________________
પ્રમાણમીમાંસા /૨/૧/૩૦
इति वादलक्षणे सिद्धान्ताविरुद्ध इत्यनेनापसिद्धान्तस्य पञ्चावयवोपपन्न इत्यनेन न्यूनाधिकयोर्हेत्वाभासे पञ्चकस्य चेत्यष्टानां निग्रहस्थानानामनुज्ञानात्, तेषां च निग्रहस्थानान्तरोपलक्षणत्वात् । अत एव न जल्पवितण्डे कथे, वादस्यैव तत्त्वसंरक्षणार्थत्वात् ।
૨૪૫
હું ૭૦. નનુ “વયોોપપન્નાનાતિનિબ્રહસ્થાનસાધનોપાલક્કો પલ્પઃ" [ચા૦ ૨. ૨. ૨], “સ प्रतिपक्षस्थापनाही 'नो वितण्डा" [ न्या० १.२.३ ] इति लक्षणे भेदाज्जल्पवितण्डे अपि कथे विद्येते एव, न, प्रतिपक्षस्थापनाहीनाया वितण्डायाः कथात्वायोगात् । वैतण्डिको 'हि स्वपक्षमभ्युपगम्यास्थापयन् यत्किञ्चिद्वादेन परपक्षमेव दूषयन् कथमवधेयवचनः ? | जल्पस्तु यद्यपि द्वयोरपि वादिप्रतिवादिनोः साधनोपालम्भसम्भावनया कथात्वं लभते तथापि न वादादर्थान्तरम्, वादेनैव चरितार्थत्वात् । छलजातिनिग्रहस्थानभूयस्त्वयोगादचरितार्थ इति चेत्, न, छलजातिप्रयोगस्य दूषणाभासत्वेनाप्रयोज्यत्वात्, निग्रहस्थानानां च वादेप्यविरुद्धत्वात् । न खलु खट' चपेटामुखबन्धादयोऽनुचिता निग्रहा जल्पेऽप्युपयुज्यन्ते । નિગ્રહ કરાય છે. તેમ અહીં વાદમાં પણ સંભવી શકે છે. “વાદમાં નિગ્રહ સ્થાન હોય છે.” આ વાત અસિદ્ધ નથી.
ન્યાયસૂત્રમાં વાદનું લક્ષણ દર્શાવ્યું છે કે પ્રમાળત સાધનોપાતĂ: સિદ્ધાંતાવિરૂદ્ધ: પંચાવવવોપપન્નુ: પક્ષપ્રતિપક્ષપરિગ્રહો વાવ'' ||૨|| આ લક્ષણમાં સિદ્ધાંતાવિરૂદ્ધ આ પદથી અપસિદ્ધાંત નામનાં નિગ્રહસ્થાનો અને પંચાવયવ પદદ્વારા ન્યૂન અને અધિક નિગ્રહસ્થાનનો અને પાંચહેત્વાભાસનો એમ આઠ નિગ્રહસ્થાનોનો સ્વીકાર કરવામાં આવ્યો છે. તે આઠ અન્ય નિગ્રહસ્થાનોનાં ઉપલક્ષણ છે, એથી જ જલ્પ વિતણ્ડા કથા નથી. પરંતુ વાદ જે તત્ત્વનું સંરક્ષણ કરવા માટે થાય છે, માટે તે જ કથા રૂપ છે. આ સમાધાન ન્યાયસૂત્રના આધારે આપવામાં આવ્યું છે. [ગ્રંથકારે તો તેતે નિગ્રહસ્થાનનો નિરાસકર્યાં છે અને સ્વપક્ષની અસિદ્ધિ જ પરાજય છે એમ માન્યું છે. ]
૭૦. શંકાકાર : પૂર્વે કહેલ લક્ષણવાળા છલ, જાતિ, નિગ્રહસ્થાન, સાધન અને દૂષણનો પ્રયોગ જ્યાં હોય તે જલ્પ કહેવાય. તે જ જલ્પ પ્રતિપક્ષની સ્થાપના વગરનો હોય તો વિતણ્ડા કહેવાય છે. એમ જલ્પ અને વિતણ્ડાનાં લક્ષણ જુદા જુદા હોવાથી જલ્પ અને વિતંડા પણ કથા જ છે.
સમાધાન : પ્રતિપક્ષની સ્થાપના વગરનાં વિતંડાને કથા ન કહી શકાય. વિતંડાવાદી પોતાના પક્ષનો સ્વીકાર કરીને પણ તેને સિદ્ધ નહીં કરતો જેમ તેમ જે તે બોલી પરપક્ષને દૂષિત કરવા લાગે છે. તે માણસ કેવી રીતે આદેય વચનવાળો બની શકે ?
હા ! જલ્પમાં વાદી-પ્રતિવાદી બન્ને સ્વપક્ષમાં સાધન અને પરપક્ષમાં દૂષણ પ્રયોગ કરે છે. માટે કથાની મહોર તેનાં ઉપર લાગી શકે છે. પરંતુ જલ્પ વાદથી કોઈ જુદો નથી. વાદમાં જ તેનો સમાવેશ થઇ જાય છે. વાદથી તે ચરિતાર્થ બની જાય છે. એટલે જલ્પથી જે કાર્ય કરવાનું છે તે વાદથી જ સિદ્ધ થઇ જાય છે, માટે તેને અલગ માનવાની જરૂર નથી.
શંકાકાર : જલ્પમાં છલ-જાતિ અને નિગ્રહસ્થાનની પ્રચુરતા હોવાથી તેનું કામ વાદથી સંભવી શકતું નથી. એટલે વાદમાં તેનો સમાવેશ સંભવતો નથી.
સમાધાન : આમ નથી, છલ–જાતિનો પ્રયોગ દૂષણાભાસ હોવાથી પ્રયોગ કરવો યોગ્ય જ નથી અને ૨-૦ીના વિ૦-૩૦ । ૨ ‘પ્રયોગનમ્’” (મશ૦ ૬.૪.૬૬૭) ફીણ્ । રૂ-૦ૉપિ ૬૦-૫૦ / ૪ પ્રત્યપિ । ત્ યન્ત્ર તત્ વિષ્ક્રિખ્ય तस्य वादः । ६ तृणविशेष ० ।