________________
૧૯૦ /૧૨/૧૯
પ્રમાણમીમાંસા
६ ६९. 'दृष्टान्तः' वक्ष्यमाणलक्षणो नानुमानस्य अङ्गम्' कारणम् ॥१८॥ હુ ૭૦. વરુત ત્યા
साधनमात्रात् तत्सिद्धेः ॥१९॥ ६ ७१. दृष्टान्तरहितात्साध्यान्यथानुपपत्तिलक्षणात् 'साधनात्' अनुमानस्य साध्यप्रतिपत्तिलक्षणस्य भावान्न दृष्टान्तोऽनुमानाङ्गमिति ।
६७२. स हि साध्यप्रतिपत्तौ वा, अविनाभावग्रहणे वा, व्याप्तिस्मरणे वोपयुज्येत ? । न तावत् प्रथमः पक्षः, यथोक्तादेव हेतोः साध्यप्रतिपत्तेरुपपत्तेः । नापि द्वितीयः, विपक्षे बाधकादेवाविनाभावપ્રVIII किंच, व्यक्तिरूपो दृष्टान्तः । स कथं साकल्येन व्याप्तिं गमयेत् ? व्यक्त्यन्तरेषु व्याप्त्यर्थं दृष्टान्तान्तरं मृग्यम । तस्यापि व्यक्तिरूपत्वेन साकल्येन व्याप्तेरवधारयितुमशक्यत्वादपरापरदृष्टान्तापेक्षायामनवस्था स्यात् ।
૬૯. કહેવાતા સ્વરૂપવાળું દૃષ્ટાન્ન અનુમાનનું અંગ-કારણ નથી. ૧૮ ૭૦ કેમ નથી તે જણાવે છે.
માત્ર સાધનથી જ અનુમાનની સિદ્ધિ થતી હોવાથી II૧૯II ૭૧. દષ્ટાંત વગરનાં સાધ્યની સાથે અન્યથાનુપપન સાધનથી જ સાધ્યનું જ્ઞાન થવાં સ્વરૂપ અનુમાનની સિદ્ધિ થઈ જાય છે. એથી દાંતને અનુમાનનું અંગ માનવું આવશ્યક નથી.
૭૨. ભાઈ ! દાંત શું ઉપયોગી છે? શું તે સાધ્યની પ્રતિપત્તિ કરવામાં ઉપયોગી બને છે કે (૨) અવિનાભાવનો નિશ્ચય કરવામાં? કે (૩) વ્યાપ્તિનું સ્મરણ કરવામાં ઉપયોગી બને છે?
સાધ્યની પ્રતિપત્તિ માટે તો તેની જરૂર નથી. કારણ કે ઉપરોક્ત અન્યથાનુપાન લક્ષણવાળાં સાધનથી જ સાધ્યની ખબર પડી જાય છે. ધૂમ એ વતિ વિના રહી શકતો નથી, માટે ધૂમ દ્વારા જ વદ્ધિનો બોધ થઈ જાય છે. બીજો પક્ષ પણ યુક્ત નથી.કારણ કે વિપક્ષમાં બાધક પ્રમાણથી સાધ્યનો બાધ થતો હોવાથી અવિનાભાવનો નિશ્ચય થઈ જાય છે.
વળી દષ્ટાંતતો વ્યક્તિરૂપ છે, તે પરિપૂર્ણ રૂપે વ્યામિને કેવી રીતે જણાવી શકે? એટલે કે જ્યાં ધૂમ ત્યાં અગ્નિ હોય છે જેમ રસોડું આ દાંત છે. પણ તે વ્યક્તિરૂપ હોવાથી સ્વમાં સીમિત છે. એટલે રસોડામાં ધૂમ અને અગ્નિ છે” આટલી જ ખાત્રી રસોડું દેખતા થઈ શકે. પણ તેનાથી “ત્રણ કાલ અને ત્રણ લોકમાં જયાં કયાંય ધૂમ છે, ત્યાં અગ્નિ અવશ્ય હોય છે,” એવો નિર્ણય થઈ શકતો નથી. વ્યક્તિરૂપ દેāતથી વ્યાપ્તિનો ગ્રહ શક્ય ન હોવાથી અન્ય વ્યક્તિઓમાં વ્યામિનો ગ્રહ કરવા બીજું દષ્ટાંત શોધવું પડશે. તે દાંત પણ
१दृष्टान्तः । २ वर्तमानस्य हेतोः ।