________________
૨૮૮ ૩૧/૨-૩
પ્રમાણમીમાંસા
कार्यकारव्यावृत्तिमान् कार्यपूर्वपर्याय एव प्रागभावः॥२॥ [प्रतियोग्युपादाने कार्यप्राक्कालावच्छेदेन “एकत्कार्यं भविष्यति इति प्रतीतिविषयत्वं प्रागभावः] ॥२॥
२ → मृत्पिण्डस्य घटप्रागभावप्रतीतिविषयत्वात् मृत्पिण्डपर्यायात्मको घटप्रागभावः, मृत्पिडपर्याय एव घटाकारव्यावृत्तिमात्रात् घटप्रागभावो व्यपदिश्यते वि.भा. ४७९ ॥
कार्यकार व्यावृत्तिमान् कार्योत्तरपर्यायो ध्वंसः ॥३॥ प्रतियोग्युपादाने कार्योत्तरकालावच्छेदेन एतत्कार्यं न उपलभ्यते (नष्टम् ) इति प्रतीतिविषयत्वं ध्वंसः રૂા
३ → एवं कपालस्य ध्वंसाभावप्रतीतिविषयत्वात् कपालपर्याय एव घटध्वंसः ।
अनंतधर्मात्मकवस्तुनः तत्तद्धर्मो द्रव्यक्षेत्रकालभावादीन् अवलम्ब्य उपलब्धिविषयो भवति। तथा हेतौ साध्यसाधकनियमाभावो दोषरूप (भावत्वेन) उक्तः ॥
निर्मलगुणस्यैव दोषाभावीयप्रतियोगिनिष्ठप्रतियोगिताया निरूपकत्वात् अभावत्वं, न तु दोषाभावोऽतिरिक्ततुच्छपदार्थः। एवं निर्मलगुण एव दोषाभावस्वरूपः ।
કાર્યકારવગરનો કાર્યની પૂર્વનો પર્યાયતે પ્રાગાભાવ પ્રિતિયોગીના ઉપાદાનમાં કાર્ય ઉત્પતિના પૂર્વ કલને આશ્રયી “અહીં આ કાર્ય થશે આવી” પ્રતીતિનો વિષય તે પ્રાગભાવ પરા
– આ પણ સત્ પદાર્થ છે, કારણ કે સામે પડેલા મૃત્યિંડને જોઈને આ પ્રતીતિ થાય છે.અહીં માત્ર મૃપિંડનો જે ઘટ પર્યાય છે તે અત્યારે વિદ્યમાન નથી, તેનો નિષેધ છે, એ અપેક્ષાએ આને અભાવ કહેવાય છે. વાર્યોત્પત્તિ પહેને વાર વર્યા માવ=પ્રામાવઃ “ત્તિથ પટમાવ:'(A.S. ૭૬)મારા કાકર વગરનો કાર્ય પછીનો પર્યાય તે ધ્વસ. [પ્રતિયોગીના ઉપાદાનમાં કાર્ય પછીના કલને આશ્રયી
“અહીં આ કાર્ય દેખાતું નથી–ઉપલબ્ધ થતું નથી” એવી પ્રતીતિનો વિષય તે ધ્વસ] રૂપા
૩૦ માટીની ઠીકરીઓ પડી હોય તે જોઈ નાશની પ્રતીતિ થાય છે, છતાં તેમાં માટી દ્રવ્યનો નાશ થયું નથી કા.કે. તેના ગુણધર્મ તેમાં હયાત છે. એટલે જે માટી પહેલા ઘટપર્યાયરૂપે હતી તે જ કપાલ–દીકરીઓના પર્યાયને પામી છે, એમ સહુપદાર્થ જ છે.
અનંત ધર્માત્મક વસ્તુના તે તે પર્યાયો-ધર્મો દ્રવ્યાદિને અવલંબી ઉપલબ્ધિના વિષય બને છે. એટલે કે તેમનું જ્ઞાન– ભાન થાય છે તથા હેતુમાં સાધ્ય-સાધનના નિયમના અભાવને દોષરૂપે એટલે દોષનામના ભાવપર્યાય રૂપે જ કહ્યો છે.
નિર્મલગુણ જ દોષાભાવની પ્રતિયોગિતાનો નિરૂપક હોવાથી નિમેલગુણ જ દોષાભાવ રૂપ છે, કંઈ દોષાભાવ અતિરિક્ત તુચ્છ-અસત પદાર્થ નથી. એટલે ચામાં રહેલ નિર્મલ ગુણને જ આશ્રયી એમ કહેવાય છે કે અહીં-આંખમાં દોષાભાવ છે. એટલે દોષાભાવની ઓળખાણ નિર્મલગુણના આધારે થઈ, માટે તે તભ્રતિયોગિતાનો નિરૂપક કહેવાય છે. એમ ઘટાભાવની ઓળખાણ-પ્રતીતિ ઘટ શૂન્ય ભૂતલને આશ્રયી થાય છે. માટે તેવું ભૂતલ ઘટાભાવીય પ્રતિયોગિતાનું નિરૂપક બને છે, એથી તાદેશ ભૂતલ સ્વરૂપ ઘટાભાવ કહેવાય