Book Title: Praman Mimansa
Author(s): Ratnajyotvijay
Publisher: Ranjanvijay Jain Pustakalay

View full book text
Previous | Next

Page 283
________________ ૨૬૮ /૨/૧૩૫ પ્રમાણમીમાંસા ना प्यसाधनाङ्गवचनादोषोद्भावने ॥३५॥ ६ १०४ स्वपक्षस्यासिद्धिरेव पराजयो 'न' 'असाधनाङ्गवचनम्' 'अदोषोद्भावनम्' च । यथाह થર્વવર્ત - "असाधनाङ्गवचनमदोषोद्भावनं द्वयोः । નિહસ્થાનમચા ન યુતિ નેસ્થ ” નવાચા: ૦૨] ६ १०५. अत्र हि स्वपक्षं साधयन् वा वादिप्रतिवादिनोरन्यतरोऽसाधनाङ्गवचनाददोषोद्भावनाद्वा परं निगृह्णाति ? । प्रथमपक्षे स्वपक्षसिद्धयैवास्य पराजयादन्योद्भावनं व्यर्थम् । द्वितीयपक्षे असाधनाङ्गवचनाद्यद्भावनेपि न कस्यचिज्जयः, पक्षसिद्धरुभयोरभावात् । । १०६. यच्चास्य व्याख्यानम्-साधनं सिद्धिस्तदङ्ग त्रिरूपं लिङ्गं तस्यावचनम्-तूष्णीम्भावो यत्किञ्चिद्भाषणं वा, साधनस्य वा त्रिरूपलिङ्गस्यागं समर्थनं विपक्षे बाधकप्रमाणोपदर्शनरूपं तस्यावचनं वादिनो निग्रहस्थानमिति-तत् पञ्चावयवप्रयोगवादिनोऽपि समानम् । शक्यं हि तेनाप्येवं वक्तुं सिद्ध्यङ्गस्य पञ्चावयवप्रयोगस्यावचनात् सौगतस्य वादिनो निग्रहः । ननु चास्य तदवचनेऽपि न निग्रहः, प्रतिज्ञानिगमनयोः “पक्षधर्मोपसंहारसामर्थेन गम्यमानत्वात्, गम्यमानयोश्च वचने पुनरुक्तत्वानुषगात्, तत्प्रयोगेऽपि हेतु प्रयोगमन्तरेण साध्यार्थाप्रसिद्धेः, इत्यप्यसत्, पक्षधर्मोपसंहारस्याप्ये वमवचनानुषङ्गात् । સાથનાં વર અને કોપોભાવને પણ પરાજ્ય નથી રૂપા સ્વપક્ષની અસિદ્ધિ જ પરાજ્ય છે, અસાધનાંગવચન અને અદોષોલ્ફાવન પરાજ્ય. ધર્મકીર્તિવાદન્યાયમાં કહે છે - અસાધનાંગવચન અને અદોષોભાવન આ બેજ નિગ્રહસ્થાન છે. અન્યને નિગ્રહસ્થાન માનવા યુક્ત નથી, તેથી તેમને અન્યનિગ્રહસ્થાનોને ઇચ્છતા નથી (વાદન્યાય કા.૧) ૧૦૫. જૈના : વાદી કે પ્રતિવાદીમાંથી કોઈ સ્વપક્ષને સિદ્ધ કરતો અસાધાનાંગવચન કે અદોષોભાવન દ્વારા બીજાને નિગૃહીત કરે છે કે સિદ્ધ ન કરતો ? પ્રથમ પક્ષ માનતા તો સ્વપક્ષની સિદ્ધિ દ્વારા જ વિરોધી પક્ષનો પરાજય થઈ જશે. તેથી પાછળથી બીજા દોષનું ઉદ્ભાવન કરવું નકામુ છે. બીજો પક્ષ માનતાં અસાધનાંગવચન આદિ દોષનું ઉદ્ભાવન કરવા છતાં કોઈનો જ્ય નહીં થાય. કારણ કે વાદી -પ્રતિવાદી ઉભયમાં પક્ષની સિદ્ધિનો અભાવ છે. ૧૦૬. અસાધનાંગવચનની વ્યાખ્યા આ પ્રમાણે કરવામાં આવી છે. સાધન એટલે સિદ્ધિ તેના અંગ ત્રિરૂપ લિંગ=પક્ષધર્મત્વ, સપક્ષસત્ત્વ, વિપક્ષવ્યાવૃત્તિ લક્ષણવાળો હેતુ તેનું અવચન=પ્રયોગ ન કરવો–મૌન ધારણ કરવું ચૂપ થઈ જવું અથવા જે તે બોલી જવું. અથવા સાધન - ત્રિરૂપલિંગ તેનું અંગ - સમર્થન કરવું). અર્થાત્ વિપક્ષમાં બાધક પ્રમાણનું ઉપદર્શન (કરવું) તેનું અવચન-કથન ન કરવું. તાત્પર્ય એ છે કે ત્રણ લક્ષણવાળા હેતુનો પ્રયોગ ન કરવો અથવા હેતુનું સમર્થન ન કરવું તે અસાધનાંગવચન નામનું નિગ્રહસ્થાન કહેવાય છે. પરંતુ આ વાત તો પંચાવયવ પ્રયોગવાદી તૈયાયિક માટે પણ સમાન છે. તે નૈયાયિક પણ કહી શકે છે કે પંચાવયવનો પ્રયોગ ન કરવાથી વાદી બૌદ્ધનો નિગ્રહ થાય છે. શંકાકાર : પંચાવયનો પ્રયોગ ન કરવા છતાં ગી-સૌગતનો નિગ્રહ થતો નથી, કારણ કે પ્રતિજ્ઞા અને નિગમનનો પક્ષ ધર્મના ઉપસંહાર (ઉપનયના) ના સામર્થ્યથી જ ખ્યાલ આવી જાય છે અને જો અર્થનું સ્વતઃ १नासाध०- -ता-मू० । २ इत्याचार्यश्रीहेमचन्द्रविरचितायां प्रमाणमीमांसायां द्वितीयस्याध्यायस्य कियन्ति सूत्राणि ॥ श्रीवामातनयाय : શુ જવા ઉપાડવા સત્તા ઇ-i-FI રૂ-ofપ વચ૦-તા. ૪ -૦ fપ નિ - પક્ષથપથપાંडे० पक्षधर्मापक्षधर्मापसं-मु० । ६ हेतुना प्रयो० -ता० । ७-०प्येवं वच० -डे० ।

Loading...

Page Navigation
1 ... 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322