________________
પ્રમાણમીમાંસા /૨/૧/૨૪-૨૫
૨૨૩
च साधर्म्यवैधर्म्यभेदेन द्विविधत्वात् प्रत्येकम् 'अष्टावष्टौ' दृष्टान्तवदाभासमानाः ‘दृष्टान्ताभासाः' भवन्ति ॥२२॥ ૭ ૧૨. તાનેવાલાતિ વિમતિ -
अमूर्तत्वेन नित्ये शब्दे साध्ये कर्म-परमाणु-घटाः
साध्यसाधनोभयविकलाः ॥२३॥ ६५२. नित्यः शब्दः अमूर्त्तत्वादित्यस्मिन् प्रयोगे कर्मादयो यथासङ्ख्यं साध्यादिविकलाः । तत्र कर्मवदिति साध्यविकलः, अनित्यत्वात् कर्मणः । परमाणुवदिति साधनविकलः, मूर्त्तत्वात् परमाणूनाम । घटवदिति साध्यसाधनोभयविकलः, अनित्यत्वान्मूर्त्तत्वाच्च घटस्येति । इति त्रयः साधर्म्यदृष्टान्ताभासाः રા
પ્રિ-જેમ હેત્વાભાસમાં ઉપચાર કર્યો છે, તેમ ઉદાહરણના દોષમાં ઉપચાર કર્યા વિના સીધા જ ઉદાહરણ દોષો કેમ કહ્યા? ઉ-ગ્રંથકાર આ જ શંકા મનમાં ધારી સમાધાન કરતા કહે છે કે આ પરાર્થાનુમાનનો પ્રસ્તાવ છે, તે તો વચનાત્મક છે એટલે આમાં મુખ્ય રીતે વચનનો આધાર રહેલો છે, અને દષ્ટાંતને વચનરૂપે પ્રરૂપવું તેનુ નામ જ ઉદાહરણ છે, શ્રોતાને ઉત્પન્ન થનાર અનુમાનમાં તેવા વચનથી ગરબડ ઉભી થાય છે, માટે આ ગરબડ તે ઉદાહરણથી થઈ તેથી ઉદાહરણના દોષ કહ્યા છે.] ૫૧. તેઓનાં ઉદાહરણ આપે છે અને વિભાગ પાડે છે..... અમૂતત્વ હેતુથી શબ્દને નિત્ય સિદ્ધ કરતાં ક્મ, પરમાણુ અને ઘટ આ ત્રણ દષ્ટાંત
અનુક્રમે સાધ્ય વિક્લ, સાધન વિક્લ, ઉભય વિક્લ છે. ll૧૩ નૈયાયિક કર્મને–અદેષ્ટ આત્માનો ગુણ માને છે, એટલે કર્મ અમૂર્ત છે પરંતુ નિત્ય નથી, પરમાણુ નિત્ય છે પરંતુ અમૂર્ત નથી, ઘટ તો નિત્ય નથી અને અમૂય નથી ર૩
પર. “શબ્દ નિત્ય છે, અમૂર્ત હોવાથી” જેમ કર્મ, આ પ્રયોગમાં કર્મ દષ્ટાંત સાથે વિકલ છે, કારણ કર્મ નિત્ય નથી. પરમાણુને દષ્ટાંત બનાવીએ તે સાધન વિકલ થાય. કારણ કે પરમાણુ અમૂર્ત નથી. ઘટને દૃષ્ટાંત બનાવતાં ઉભય વિકલ બને, કારણ કે ઘટનિત્ય પણ નથી અને અમૂર્ણપણ નથી. આ ત્રણે સાધચ્ચે દાંતાભાસ છે. સાધર્મ દષ્ટાંતમાં સાધ્ય અને સાધનની સત્તા હોવી જોઈએ. જ્યારે અહીં દર્શાવેલ દષ્ટાંતમાં સાધ્ય કે સાધનની સત્તા નથી માટે તે દાંતાભાસ કહેવાય છે. ર૩
[=મહુપરિમાણવત્ત્વમ્ ક્રિયાવúવાં પૃથ્વી, અધુ તેજો વાયુ અને મનમાં ક્રિયા રહેલી છે, આ ચારના પરમાણુ અને મન પોતે અશુપરિમાણવાળા છે. આકાશ, કાળ, દિન્ આત્મા આ અમૂર્તનિષ્ક્રિય અને વિભુ છે.]
૬ વોડાપ સા મુ-પા !