________________
પ્રમાણમીમાંસા ૩/૧/૧૧
૨૯૫
तथापि तत्र अन्यजीवप्रेरणा अवश्यं विद्यते । अतो न अतिव्याप्ति:। तथा परमाणुरपि गतिं करोति परंतु तस्य आकाशश्रेण्या नियतगमनं भवति । अत एव तत्रापि न अतिव्याप्तिः ।
प्रमादवशात् प्राणिपीडनं हिंसा ॥११॥ २५→योगशास्त्रे "मियस्वेत्युच्यमानेऽपि देही भवति दुःखी" इति वचनयोगेन "तथा हन्मीति संक्लेशात्" इति मनोयोगेन अपि हिंसा भवति अष्टक - १६ ॥ प्रमादवशात् इति पदोपादानात् अनशनादिबाह्यतपः हिंसाकोटिं न बिभर्ति, तत्र कषायादिप्रमादस्य अभावात् आत्मोन्नति लक्ष्यीकृत्य आचरणाच्च प्रमादलेशगंधमपि नास्ति ॥
शिष्यस्य प्रतिचोदनायामपि न अतिव्याप्तिः, तत्र "एनं हन्मि" इति क्रोधकषायात्मकप्रमादस्य अभावात्, अपि तु एनं गुणोपेतं करोमि इति भावदयासमन्वितत्वेन परमार्थतोऽहिंसा । तथा वैद्यशास्त्रक्रियावत् परोपकारस्वरूपा। "प्रमत्ताध्यवसायप्रकारतानिरूपितविशेष्यताशालिकाययोगो हिंसा" अत एव मनसि "एनं हन्मि" इति संक्लेशात्मकप्रमत्ताध्यवसायके मनोयोगे सति वाग्योगस्य शुद्धता अपि हिंसां निवारयितुं न सक्षमा । आत्महत्यायां तु संसारदुखतप्तजीवात्मा कर्मक्षयोपायमुपेक्ष्य "एनं आत्मानं हन्मि" इति प्रमादवशेन प्रवृत्तत्वात् न अव्याप्तिः ।
यद्वा - प्रमादयोगेन शुभसंकल्पाभावे सति प्राणव्यपरोपणं हिंसा ॥११॥
२६→ यतनाभाव प्रमादयोगः, यथाशक्यं जीवरक्षानुकूलो व्यापारः यतना । विधिजन्यमोक्षेच्छा शुभसंकल्पः ।
૨૪શ્વાયુ આત્માવાળો છે બીજાએ હંકાર્યો ન હોવા છતાં તિર્થો આમતેમ–અનિયત રીતે જતો હોવાથી ગાયની જેમ. યત્ર માનવ અનિયત ગમનાદિ કરે છે ખરો પણ અન્યની પ્રેરણાથી માટે અતિવ્યાપ્તિ નથી. તથા પરમાણુ ગતિ કરે છે, પરંતુ તેનું ગમન આકાશશ્રેણીના અનુસારે જ થાય છે, તેથી તેમાં પણ અતિવ્યાપ્તિ નથી.
પ્રમાદના વશથી પ્રાણીને પીડા ઉપજાવવી તે હિંસા ||૧૧|| ૨૫– યોગશાસ્ત્રમાં “તું મરી જા” આમ કહેવાથી પણ જીવ દુખી થાય છે” એમ વચન યોગથી હિંસા शादी छ, “हुं " मावा संशथी हिंसा थाय छ म (रि.अष्ट)मा छ. "प्रभावशात्" ५६ મૂકવાથી બાહ્યતપમાં પ્રાણી દુઃખી થાય છે, પરંતુ ત્યાં પ્રમાદ ન હોવાથી અતિવ્યાપ્તિ નથી. શિષ્યને કડક શિક્ષા વગેરેમાં પણ હિંસા નથી લાગતી, કારણ કે ત્યાં ક્રોધકષાયરૂપ પ્રમાદનો અભાવ છે, ઉલટુ આને ગુણવાળો બનાવું એવી ભાવદયા હોવાથી અહિંસા રૂપ છે, વૈદ્યના ઓપરેશનની જેમ આ પરોપકાર સ્વરૂપ છે.
પ્રમત્તઅધ્યવસાયવાળો કાવયોગ હિંસા છે, તેથી મનમાં સંક્લેશ અધ્યવસાય હોય તો વાગ્યોગ શુદ્ધ હોવા માત્રથી હિંસા અટકી જતી નથી. આત્મહત્યા સ્થળે સંસાર દુઃખથી તપ્ત થયેલ જીવાત્મા કર્મક્ષયના લક્ષ્યની ઉપેક્ષા કરી “આ આત્માને હણી નાખું” આવા ક્રોધલોભથી મિશ્રિત પ્રમાદથી પ્રવૃત્ત થયેલ હોવાથી તે હિંસા જ કહેવાય, માટે તેમાં અવ્યાપ્તિ નથી આવતી ૧૧
અથવા