________________
૨૩૮ /૨/૧/૨૮-૨૯
પ્રમાણમીમાંસા
साधनदोषोद्भावनं दूषणम् ॥२८॥ ६ ६१. 'साधनस्य' परार्थानुमानस्य ये असिद्धविरुद्धादयो 'दोषाः' पूर्वमुक्तास्तेषामुद्भाव्यते प्रकाश्यतेऽनेनेति 'उद्धावनम्' साधनदोषोद्धावकं वचनं 'दूषणम्' । उत्तरत्राभूतग्रहणादिह भूतदोषोद्भावना दूषणेति सिद्धम् ॥२८॥ ६६२. दूषणलक्षणे दूषणाभासलक्षणं सुज्ञानमेव भेदप्रतिपादनार्थं तु तल्लक्षणमाह
__ अभूतदोषोद्भावनानि दूषणाभासा जात्युत्तराणि ॥२९॥ ६६३. अविद्यमानानां साधनदोषाणां प्रतिपादनान्यदूषणान्यपि दूषणवदाभासमानानि 'दूषणाभासाः'। तानि च 'जात्युत्तराणि' । जातिशब्दः सादृश्यवचनः । उत्तरसदृशानि जात्युत्तराणि उत्तरस्थानप्रयुक्तत्वात् । उत्तरसदृशानि जात्युत्तराणि । जात्या सादृश्येनोत्तराणि जात्युत्तराणि । तानि च सम्यग्घेतौ हेत्वाभासे वा
એ પ્રમાણે વૈધર્મ દાંતાભાસમાં વ્યતિરેક ન મળવાથી તેના આઠે ભેદોમાં અવ્યતિરેક દોષ આવે છે.]
૬૦ પરાર્થનુમાનનાં નિરૂપણની હદ પૂરી થઈ હવે તેના સંબંધી દૂષણ દર્શાવે છે. નાન્તરીયકઅનિવાર્યરૂપે જોડાયેલ, એટલે કે પરાર્થનુમાનમાં જ આ દોષોનો સંભવ છે. શુદ્ધ અનુમાનમાં ભલે આ દૂષણ ન હોય, પરંતુ આ બધાની પરાર્થાનુમાનમાં જ સંભાવના રહેલી છે, માટે તેના નાજોરીક કહ્યા છે.
સાધનનાં દોષોને પ્રગટ કરવા તે દૂષણ II ૨૮ | ૬૧. સાધન == પરાથનુમાનનાં અસિદ્ધતા વિરૂદ્ધતા વગેરે દોષો જે પહેલાં કહ્યાં છે, તેમને પ્રગટ કરનાર વચન દૂષણ કહેવાય છે. ઉત્તર સૂત્ર (૨૯)માં અભૂતનું ગ્રહણ કરવાથી અહીં ભૂત-સદ્ભત દોષોને પ્રગટ કરવા તે દૂષણ છે, એમ સિદ્ધ થયું રટ.
૬૨ દૂષણનું લક્ષણ દર્શાવવાથી દૂષણાભાસનું લક્ષણ સહજ સમજાય એવું છે. પરંતુ તેના ભેદનું પ્રતિપાદન કરવા સારૂ તેનું લક્ષણ કહે છે... અવિધમાન દોષોનું ઉભાવન જવું દૂષણાભાસ છે. તેઓને જાત્યુત્તર પણ કહેવાય છે. ર૯ll
૬૩ અવિદ્યમાન સાધન દોષોનું પ્રતિપાદન કરનારા તે અદૂષણ છે, છતાં પણ દૂષણ જેવાં પ્રતિભાસિત થાય તે દૂષણાભાસી
તેમને જાત્યુત્તર પણ કહે છે. જાતિશબ્દ સંદેશતાનો વાચક છે. ઉત્તરના સ્થાને પ્રયોગ કરાયેલ હોવાથી ઉત્તર સદેશ- જાત્યુત્તર કહેવાય છે. અથવા જાતિ- સદેશતાનાં કારણે જેમને ઉત્તર રૂપ સમજી લેવાય તે જાત્યુત્તર– એટલે જે પ્રયોગ ઉત્તરરૂપે ન હોય પણ ઉત્તર જેવો દેખાય તે જાત્યુત્તર, એમ સદેશ અર્થમાં જાતિ
१ भूतादोष०-डे० । २ संज्ञाशब्दोऽयम् ।