________________
પ્રમાણમીમાંસા /૨/૧/૨૯
૨૩૩ वावण्य? साध्यदृष्टान्तधर्मी विपर्यस्यन् वावर्ण्य समे जाती प्रयुक्त-यथाविधः शब्दधर्मः कृतकत्वादिर्न तादृग्घटधर्मों या दग्घटधर्मो न तादृक् शब्दधर्म इति (५-६)। धर्मान्तरविकल्पेन प्रत्यवस्थानं विकल्पसमा जातिः यथा कृतकं किञ्चिन्मृदु दृष्टं राङ्कवशय्यादि, किञ्चित्कठिनं कुठारादि, एवं कृतकं किञ्चिदनित्यं भविष्यति घटादि किञ्चिन्नित्यं शब्दादीति ७ । साध्यसाम्यापादनेन प्रत्यवस्थानं साध्यसमा जातिः । यथा-यदि यथा घटस्तथा शब्दः, प्राप्तं तर्हि यथा शब्दस्तथा घट इति । शब्दश्च साध्य इति घटोऽपि साध्योभवतु । ततश्च न साध्यः साध्यस्य दृष्टान्तः स्यात् । न चेदेवं तथापि वैलक्षण्यात्सुतरामदृष्टान्त इति ८। प्राप्त्यप्राप्तिविकल्पाभ्यां प्रत्यवस्थानं प्राप्त्यप्राप्तिसमे जाती । यथा यदेतत् कृतकत्वं त्वया साधनमुपन्यस्तं तत्कि प्राप्य साधयत्यप्राप्य वा ? । प्राप्य चेत्, द्वयोर्विद्यमानयोरेव प्राप्तिर्भवति, न सदसतोरिति । द्वयोश्च सत्त्वात् किं कस्य साध्यं साधनं वा ? (९) । अप्राप्य तु साधनत्वमयुक्तमतिप्रसङ्गादिति (१०)। વર્યનો પ્રસંગ દેવા પૂર્વક ખંડન કરવું તે વર્યસમાજાતિ.
૬. અવર્યસમા - તેનાથી વિપરીતનું આપાદાન કરવુંઃ જો દષ્ટાંતધર્મ સ્વયંસિદ્ધ હોવાથી વર્ય નથી તો સાધ્યધર્મ પણ સ્વયંસિદ્ધ જ હોવો જોઈએ. જેમ કે ઘટમાં રહેલો કૃતકત્વ ધર્મ કુંભારાદિથી જન્ય તરીકે પ્રસિદ્ધ છે. તો શબ્દનો કૃતકત્વ ધર્મ પણ પ્રસિદ્ધ હોવો જોઈએ. પણ શબ્દનો કૃતકત્વધર્મ ઓષ્ઠતાલ વિ.થી જન્યતરીકે હજી અસિદ્ધ અવસ્થામાં છે. આ રીતે સાધ્યધર્મને અવર્યનો પ્રસંગ આપવાપૂર્વક ખંડન કરવું તે અવર્યસમાજાતિ. તેનુ કહેવુ આ પ્રમાણે છે કે સાધ્ય ધર્મ અને દાંતધર્મ સમાન હોય તો જ દષ્ટાંત ધર્મ સાધ્યધર્મને સિદ્ધ કરવા સમર્થ બને, પણ અહીં તો સાધ્યધર્મ કૃતકત્વ અસિદ્ધ છે અને દાંતધર્મ કૃતકત્વ સિદ્ધ છે. માટે સાધ્યધર્મ અને દૃષ્ટાંતધર્મ બંને વિપરીત હોવાથી દષ્ટાંતધર્મ સાધ્યધર્મને સિદ્ધ કરવા સમર્થ નથી.
૭. વિકલ્પ સમા ધર્માન્તરનાં વિકલ્પથી નિરાસ કરવો તે, જેમ કૃતક પદાર્થ કોઈક મૃદુ હોય છે. જેમ રાંકવ-મૃગચર્મની શય્યા વગેરે અને કોઈ કઠિન હોય છે કુહાડી વગેરે. એજ રીતે કોઈક કૃતક પદાર્થ અનિત્ય પણ હશે, જેમ ઘટાદિ, અને કોઈ નિત્ય પણ હશે, જેમ શબ્દ વગેરે એમાં શું વાંધો? મૃદુ અને કઠિન એવા ધર્માન્તરનો વિકલ્પ ઉભો કરી નિત્ય-અનિત્યનાં વિકલ્પનું આપાદાન કરવામાં આવ્યું.
૮. સાધ્ય સમા સાધ્ય સાથે સમાનતા બતાવી નિરાસ કરવો તે. જો જેવો ઘટ છે તેવો જ શબ્દ છે, તો તેનો અર્થ એ નીકળ્યો છે કે જેવો શબ્દ છે તેવો જ ઘટ છે. અને તેથી જે શબ્દ સાધ્ય છે, તો ઘટ પણ સાધ્ય હોવો જોઈએ. એમ થતાં સાધ્ય (ઘટ) સાધ્યનું દાંત ન બની શકે. કા.કે. સિદ્ધને જ દૃષ્ટાંત બનાવાય. જો જેવો ઘટ તેવો શબ્દ ન હોય તો વિલક્ષણ થવાથી સુતરાં અદૃષ્ટાંત બનશે.
૯. પ્રાપ્તિ સમા, ૧૦. અપ્રાપ્તિ સમા : પ્રાપ્તિ અને અપ્રાપ્તિનો વિકલ્પ ઉભો કરી દેતુનો નિરાસ કરવો તે, જેમકેઃ જે આ કૃતકત્વને તે સાધન તરીકે મૂક્યું છે. તો શું તે કૃતકત્વ સાધ્યને પ્રાપ્ત કરીને તેની સિદ્ધિ કરી આપે છે, કે સાધ્યને પ્રાપ્ત કર્યા વગર? જો “પ્રાપ્ત-કરીને સિદ્ધિ કરી આપે છે” એ પક્ષનો સ્વીકાર કરશો તો
१ साध्यधर्मदृष्टान्तधर्मयोवैधय॑मापादयन् । २ वयेन साध्यधर्मेण दृष्टान्तस्यावर्ण्यभूतस्य समताख्यापने न दृष्टान्तत्वं स्यादिति वर्ण्यसमा जातिः । ३ अवयंपदृष्टान्तावष्टम्भेन साधनस्याऽवर्ण्यरूपत्वमायातमित्यवर्ण्यसमा जातिः । ४ यादृक् च घ०-मु-पा० ।