Book Title: Praman Mimansa
Author(s): Ratnajyotvijay
Publisher: Ranjanvijay Jain Pustakalay

View full book text
Previous | Next

Page 314
________________ પ્રમાણમીમાંસા /૩/૧/૧૭ ૨૯૯ ३७ ननु अनादिसंयोगस्य ध्वंसो ऽशक्यः, आकाशात्मसंयोगवत् । इति चेन्नअनादिमलस्य सुवर्णात् क्षारमृत्पुटपाकादिना विभागो भवति, तद्वत् अनादिकर्ममलस्य आत्मनःसकाशात तपःस्वरूपतापेन विभागो शक्यः । अत एव नैयायिकाभिमतज्ञानादिसंतानोच्छेदो दुःखध्वंसो मोक्षोऽयुक्तः। न कोपि जनो जडीभवितुमिच्छति । सत्यपि दुःखाभावे सुखस्यापि अभिलाषा अस्ति एव, अतएव अस्वादुना भोजनेन क्षुधादुःखस्य नाशसम्भवेऽपि जन: स्वादुभोजने प्रवर्तते ॥१७॥ ૩૭ શંકા-આકાશ અને આત્માનો સંબંધ અનાદિ હોવાથી નાશ નથી પામતો તો આત્મા અને કર્મનો સંયોગ કેમ કરીને થઈ શકે? સમા-સોનામાંથી અનાદિમળને અગ્નિ સંયોગ વગેરેથી દૂર કરી શકાય છે, તેમ તારૂપી તાપથી આત્માથી કર્મ છૂટા પાડી શકાય છે. એટલે જ્ઞાનાદિ સંતાન વગરનો માત્ર દુઃખ ધ્વંસ સ્વરૂપ મોક્ષ નથી. ભુખ શાંતકરવા સાથે સ્વાદની પણ અપેક્ષા બધાને હોય છે. ૧ણા इति समाप्तप्रायम् प्रमाणमीमांसाशास्त्रम् । “પરમ પૂજ્ય આચાર્યદેવશ્રી રત્નશેખરસૂરિશ્વરના શિષ્ય રત્ન આચાર્યદેવશ્રી રત્નાકરસૂરિશ્વરજીના” “ શિષ્ય મુનિરત્નજ્યોત વિજય દ્વારા રચિત ગુર્જર વિવરણ સમાપ્ત शुभं भवत ૧ દર્શનશાન ચારિત્રની તમામ આરાધના બારમાંથી કોઈક તપમાં સમાવેશ પામી જાય છે, જિનદર્શન પણ વિનય અને સ્વાધ્યાય નામના તપ સ્વરૂપ છે, પ્રભુનો વિનય અને આત્માનું ભાન થતું હોવાથી.

Loading...

Page Navigation
1 ... 312 313 314 315 316 317 318 319 320 321 322