________________
૨૧૨ /૨/૧/૧૭
8 રૂ૭. તત્રાસિદ્ધસ્ય નક્ષળમાહ
नासन्ननिश्चितसत्त्वो वाऽन्यथानुपपन्न इति सत्त्वस्यासिद्धौ સન્દેહે વાઽસિદ્ધઃ II]]
પ્રમાણમીમાંસા
હુ રૂ૮. ‘અસન્' અવિદ્યમાનો ‘નાન્યથાનુષપન્ન ’ કૃતિ સત્ત્વચા સિદ્ધ ‘અસિનઃ' હેત્વામાસ: स्वरूपासिद्ध इत्यर्थः । यथा अनित्यः शब्दश्चाक्षुषत्वादिति । अपक्षधर्मत्वादयमसिद्ध इति न मन्तव्यमित्या`ह-'नान्यथानुपपन्नः' इति । अन्यथानुपपत्तिरूपहेतुलक्षणविरहादयमसिद्धो नापक्षधर्मत्वात् । नहि पक्षधर्मत्वं हेतोर्लक्षणं तदभावेऽप्यन्यथानुपपत्तिबलाद्हेतुत्वोपपत्तेरित्युक्तप्रायम् । भट्टोऽप्याह"पित्रोश्च ब्राह्मणत्वेन पुत्रब्राह्मणतानुरेमा । सर्वलोकप्रसिद्धा न पक्षधर्ममपेक्षते ॥' કૃતિ ।
નથી. હેતુપક્ષમાં જ ન રહેતો હોય તો સ્વરૂપાસિદ્ધિ દોષ થાય અને તે સાધ્યાભાવ નો જ પોષક હોય તો વિરુદ્ધ હેતુ બની જાય. જેમ યુક્તિમનુષ્યત્વ હેતુ મૂક્યો હોય અને બીજો હેતુ સંખ્યવર્ણન, તો પ્રથમ હેતુ પણ અભવ્યના બદલે સાધ્યાભાવ ભવ્યનો સાધક બનવાથી વિરુદ્ધ હેતુ બનશે. વળી અહીં “અત્યં” પક્ષ તરીકે પાંચમા આરાનો માનવી હોવાથી સ્વરૂપાસિદ્ધિ પણ છે. એટલે જ્યાં બીજો હેતુ સબળ હોય તો પ્રથમ હેતુમાં ત્રણમાંથી કોઈ એક દોષ અવશ્ય લાગવાનો છે. એટલે અલગથી પ્રકરણસમ દોષ માનવાની જરૂર જ નથી. તેવો સ્વતંત્ર હેત્વાભાસ પ્રાપ્ત ન થતો હોવાથી. ।।૧૬।।
૩૭. અસિદ્ધ હેત્વાભાસનું લક્ષણ કહે છે.......
અસત્ અને અનિશ્વિતસત્ત્વવાળો હેતુ અન્યથાનુપપન્ન નથી હોતો, એથી સત્ત્વની અસિદ્ધિમાં
કે સંદેહમાં તે અસિદ્ધ કહેવાય છે. ||૧||
૩૮. અસત્-અવિદ્યમાન સત્તાવાળો હેતુ અન્યથાનુપપન્ન નથી હોતો, એથી જેની સત્તા અસિદ્ધ હોય તે સ્વરૂપાસિદ્ધ હેત્વાભાસ કહેવાય છે. જેમ “શબ્દ અનિત્ય છે, ચાક્ષુષ હોવાથી” અહીં ચાક્ષુષત્વ હેતુ શબ્દપક્ષમાં અવિદ્યમાન છે તેથી અસિદ્ધ માનવાનો નથી, પરંતુ અન્યથાનુપપત્તિ રૂપ હેતુનું લક્ષણ એમાં નથી, માટે અસિદ્ધ છે, પક્ષધર્મતાનાં અભાવના કારણે નહીં.
અનિત્યતાનો અભાવ હોય તો ચાક્ષુષત્વનો પણ અભાવ જ હોય એવું નથી, કારણ કે પુદ્ગલ દ્રવ્ય નિત્ય તો છે પણ તે ચક્ષુ ગ્રાહ્ય છે=શાશ્વતા મેરૂપર્વત વગેરે ચક્ષુ ગ્રાહ્ય છે, એમ અન્યથાનુપપત્તિ હેતુ લક્ષણ ચાક્ષુષત્વમાં અસત્ હોવાથી તે અસિદ્ધ કહેવાય.
પક્ષધર્મત્વ,હેતુનું લક્ષણ નથી કારણ કે તેનાં અભાવમાં પણ અન્યથાનુપપત્તિના બળથી હેતુ બની શકે છે. આ વાત અમે પહેલા કરી ચૂક્યા છીએ.
કુમારિલ ભટ્ટે પણ કહ્યું છે કે - મા બાપ બ્રાહ્મણ હોવાથી પુત્ર બ્રાહ્મણ હોવાનું અનુમાન લોકમાં સુપ્રસિદ્ધ છે.પણ તે પક્ષ-ધર્મતાની અપેક્ષા નથી રાખતું. “અવં પુત્રો આાળ: પિત્રો બ્રાહ્મળવાત્' આ હેતુ કાંઇ પુત્રમાં થોડા રહેવાનો હતો, મા બાપનું બાહ્મણત્વતો તેમનામાં જ રહે છે ને !! તેમનો ગુણધર્મ હોવાથી
१ स्यासिद्धावपि सिद्धोहे० ता० । २ पक्षधमंतां विनाप्यन्यथानुपपन्नत्वेनैव हेतुर्भवति । यथा पर्वतस्योपरि वृष्टो मेघो नदीपूराम्न्यथानुपपत्तेरित्यादावित्याशङ्क्याह । ३ अयं पुत्रो ब्राह्मणः पित्रोब्राह्मणत्वादिति पुत्रे ब्राह्मणताया अनुमानम् ।