________________
' પ્રમાણમીમાંસા /૨/૧/૨૭
૨૨૭
अप्रदर्शितान्वयव्यतिरेकौ ॥२७॥ ५८. 'अप्रदर्शितान्वयः''अप्रदर्शितव्यतिरेकः' च दृष्टान्ताभासौ । एतौ च प्रमाण स्यानुपदर्शनाद्भवतो न तु वीप्सा सर्वाग्वधा रणपदानामप्रयोगात्, सत्स्वपि तेष्वसति प्रमाणे 'तयोरसिद्धेरिति । साध्यविकलसाधनविकलोभयविक'लाः, सन्दिग्धसाध्यान्वयसन्दिग्धसाधनान्वयसन्दिग्धोभयान्वयाः, विपरीतान्वयः, अप्रदर्शितान्वयश्चेत्यष्टौ साधर्म्यदृष्टान्ताभासाः । साध्याव्यावृत्तसाधनाव्यावृत्तोभयाव्यावृत्ता, सन्दिग्धसाध्यव्यावृत्तिसन्दिग्धसाधनव्यावृत्तिसन्दिग्धोभयव्यावृत्तयः, विपरीतव्यतिरेकः, अप्रदर्शितव्यति: रेकश्चेत्यष्टावेव वैधादृष्टान्ताभासा भवन्ति । ५९. नन्वनन्वयाव्यतिरेकावपि कैश्चिद् दृष्टान्ताभासावुक्तौ, यथा रागादिमानयं वचनात् ।
પ્રદશિયન્વય અને પ્રદર્શિતવ્યતિરેક પણ દેતાભાસ છે. પારણા ૫૮. અન્યય ન બતાવવો અને વ્યતિરેક ન બતાવવો તે પણ દષ્ટાંતાભાસ છે. આ બન્ને વ્યાતિ ગ્રાહકતર્ક નામનું પ્રમાણ ન બતાવવાનાં કારણે થાય છે. પરંતુ કાંઈ વસા, સર્વ, અવધારણ પદોનો પ્રયોગ ન કરવાથી થતાં નથી, કારણ કે આ વીસા વિ. પદો હોવા છતાં ઉહ-તર્ક પ્રમાણ ન હોય તો અન્વય અને વ્યતિરેક સિદ્ધ થતાં નથી.
અભિપ્રાય આ છે કે વીસા=જે જે કૃતક હોય છે. સર્વ = “જે કૃતક છે તે બધા અનિત્ય છે.” અવધારણ = જે કૃતક છે તે બધા અનિત્ય જ હોય છે. જેમ ઘટ, “કૃતક હોય તે અનિત્ય ન હોય તો તેને કરવાની પહેલા પણ તેની ઉપલબ્ધિ-પ્રાપ્તિ થાત. કા. કે. નિત્ય પદાર્થ સર્વદા હયાત જ હોય છે. કૃતક પદાર્થ કરવાની પહેલા ઉપલબ્ધ થતા નથી માટે અનિત્ય જ છે.” આ તર્યાત્મક કથન વ્યાપ્તિનું ગ્રાહક બને છે. “જે અનિત્ય નથી તે કૃતક નથી” આનાથી પણ વ્યાપ્તિ ગ્રહણ થઈ શકે છે. બધા મળીને અન્વય દષ્ટાંતાભાસ અને વ્યતિરેક દેષ્ઠતાભાસ આઠ આઠ થયા. સાધ્યવિકલ અન્વયે દષ્ટાંતાભાસ વિ. અન્વય (સાધમ્ય) દષ્ટાંતાભાસ આઠ પ્રકારે છે. સાધ્યાવ્યતિરેકી (વૈધમ્ય) દષ્ટાંતાભાસ વગેરે વ્યતિરેકી દષ્ટાંતાભાસ પણ આઠ પ્રકારે છે. [જે જે સત્ છે તે સર્વેક્ષણિક જ છે” આમ બૌદ્ધમાને છે, પણતર્ક પ્રમાણ ન હોવાથી એટલે કે વસ્તુને ક્ષણિક સિદ્ધ કરનાર કોઈ તર્ક નથી. કા.કે. “વસ્તુ પ્રથમ ક્ષણથી વિનાશશીલ છે, અન્તનાશ દેખાતો હોવાથી” આતર્ક પ્રમાણભૂત નથી, કા.કે. પ્રથમથી વિનાશશીલ હોય તો અંતે પણ તેને વિનાશહેતુની જરૂરત ન પડવી જોઈએ. (જ્યારે અંતે તો આપણે મુદુગર વગેરે જોઈએ છીએ) એટલે આ બૌદ્ધના વાક્ય અનુમાનમાં વીસા, સર્વ, અવધારણનો પ્રયોગ છે છતાં તર્કપ્રમાણ ન હોવાથી અન્વયવ્યતિરેક નથી ઘટતા “યત્ર સત્ તત્ર સરિકત્વ, “યત્ર ક્ષણિકત્વાભાવ તત્ર સત્ અભાવ” સિદ્ધ થતા નથી.]
૧૯. શંકાકાર કેટલાક આચાર્યોએ અનન્વય અને અવ્યતિરેક નામના દેતાભાસ દર્શાવ્યા છે. જેમ “આ સગાદિમાનું છે, બોલતો હોવાથી” અહીં સાધર્મદષ્ટાંત આત્મામાં રાગ અને વચનનું સાહિત્ય સાથે
१ व्याप्तिग्राहकस्य ऊह्मख्यस्य । २ यत् यत् कृतकम् । ३ यत्कृतकं तत्सर्वम् । ४ यत् कृतकं तदनित्यमेव । ५ अन्वयव्यतिरेकयोः ૬ - ૦નિ - 1