________________
૧૯૪ /૨/૧/૨૩
પ્રમાણમીમાંસા
૮૦. વૈધર્યષ્ટાન્ત ચાવશે
साध्यधर्मनिवृत्तियुक्तसाधनधर्मनिवृत्तियोगी वैधर्म्यदृष्टान्त': ॥२३॥ ६ ८१. साध्यधर्मनिवृत्त्या प्रयुक्ता न यथाकथञ्चित् या साधनधर्मनिवृत्तिः तद्वान् 'वैधर्म्यदृष्टान्तः' । यथा कृतकत्वेनानित्ये शब्दे साध्ये आकाशादिरिति ॥२३॥ ___इत्याचार्यश्रीहेमचन्द्रविरचितायाः प्रमाणमीमांसायास्तवृत्तेश्च
प्रथमस्याध्यायस्य द्वितीयमाह्निकम् ॥
૮૦. વૈધર્મ દાંતની વ્યાખ્યા કરે છે....
સાધ્યધર્મના અભાવથી પ્રયુક્ત જ્યાં સાધનધર્મનો અભાવ
નિશ્ચિત થયો હોય તે વૈધર્મે દાન પર ૮૧. સાધ્યધર્મનાં અભાવનાં લીધે જ જે સાધનધર્મનો અભાવ નિશ્ચિત થયો હોય તે વૈધર્મે દાંત છે. એટલે એમને એમ સાધનધર્મની નિવૃત્તિવાળુ સ્થાન દષ્ટાંત ન બને, જેમકે શબ્દ અનિત્ય છે કૃતક હોવાથી જે અનિત્ય નથી કે કૃતક નથી જેમ આકાશ, અહીં આકાશમાં અનિત્યતાનાં અભાવના કારણે જ કૃતકતાનો અભાવ છે. માત્ર એમનો એમ કૃતકતાનો અભાવ નથી. એથી આકાશ વૈધર્મ દષ્ટાંત બને છે. ll૧૩
આચાર્ય શ્રી હેમચંદ્રવિરચિત પ્રમાણમીમાંસા તથા તેની વૃત્તિના તે પ્રથમાધ્યાયનો બીજો આહ્નિક સમાપ્ત ..
“પહેલો અધ્યાય પૂરો”
१ इत्याचार्यश्रीहेमचन्द्रविरचितायां प्रमाणमीमांसायां प्रथमस्याध्यायस्य द्वितीयमासिकम् । प्रथमोऽध्यायः समाप्तः-ता-म० । વા..જિનીવાશ્મિ થનાધ્યાય-૩-કૂT