________________
૨૭૮ /૨/૨/૨
પ્રમાણમીમાંસા
"वस्तु पर्यायवद्रव्यं" पर्यायवद्रव्यं वस्तु अभिधीयते इति विवक्षायां पर्यायवद्रव्याख्यस्य धर्मिणो विशेष्यत्वेन प्राधान्यं, वस्तु तु विशेषणत्वेन अप्राधान्यम् ।
३ →(१) यदा- पर्यायस्य मुख्यभावेन प्ररूपणं, तदा द्रव्यस्य गौणभावेन-प्ररूपणमिति प्रथमोऽभिप्रायः । (२) यदा द्रव्यस्य मुख्यभावेन प्ररूपणं,
तदा पर्यायस्य गौणभावेन प्ररूपणमिति द्वितीयोऽभिप्रायः । (३) यदा एकस्य पर्यायस्य मुख्यभावेन प्ररूपणं
तदा पर्यायान्तरस्य गौणभावेन प्ररूपणमिति तृतीयोऽभिप्रायः । (४) १. यदा एकस्य द्रव्ययस्य मुख्यभावेन प्ररूपणं तदा द्रव्यान्तरस्य गौणभावेन प्ररूपणमिति चतुर्थोऽभिप्रायः ।
यद्वा अनिष्पन्नपर्यायस्य सङ्कल्पमात्रग्राही नैगमः ॥२॥ ४ → तव पिता व गतः ? इति पृष्टे स आह कर्णावती नगरी गतवान् । अधुना तत्पिता अग्निरथस्थाने वर्तते, तथापि स कर्णावतीगमनस्य संकल्पं कृत्वा गतवान् । अत अनिष्पन्नार्थे अपि एतादृशः प्रयोग एतन्नयानुसारेण कर्तुं शक्यते ।
अन्यदपि लौकिकव्यवहारा एतन्नये पतति, यथा को युद्धयते इति पृष्टे आह हिंदुस्तान: पाकिस्तानेन सह युद्धयते । निश्चयेन तु एतद् अशक्यं तयोरचेतनत्वात् । अत्र हि आधारे आधेयस्य उपचारो अस्ति । यथा च कारणे कार्योपचाराद् आयुघृतं इति वक्तुं पार्यते ॥
___ "अद्य वीरस्य निर्वाणकल्याणकम्" इत्यत्र भूतस्य वर्तमाने उपचारः । एवं सर्व औपचारिकव्यवहार एतन्नयानुसारेण भवति इति अवधेयम् । पर्यायस्य अनिष्पन्नेऽपि वक्ता संकल्पबलेन तादृशः उपचारे प्रयोगः करोति ॥ अंशेन अंशिनो व्यवहारोऽपि एतन्नयस्य अभिप्रायः-अयं नयो गुणगुणिनो- मध्ये गौणमुख्यभावेन भेदाभेदं प्ररूपयति । सर्वथा भेदवादस्तदाभासः ।
नैयायिकास्तु गुणगुणिमध्ये सर्वथा भेद एव स्वीकरोति अत अन्यापेक्षां उपेक्ष्य प्रवृत्तत्वात् अयं अभिप्रायो नैगमाभासः ॥२॥ વિશેષણ કહેવાય. (૩) આત્મામાં ચૈતન્ય સતધર્મવાળું છે. સત્ત્વવત્ ચૈતન્ય = સ–સત્ત્વ એ ચૈતન્યનું વિશેષણ હોવાથી ગૌણ છે, અહીં ચૈતન્ય અને સત્ બને જીવના ધર્મ છે. (૪) પર્યાયવદ્ આ પણ દ્રવ્ય છે અને વસ્તુ એ પણ દ્રવ્ય છે, પરંતુ પર્યાયવદ્ એ મુખ્ય છે અને વસ્તુ એ વિશેષણ રૂપે હોવાથી ગૌણ છે.
૩ - પહેલા અભિપ્રાયમાં પર્યાયની મુખ્યભાવે પ્રરૂપણા છે અને દ્રવ્યની ગૌણ ભાવે. બીજા અભિપ્રાયમાં દ્રવ્યની મુખ્ય છે અને પર્યાયની ગૌણ છે. ત્રીજા અભિપ્રાયમાં એક પર્યાય ચૈતન્ય-મુખ્ય છે અને સતુ એ ગૌણ છે. ચોથા અભિપ્રાયમાં એક દ્રવ્ય-પર્યાયવદ્રવ્ય એ મુખ્ય છે અને અન્ય દ્રવ્ય-વસ્તુએ ગૌણ છે.
૪ અથવા કરીને બીજું લક્ષણ બનાવે છે, અનિષ્પનપર્યાયસ્ય = પૂર્ણતાને નહી પામેલ પર્યાયના સંકલ્પને ગ્રહણ કરનાર તે નૈગમ, કર્ણાવતી જવા માટે હજી માત્ર ઘરથી માંડ સ્ટેશન પહોંચ્યા હોય છતાં કર્ણાવતીનો સંકલ્પ હોવાથી કર્ણાવતી ગયા એમ કહેવાય છે, તેમાં આ નય લાગુ પડે છે.
બીજા પણ લૌક્કિ વ્યવહારો આ નયમાં સમાવેશ પામે છે. જેમકે – ભારત-પાકિસ્તાન લડે છે, નિશ્ચયથી બન્નેનું લડવાનું શક્ય નથી અચેતન હોવાથી. અહીં આધારમાં આધેયનો ઉપચાર કરી આ પ્રયોગ થાય છે, જેમ કારણમાં કાર્યનો ઉપચાર કરી ઘીને આવું કહેવાય છે, ઘી પોતે આયુ થોડુંક છે, પરંતુ તેનું પ્રબળ