________________
૧૪૫
પ્રમાણમીમાંસા /૧/૨/૫
६१८. न चायं व्याप्तिग्रहः प्रत्यक्षादेवेति वक्तव्यम् । नहि प्रत्यक्षं यावान् कश्चिद् धूमः स देशान्तरे कालान्तरे वा पावकस्यैव कार्यं नार्थान्तरस्येतीयतो व्यापारान् कर्तुं समर्थं सन्निहितविषयबलोत्पत्तेरविचारकत्वाच्च ।
६१९. नाप्यनुमानात्, तस्यापि व्याप्तिग्रहणकाले योगीव प्रमाता सम्पद्यत इत्येवंभूतभारासमर्थत्वात् । सामर्थ्येऽपि प्रकृतमेवानुमानं व्याप्तिग्राहकम्, अनुमानान्तरं वा ? तत्र प्रकृतानुमानात् व्याप्तिप्रतिपत्तावितरेतराश्रयः । व्याप्तौ हि प्रतिपन्नायामनुमानमात्मानमासादयति, કરાતો પ્રત્યક્ષ જોવા મળતો નથી, માટે પહેલા કૃતકત્વનું અનુમાન કરશું, પ્રત્યયભેદભેદિત હેતુથી–જેમાં નિમિત્તના આધારે ભેદ પડતો હોય તે કૃતક હોય છે શબ્દમાં પણ પવન દિશાવિદિશાના આધારે ભેદ પડે છે, એમ કૃતકત્વ હેતુ અનુમય થયો.].
[આ જ પ્રમાણે આગમ ગમ્ય પણ હેતુ હોય છે જેમકે
“સા સાધ્વી વિશેષનિર્જરાકારિણી આપત્તિજ્વપિ શાંતકષાયત્વા” હવે મને કોઈ વિશ્વાસુ માણસે કહ્યું કે પેલા સાધ્વી અનેક ભમરાઓનાં ડંખ લાગવા છતા ચૂં કે ચા કરતા નથી એટલે મને શાંતકષાયત્વ હેતુનું જ્ઞાન સાંભળવાથી થયું.
એજ રીતે “અંધકમુનિ ચામડી ઉતરતા પણ શાંત રહ્યા” આ જ્ઞાન આગમ-શાસ્ત્રથી જ થાય છે, તેના આધારે તેમના માટે અનુમાન થઈ શકે છે કે તે શાંતકષાયવાળા હોવાથી વિશેષ નિર્જરા કરનારા છે. શાસ્ત્રીય દૃષ્ટાંત-આગમ જ્ઞાનથી એવો ઉપલંભ થાય છે કે શાંત કષાયવાળો વિપુલનિર્જરા કરે છે, “વિપુલનિર્જરા નથી કરતો તે શાંતક્ષાયવાળો નથી હોતો” અનુપલંભ પણ થાય છે. અભવ્ય શાંત દેખાય છે પણ વાસ્તવમાં લોભનો ભંયકર ઉદય બેઠેલો છે, માટે શાસ્ત્રકારોએ તેને શાંતકષાયી નથી કહ્યો, પરંતુ અનંતાનુબંધીના ઉદયવાળો કહ્યો છે. આનાથી જ્યાં વિપુલ-વિશેષનિર્જરાકારિત્વ ન હોય ત્યાં શાંતકષાયિત્વ ન હોઈ શકે કેમકે શાંતકષાયત્વ આવી જાય કે તરત જ નિર્જરા વિશેષ થવા જ લાગે છે. વિશેષ એટલું કે આ સમવ્યાતિ છે માટે જ્યાં શાંતકષાયિત્વ નથી ત્યાં વિપુલનિર્જરાકારિત્વ ન હોઈ શકે.] “પ્રત્યક્ષનું સહરિજે મતિજ્ઞાનવિશેષ परोक्षः तर्कः ज्ञानावरणीयवीर्यान्तरायक्षयोपशमविशेषात् तर्क उपजायते, स व्याप्तिं प्रति समर्थः, प्रत्यक्षं (उभलम्भः)→ यत्र धूमस्तत्र अग्निरस्ति यथा मठः। अनुपलंभः→अग्निर्नास्ति तत्र धूमोऽपि नास्ति यथा દૂર I put પ્રત્યક્ષાનુપ સદારિ વી સી ત:"1 (A.s.૨/૪૨૪)]
૧૮. વ્યાપ્તિનું જ્ઞાન પ્રત્યક્ષથી જ થઈ જશે, એવું ન કહી શકાય, કા.કે. જે કોઈ ધૂમ દેશાત્તર અને કાલાન્તરમાં રહેલ છે. વહિં સિવાય ધૂમ જોવા મળતો નથી માટે “તે બધા ધૂમ અગ્નિનું જ કાર્ય છે, અન્ય
ર્થનું નથી.” આવો જ્ઞાનાત્મક ત્રિકાલાત્મક વ્યાપારને કરવા પ્રત્યક્ષ સમર્થ નથી. કારણ કે પ્રત્યક્ષ સન્નિહિત વિષયના બળથી જ ઉત્પન થાય છે અને વિચાર કરવો એ એનું કામ નથી.
૧૯. અનુમાનથી પણ વ્યાપ્તિ જ્ઞાન થઈ શકતું નથી, વ્યાકિનાં જ્ઞાન સમયે પ્રમાતા યોગી જેવો બની જાય છે. અર્થાત્ યોગી જેમ ત્રણકાલનું જ્ઞાન મેળવવાનું સામર્થ્ય ધરાવે છે, તેમ વ્યાપ્તિજ્ઞાન વખતે પ્રમાતા સાધન સંબંધી આગળ પાછળનું જ્ઞાન–અવિનાભાવનું જ્ઞાન કરવા સમર્થ બની જાય છે, એવો ભાર ઉપાડવા અનુમાન સમર્થ નથી. ત્રણ કાલનું જ્ઞાન કરવાનું અનુમાનનું આવું સામર્થ છે એમ સ્વીકારીએ તો પણ પ્રશ્ન એ ઉભો થશે કે પ્રસ્તુત અનુમાન જ વ્યક્તિને ગ્રહણ કરનાર છે કે બીજું કોઈ? .
૧-૦
-
૦ )