________________
પ્રમાણમીમાંસા /૧/૨/૧૨
૧૭પ अपि च यद्यन्वयो रूपं स्यात् तदा यथा विपक्षकदेशवृत्तेः कथञ्चिदव्यतिरेकादगमकत्वम्, एवं सपक्षकदेशवृत्तेपि स्यात् कथञ्चिदनन्वयात् । यदाह
“રૂપ યદયો દેતો વ્યતિરેલવલિતે છે
સ પક્ષોમયો ન વિપક્ષોભયો યથા ” सपक्ष एव सत्त्वमन्वयो न सपक्षे सत्त्वमेवेति चेत्, अस्तु, स तु व्यतिरेक एवेत्यस्मन्मतमेवाङ्गिकृतं स्यात् । वयमपि हि प्रत्यपीपदाम अन्यथानुपपत्त्येकलक्षणो हेतुरिति ।।
४८. तथा, एकस्मिन्नर्थे दृष्टेऽदृष्टे वा समवाय्याश्रितं साधनं साध्येन । तच्चैकार्थसमवायित्वम् एकफलादि गतयो रूपरसयोः, शटकोदय-कृत्तिकोदययोः, चन्द्रोदय-समुद्रवृद्धयोः, वृष्टि-साण्डपिपी પ્રકારનો સંભવ ન હોવાથી સાધ્યાભાવમાં ન રહેનાર તે સહજ રીતે-ઓટોમેટિક-પોતાની મેળે જ સાધ્યને ઉપસ્થાપિત કરે જ છે. એથી એની જ્યાં હયાતી હશે ત્યાં અવશ્ય સાધ્ય હશે. એટલે કે “પ્રાણાદિ એ અચૈતન્ય ઘટાદિમાં તો નથી જ,” આવો નિશ્ચય હોવાથી જ્યાં પ્રાણાદિ હશે ત્યાં ચૈતન્ય અવશ્ય હોવાનું, ભલે પછી તેનો સપક્ષ ન મળે. અને વળી જો અન્વયને હેતુનું સ્વરૂપ માનીએ તો જેમ વિપક્ષનાં એકદેશમાં રહેવાથી અમુક અંશમાં વિપક્ષાસત્ત્વ ન ઘટવાથી કથંચિત વ્યતિરેક ન મળવાથી હેતુ અગમક બને છે. તેમ સપક્ષના એક દેશમાં રહેનારો હેતુપણ અગમક બની જશે. કારણ ત્યાં પણ અમુક અંશે સપક્ષ સત્ત્વ નથી મળતું. મળતો નથી માટે કથંચિત્ અન્વય (જેમ કે, “થે અમ: સંયમ રહિતતા” અહિં વિપક્ષ = ભવ્ય તેનો એકદેશ અસંયમી ભવ્ય આત્મા છે, તેમાં આ હેતુ રહેતો હોવાથી અભવ્યનો ગમક ના બને. તેમ “થે વ્યઃ સવિન્દ્રવજ્યા” સપક્ષ ભવ્યનો એક દેશ મિથ્યાત્વી ભવ્ય તો છે, ત્યાં હેતુ નથી રહેતો, પરંતુ સમ્યગ્દષ્ટી ભવ્યમાં = સપક્ષના એક દેશમાં હેતુ રહે છે. તો શું સમ્યક્તવત્ત્વ હેતુને અગમક મનાય ખરો? જે સમકિતી હોય તે તો અવશ્ય ભવ્ય હોય જ છે. માટે વાસ્તવમાં તે ગમક છે. કા. કે. વિપક્ષમાં અભવ્યમાં સર્વથા નથી રહેતો.
કહ્યું પણ છે...વિપક્ષઅસત્ત્વ = વ્યતિરેકની જેમ અન્વય=સપક્ષ સત્ત્વને પણ હેતુનું સ્વરૂપ માનવામાં આવે તો સપક્ષમાં ઉભયત્વ=સત્ત્વ અસત્ત્વ હોય તે હેતુ નહીં બને, જેમ અસપક્ષ—વિપક્ષમાં ઉભયભાવ-સત્ત્વ અસત્ત્વ ભાવ છે તે હેતુ અગમક હોય છે. દા.ત. વિપક્ષનિધૂમ સ્થાનમાં વહ્નિનું અયોગોલકમાં સત્ત્વ અને હૃદમાં અસત્ત્વ બને છે, તો તે વઢિહેતુ ધૂમનો ગમેક નથી બનતો.
કાકારઃ સપક્ષ તરીકે જ રહેવું તેનું નામ અન્વય, સપક્ષમાં રહેવું જ એવું અન્વય સ્વરૂપ નથી. એટલે હેતુનું રહેઠાણ સપક્ષ હોવું જોઈએ પણ હેતુનું સપક્ષમાં હોવું જરૂરી નથી પણ તે વિપક્ષમાં ન હોવો જોઈએ.
સમાધાન : અલ્યા ભગાભાઇ! આ તો વ્યતિરેક જ થયો, એટલે આમ તો અમારો મત જ તમે અંગીકાર કર્યો કહેવાય. અમે પણ અન્યથા-સાધ્ય ન હોય ત્યાં વિપક્ષમાં) અનુપપત્તિ = હેતુનું ન રહેવુ આ એક લક્ષણવાળો જ હેતુ હોય છે, એવું પ્રતિપાદન કરવા માગીએ છીએ.
૪૮. એકાર્થ સમવાય દષ્ટ કે અદૃષ્ટ એવાં એક પદાર્થમાં સમવાય સંબંધથી સાધ્યની સાથે સાધનનું રહેવું તે, તે એકાઈ સમવાય એક ફળમાં રહેલ રૂપ અને રસમાં, શકટ નક્ષત્ર અને કૃતિકા નક્ષત્ર ઉદયમાં, १ सपक्षे उभय सत्त्वसमसत्त्वं वा यस्य । २ समवायाश्रितम्-ता० । ३ इदं फलं विशिष्टरुपवत् विशिष्टरसवत्त्वात् । इदं नमःखण्ड भाविशकटोदयं कृत्तिकोदयवत्वात् । अयं काल: समुद्रवृद्धिमान् चन्द्रोदयवत्वात् । एवम् अग्रेऽपि कालो धर्मी । ४-०गतरुप०-२० । ૧ એકાઈ સમવાયીનો શું અર્થ કરવો ?