________________
૨૬૨ /૨/૧/૩૪
પ્રમાણમીમાંસા
६ ९३. शब्दार्थयोः पुनर्वचनं पुनरुक्तं नाम निग्रहस्थानं भवत्यन्यत्रानुवादात् । शब्दपुनरुक्तं नाम यत्र स एव शब्दः पुनरुच्चार्यते । यथा अनित्यः शब्दः अनित्यः शब्द इति । अर्थपुनरुक्तं तु यत्र सोऽर्थः प्रथममन्येन शब्देनोक्तः पुनः पर्यायान्तरेणोच्यते । यथा अनित्यः शब्दो विनाशी. ध्वनिरिति । अनुवादे तु पौन'रुक्त्यमदोषो यथा “हेत्वपदेशात् प्रतिज्ञायाः पुनर्वचनं निगमनम्" [न्यायसू० १.१.३९] इति । अत्रार्थपुनरुक्तमेवानुपपन्नं न शब्दपुनरुक्तम्, अर्थभेदेन शब्दसाम्येऽप्यस्या सम्भवात् यथा
"हसति हसति स्वामिन्युच्चैरुदत्यतिरोदिति,
कृतपरिकरं स्वेदोद्गारि प्रधावति धावति । गुणसमुदितं "दोषापेतं प्रणिन्दति निन्दति,
ઘનવપરિતે વર્ગ પ્રવૃતિ નૃત્યતિ” - [વાયા : પૂ૨૨૧] (૨) જે કૃતક હોય તે અનિત્ય હોય છે. આવી વ્યાપ્તિમાં યતુતો પ્રયોગ.
(૩) સમાસયુક્ત પદના પ્રયોગથી અર્થ સિદ્ધિનો સંભવ હોવા છતાં સમાસ વગરનો વાક્ય પ્રયોગ, આમાં (૧) ક (૨) યત્ તત્ (૩) અસમસ્ત પદનો પ્રયોગ વધારાનો છે. તો તેમને અધિક નિગ્રહ સ્થાન કેમ નથી કહેતા ?
નૈયાઃ અધિક હોવા છતાં તેમનાથી વિશેષ પ્રતિપત્તિ થાય છે. એથી કરીને તેમને નિગ્રહસ્થાન નથી કહેતા.
જૈનાઃ તો વિશેષ પ્રતિપત્તિના ઉપાયભૂત અનેક હેતુઓ કે ઉદાહરણનો પ્રયોગ કેવી રીતે નિગ્રહસ્થાન કહેવાય છે ? હા ! જો નિરર્થક હેતુ કે ઉદાહરણનો પ્રયોગ કરવામાં આવે તો તેઓ નિરર્થક હોવાથી જ નિગ્રહસ્થાન બની જશે, નહિ કે અધિક હોવાથી.
૯૩. પુનરુક્ત અનુવાદને છોડી અન્યત્ર શબ્દ અને અર્થનું ફરીવાર કહેવું છે. એક જ શબ્દનો એકવારથી વધારે પ્રયોગ કરવો તે શબ્દ પુનરુક્તિ, જેમ “અનિત્ય શબ્દ' “અનિત્ય શબ્દ' પહેલા એકવાર અન્ય શબ્દથી જે અર્થ દર્શાવ્યો હોય તે જ અર્થ પર્યાયવાચી અન્ય શબ્દથી ફરીવાર કહેવો તે અર્થ પુનરુક્તિ. જેમ “શબ્દ અનિત્ય છે, ધ્વનિ વિનાશશીલ છે” પરંતુ અનુવાદ કરવામાં પુનરુક્તિ દોષ નથી લાગતો. જેમ ? હેત્વપદેશાતુ - હેતુના કથનથી [અપદેશ –વક્તવ્ય, અસ્વીકૃતિ (સં.હિ.)] પક્ષમાં હેતુના સદ્ભાવના બલથી હતુવિનાનું પ્રતિજ્ઞાનું પુનઃ કથન કરવું તે નિગમન; અહીં પુનરુક્તિ દોષ નથી. પક્ષે સાધ્યવિધતત્વરિપવિત્રનિરામન તાત્ તતિ “દ્ધિ વ્યાપ્યધૂમવાનું પર્વત છે,” “તેથી તે પર્વત વદ્ધિમાનું છે” પ્રતિજ્ઞામાં “પર્વતો વદ્ધિમાનું ધૂમા” એમ હેતુ પણ સાથે હતો, જ્યારે અહીં-નિગમના વાક્યમાં હેતું છોડીને તેજ પ્રતિજ્ઞા વચનને ફરી કહેવામાં આવે છે.
જૈનાઝ અહીં વાદમાં અર્થની પુનરુક્તિ જ અજુગતી છે. શબ્દની નહીં. કારણ શબ્દ સરખા હોવા છતાં પણ અર્થ ભેદ હોઈ શકે છે. માટે શબ્દની પુનરુક્તિનો સંભવ નથી જેમકે હસતિ હસતિ પુનરુક્તિ
“ધનનાં અંશથી-મૂલ્યથી ખરીદાયેલ યત્ર જેવો નોકર સ્વામી હસતા છતાં પોતે હસે છે. જોરથી રડતા છતાં મોટે અવાજે રડે છે. સ્વામી દોડતા ચારે બાજુ પરસેવો ફરી વળે-પરસેવાથી રેબઝેબ થાય એવી રીતે પોતે દોડે છે. ગુણથી ભરેલાની કે દોષયુક્તની નિંદા કરતા છતાં પોતે નિંદા કરે છે. સ્વામી નાચતા છતાં યત્ર સમાન સેવક નાચવા લાગે છે.”
વાદન્યાયમાં આ શ્લોક દર્શાવવામાં આવ્યો છે, એક સરખા શબ્દનો પ્રયોગ છે, છતાં અર્થ ભેદ હોવાથી
૬ -૦
૦ -
૨ -૦
૦
-૦ ૦ ૦
૦ ૪ પામ્ - 1