________________
૨૨૨ /૨/૧/૨૩
પ્રમાણમીમાંસા
पक्षविपक्षक देशवृत्तिः सपक्षव्यापी यथा न द्रव्याणि दिकालमनांसि अमूर्त्तत्वात् । पक्षसपक्षकदेशवृत्तिपक्षव्यापी यथा द्रव्याणि दिक्कालमनांसि अमूर्त्तत्वात् । पक्षत्रयैकदेशवृत्तिर्यथा अनित्या पृथ्वी પ્રત્યક્ષતાલિતિ પર. $ ४९. उदाहरणदोषानाह
साधर्म्यवैधाभ्यामष्टावष्टौ दृष्टान्ताभासाः ॥२२॥ ६५०. परार्थानुमानप्रस्तावादुदाहरणदोषा एवैते दृष्टान्तप्रभत्वात् तु दृष्टान्तदोषा इत्युच्यन्ते । दृष्टान्तस्य
૬.પક્ષ-વિપક્ષના એક દેશમાં રહેનાર અને સપક્ષ વ્યાપ્ત - દિશા કાળ અને મન”, દ્રવ્ય નથી, અમૂર્ત હોવાથી અમૂર્તત્વ હેતુ પક્ષનાં એક દેશ દિશા કાળમાં રહે છે, મનમાં નથી રહેતો (મન મૂર્ત હોવાથી) વિપક્ષ શેષ દ્રવ્ય આત્મા, આકાશમાં અમૂર્તત્વ રહે છે અને પૃથ્વી વિ.માં હેતુ નથી રહેતો, પરંતુ દ્રવ્યભિન્ન સપક્ષ ગુણાદિ બધા અમૂર્ત જ હોય છે, એટલે સપક્ષમાં હેતુ વ્યાપ્ત થયો.
૭. પક્ષ સપક્ષનાં એક દેશવૃત્તિ પરંતુ વિપક્ષમાં વ્યાપ્ત = દિશા, કાળ, મન, બદ્રવ્ય છે”, અમૂર્ત હોવાથી અહીં પક્ષનાં એક દેશ મનમાં અમૂર્તત્વ હેતુ નથી તેમજ સપક્ષ શેષ દ્રવ્ય છે, તેનાં એક દેશ આત્મા અને આકાશમાં હેતુની વૃત્તિ છે. અને પૃથ્વી વિ.માં વૃત્તિ નથી. જ્યારે વિપક્ષ દ્રવ્ય સિવાય ગુણાદિ બધા અમૂર્ત જ છે. (કા. કે. ગુણાદિમાં ક્રિયા રહેતી નથી અને પરિમાણ ગુણ પણ નથી રહેતો. “વિદ્રવ્ય પૂર્વક (न्यायबोधिनी कर्तागोवर्धन, मूर्त्तत्वं→अपकृष्टपरिभाणवत्त्व-अविभुपरिमाणवत्त्वमित्यर्थः (मूक्ता.) વેરાવર્ન્સ જિયાવāવા ચાટવો.) એટલે વિપક્ષમાં હેતુ વ્યાપ્ત છે.
૮ પક્ષ સપક્ષ વિપક્ષ ત્રણેનાં એક દેશમાં રહેનાર - “પૃથ્વી અનિત્ય છે, પ્રત્યક્ષ હોવાથી” પક્ષ - પરમાણુ રૂપ પૃથ્વી પ્રત્યક્ષ નથી, કાર્ય રૂપ પૃથ્વી પ્રત્યક્ષ છે, સપક્ષ – અનિત્યનો એકદેશ અપુ તેજના યણુક અનિત્ય છે, પણ પ્રત્યક્ષ નથી અને કાર્યરૂપ વહ્નિ વગેરે પ્રત્યક્ષ છે. વિપક્ષ ને નિત્ય પદાર્થ એકદેશ સામાન્યમાં પ્રત્યક્ષત્વ હેતુ છે, અને આકાશમાં પ્રત્યક્ષત્વ નથી. અહીં દરેક ઠેકાણે હેતુ સાધ્ય વિના (વિપક્ષ) માં પણ સંભવી શકતો હોવાથી વ્યભિચારી હેત્વાભાસ બને છે . ૨૧
૪૯. ઉદાહરણનાં દોષને બતાવે છે. સાધર્મ અને વૈધર્મના ભેદથી દાંતાભાસના ૮.૮ પ્રકાર છે.
૫૦. પરાર્થાનુમાન પ્રસ્તુત હોવાથી આ બધા ઉદાહરણના જ દોષો છે, પરંતુ દષ્ટાંતથી ઉત્પન્ન થયેલ હોવાથી દગંતના દોષ કહેવાય છે. સાધર્મ વૈધર્મના ભેદથી દષ્ટાંત બે પ્રકારે હોવાથી દરેકનાં આઠ-આઠ દોષ છે. વાસ્તવિક રીતે જે દષ્ટાંત નથી પણ દાંત જેવા લાગે તે દષ્ટાંતાભાસ કહેવાય છે. રરો
१ आकाशोऽमूर्तः पृथिवी मूर्त्ता । २ परमाणुरूया पृथिवी न प्रत्यक्षा कार्यख्या तु प्रत्यक्षेति पक्षक [ देशः ], असेजोद्वयणुकेषु सपक्षेषु प्रत्यक्षत्वाभावः, नित्येषु सामान्यादिषु प्रत्यक्षत्वम्, खे तु न ।
૧ અહીં પૃથ્વીના પરમાણુ તો પૃથ્વી રૂપ હોવાથી પક્ષ રૂપે બને છે, નહીતર પરમાણુ તો નિત્યહોવાથી વિપક્ષ બની જાય.