________________
૧૯૧
પ્રમાણમીમાંસા /૧/૨/૨૦ नापि तृतीयः, गृहीतसम्बन्धस्य साधनदर्शनादेव व्याप्तिस्मृतेः । अगृहीतसम्बन्धस्य दृष्टान्तेऽप्यस्मरणात् उपलब्धिपूर्वकत्वात् स्मरणस्येति ॥१९॥ ६ ७३. दृष्टान्तस्य लक्षणमाह
સ વ્યાસવર્ણનમૂઃિ ર૦૧ ६७४. 'स' इति दृष्टान्तो लक्ष्यं व्याप्तिः' लक्षितरूपा 'दर्शनम्' परस्मै प्रतिपादनं तस्य 'भूमिः'आश्रय इति लक्षणम् । ___६७५ ननु यदि दृष्टान्तोऽनुमानाङ्गं न भवति तर्हि किमर्थं लक्ष्यते ? । उच्यते । परार्थानुमाने વ્યક્તિરૂપ હોવાથી સમસ્ત રીતે વ્યાતિનું અવધારણ કરવા સમર્થ નથી. તેથી અન્ય-અન્ય દષ્ટાંતની અપેક્ષા રહેવાથી અનવસ્થા થશે. સમસ્ત દેશ કાળમાં વ્યામિનું અવધારણ કરવું તેનું નામ જ તો અવિનાભાવનો નિશ્ચય
ત્રીજો પક્ષ પણ યોગ્ય નથી. કારણ જેણે અવિનાભાવ સંબંધનો ખ્યાલ છે, તેને હેતુનાં દર્શનથી જ વ્યાપ્તિનું સ્મરણ થઈ જાય છે. જેણે અવિનાભાવ સંબંધ ગ્રહણ કર્યો નથી, તેને દષ્ટાંતનો પ્રયોગ કરવા છતાં વ્યામિનું સ્મરણ થતું નથી. કારણ કે સ્મરણ તો તેનું જ થાય જેની પહેલાં ઉપલબ્ધિ (ગ્રહણ) થઈ હોય. [પહાડમાં ધૂમ દેખે ત્યારે કોઈ એને રસોડાનું દષ્ટાંત આપે કે રસોડામાં પણ ધૂમ છે સાથે અગ્નિ પણ છે. હવે માત્ર આ એક દેાંતથી સંપૂર્ણ વ્યાતિ તો ઉભી થતી નથી. માત્ર તેને આટલો જ ખ્યાલ આવે કે રસોડામાં ધૂમ અને વદ્ધિ સાથે રહ્યા છે. ચૈત્રને એક ઠેકાણે ઘોડા સાથે જોઈ લેવાથી કે જાણી લેવાથી “યત્ર યત્ર ચૈત્ર તત્રઃ અશ્વ” આવી વ્યાપ્તિ ન બની શકે.
એટલે પહેલા વ્યાપિની ઉપલબ્ધિ થયેલી હોય તો જ (વ્યાપ્તિના બે સંબંધી છે હેતુ અને સાધ્ય) તેમાંનો એક સંબંધી–હેતુને જોતા “એક સંબંધિ જ્ઞાન અપસંબંધિ સ્મારક ભવતિ” આન્યાયથી પુરુષને વ્યાપ્તિ યાદ આવે. જ્યારે અહીં તો પૂર્વે કોઈ આવા વ્યાપ્તિજ્ઞાનનો અનુભવ કર્યો નથી, તો તેવા પુરુષને સ્વતંત્ર રીતે વ્યામિનું સ્મરણ કેવી રીતે સંભવે? કા.કે. અનુભૂતને યાદ કરવું એનું જ નામ સ્મરણ છે, અનુભૂત વિષયનો પુનઃ તેજ રૂપે ખ્યાલ આવવો તે સ્મરણ] ૧લા ૭૩. દષ્ટાંતનું લક્ષણ-સ્વરૂપ દર્શાવે છે.....
વ્યામિને દેખાડવાનું સ્થાન તે દષ્ટાંત છે ર૦II ૭૪. “સ” શબ્દ-દેત એટલે કે લક્ષ્યનો ઘાતક છે, વ્યામિ જેનું લક્ષણ બતાવી ચૂકયા છીએ, તેનું દર્શન એટલે બીજાને પ્રતિપાદન કરવું તેની ભૂમિ - આશ્રય આ આખું લક્ષણ થયું.
૭૫. શંકાકારઃ જો દષ્ટાંત અનુમાનનું અંગ નથી તો પછી તેનું લક્ષણ કેમ બતાવો છો?
૧ પુa: I ૨ પુa: I ર સિા ૪ કમ્