________________
પ્રમાણમીમાંસા /૨/૨/૧-૨
૨૭૭ द्वितीयाध्यायस्य द्वितीयमाह्निकम् : अतिरस्कृतान्यपक्षोऽभिप्रेतपदार्थांशग्राही ज्ञातुरभिप्रायो नय: ॥१॥ १→ स्वाभिमतनयपक्षाद् इतरनयाभिप्रायस्य तिरस्कारम् अकृत्वा स्वेष्टनयाभिप्रायेण वस्तुनो विवक्षितस्य धर्मस्य प्रख्यणपरो ज्ञापकस्य अभिप्रायविशेषो नय इति व्यपदिश्यते। यद्वा स्वाभिमतनयेतरपक्षस्य एकान्तेन अपलापम् अकृत्वा वस्तुनो अनंतधर्ममध्यात् स्वीकृतनयानुसारेण विवक्षितधर्मस्य निरुपणकुशलो वक्तुः-ज्ञातुः अभिप्रायः-तात्पर्यविशेषो नय' इति व्यपदिश्यते ॥
ननु वस्तुनो एकः स्वभावो यदि वस्तु स्यात् तदा तद्ग्राहिनयस्य प्रमाणता प्रसज्यते, वस्तुग्राहित्वात । एकभावो अवस्तु स्यात् तदा तद्ग्राहि मिथ्याज्ञानं स्यात् । अत आह वस्तुनो एकस्वभावो वस्तुनोउंशरूपतया न कापि आपत्तिः । यथा समुद्रतरङ्गो न समुद्रो नच असमुद्रो अपितु समुद्रांशः ।
द्रव्यपर्यायान्यतरस्य उभयस्य वा गौणमुख्यभावेन प्ररूपणप्रवीणो नैगमः ॥२॥ २→ यथा पर्यायस्य द्रव्यस्य उभयस्य वा गौणभावेन, प्राधान्येन निरुपणकारी नैगमो नयः ॥ "जीवगुणः सुखं इत्यत्र हि जीवस्य धर्मिणो अप्राधान्यं विशेषणत्वात् सुखलक्षणस्य धर्मस्य प्राधान्यं विशेष्यत्वात् ॥ "सुखी जीव" इत्यत्र सुखस्याऽप्राधान्यं विशेषणत्वात् ।
जीवस्य तु प्राधान्यं विशेष्यत्वात्,
"आत्मनि चैतन्यं सत्" इत्यत्र चैतन्यधर्मस्य विशेष्यत्वात् प्राधान्यं सत्त्वाख्यपर्यायस्य चैतन्ये विशेषणत्वात् अप्राधान्यम् । અન્ય પક્ષનો તિરસ્કાર ક્યાં વિના પદાર્થના અભિપ્રેત અંશને ગ્રહણ કરનારો એવો જે
જ્ઞાતાનો અભિપ્રાય તે નય III ૧- સ્વ ઈષ્ટ નયપક્ષથી ઇતર બીજા નયના અભિપ્રાયનો તિરસ્કાર કર્યા વિના સ્વઈષ્ટ નયના અભિપ્રાયના અનુસાર વસ્તુના કોઈ ધર્મની પ્રરૂપણા કરવાવાળો જ્ઞાતાનો અભિપ્રાય વિશેષ તે નય કહેવાય છે. અથવા અન્યનો એકાત્તે અપલાપ કર્યા વિના વસ્તુના અનંતધર્મમાંથી સ્વીકારેલ નયના અનુસાર કોઈક ધર્મનું નિરૂપણ કરવામાં કુશળ એવો જ્ઞાતાનો તાત્પર્ય તે નય.
શંકા–વસ્તુનો એક સ્વભાવ જો વસ્તુ કહેવાતી હોય તો તેને ગ્રહણ કરનાર નય પણ પ્રમાણ બની જશે. અને જો તે એકધર્મને અવસ્તુ કહેવાતી હોય તો તેને ગ્રહણ કરનાર મિથ્યાજ્ઞાન કહેવાશે. સમા વસ્તુનો એક સ્વભાવ વસ્તુ પણ નથી અને અવસ્તુ પણ નથી, પરંતુ વસ્તુનો અંશ છે. જેમ સમુદ્રના તરંગ સમુદ્ર કે અસમુદ્ર નથી, પરંતુ સમુદ્રાંશ છે ||૧||
પર્યાય કે દ્રવ્ય અથવા ઉભયને ગૌણ મુખ્ય-ભાવથી જણાવનાર મૈગમનાય છે. શા ૨–૫ર્યાયનો દ્રવ્યનો કે ઉભયનો ગૌણ રૂપે અને પ્રધાનરૂપે પ્રરૂપનાર તે નૈગમનય.
જેમકે (૧) “જીવનો ગુણ સુખ છે,”અહીં જીવ દ્રવ્ય વિશેષણ હોવાથી ગૌણ છે અને સુખ એ વિશેષ્ય siuथी भुण्य छ (डिया साथे सुपनो संबोथी विशेष्य ने छ । भुण्य उपाय छ.) (२) सुपी 04 છે, અહીં જીવ વિશેષ્ય હોવાથી પ્રધાન, સુખ તો વિશેષણ હોવાથી ગૌણ છે. સુખવાળો આમાંથી સુખ એ १ प्रमाणेन गृहीतवस्तुनोंऽशग्राही नयः [प्र.रत्न ]