાન ફળ એ પ્રમાણે પ્રમાણ અને ફળનો વિભાગ સમજી લેવો હતા ૧૪૬. બીજું અન્ય ફળ બતાવે છે.”
છોડવું વગેરેની બુદ્ધિ એ બીજું ફળ છે. આજના ૧૪૭ છોડવાની, લેવાની, ઉદાસીનતાની બુદ્ધિ એ પ્રમાણનું ફળ છે. અનેક ફલોનું પ્રતિપાદન એટલા માટે કરવામાં આવ્યું છે કે અર્થનું જ્ઞાત થવું વગેરે આ બધાને ફળ તરીકે માનવામાં કોઈને વિરોધ નથી. તેનું કારણ એ છે કે ફળ પ્રમાતાની વિવક્ષાને આધીન છે. આ વાતનું પ્રતિપાદન કરવાં અનેક ફળ દર્શાવ્યા છે. Alsoil ૧૪૮. પ્રમાણના ફળને એકાન્ત ભિન્ન અથવા એકાન્ત અભિન્ન ભાખનારાં મતની પરીક્ષા કરવા કહે છે...
પ્રમાણથી કુળ ભિનાભિન્ન છે I૪૧. ૧૪૯. પ્રમાણ કરણ રૂપ છે અને ફળ ક્રિયા રૂપ છે માટે બંનેમાં ભેદ છે, એકાત્તે અભેદ માનતાં “આ પ્રમાણ છે અને આ ફળ છે.” આવો ભેદથી અલગથી–પૃથગુ વ્યવહાર ના થઈ શકે. અથવા બન્ને પ્રમાણ જ કહેવાશે કે બને ફળ જ કહેવાશે.
શંકાકાર : બન્નેમાં અભિન્નતા હોવા છતાં–પ્રમાણ અને ફળ અભિન્ન હોય તો પણ તમારા કહેવા પ્રમાણે તેમાં–જ્ઞાનાત્મક ક્રિયામાં પ્રમાણ અને ફળનો વ્યવહાર થઈ શકે છે. તે આ પ્રમાણે અપ્રમાણની १० पेक्षयाबु० ता० । २ अर्थप्रकाशादीनाम् । ३०क्षितत्वात्-ता०