________________
૪૮ /૧/૧/૧૬
પ્રમાણમીમાંસા
६५६. अपि च-"नोदना हि भूतं भवन्तं भविष्यन्तं सूक्ष्म व्यवहितं विप्रकृष्टमेवजातीयकमर्थमवજયતિ ના જિનેન્દ્રિય” [શાવર મા .૨.૨] इति वदता भूताद्यर्थपरिज्ञानं कस्यचित् पुंसोऽभिमतमेव, अन्यथा कस्मै वेदस्त्रिकालविषयमर्थ निवेदयेत् ? । स हि निवेदयंस्त्रिकालविषयतत्त्वज्ञमेवाधिकारिणमुपादत्ते, तदाह
વિત્નવિષયં તત્ત્વ સૈ વેલો નિતા
અભથ્થાવરપૌત્તાત્ર વેદ તથા નર: " [ffi૦૫.૦૪૨8A] - સાક્ષાત સ્વરૂપ જાણ્યું હોય તે ડીટો ટુડીટો પૂરેપૂરાં સ્વરૂપને જણાવી શકે. જ્યોતિમાં એક એક કળાનો સેકંડમીનીટમાં થયેલો ફેરફાર જણાવવામાં આવે છે, એવું ગણિત તેમના ભ્રમણના આધારે થાય છે, પરંતુ એમનું ભ્રમણનું સ્પષ્ટ સ્વરૂપ આપણે સાક્ષાત્ કરી શકતા નથી, તેથી તેનો સાક્ષાત્કારી કોઈ સર્વજ્ઞ અવશ્ય હોવો જોઈએ.]
એના જવાબમાં એમ કહીએ કે શ્રુત-શાસ્ત્રના આધારે આ બધો સંવાદ સંભવી શકે છે. તો તે શાસ્ત્રની રચના માટે બીજા કોઈ સાધનની આવશ્યકતા પડે છે.” (અને જે બીજું સાધન પાછું સર્વજ્ઞ સિવાય અન્ય કશું સંભવી ન શકે) (૪૧૩ સિદ્ધિ વિ.).
૫૬. વળી શાબર ભાષ્યમાં કહ્યું છે કે વેદ તો ભૂત, વર્તમાન ભવિષ્ય, સૂથમ, વ્યવહિત, ભીંત વગેરેથી - અવરોધાયેલું, દૂર રહેવું. તેમજ આવી જાતનો બીજા પણ પદાર્થોનું જ્ઞાન કરાવે છે. પણ ઇન્દ્રિયો સંબધ્ધ અર્થનું જ્ઞાન કરાવનારી હોવાથી ઈન્દ્રિયથી આવું જ્ઞાન ઉત્પાદન થઈ શકતું નથી. આવું કહેવા દ્વારા ભૂતાદિ પદાર્થનું જ્ઞાન કોઈક પુરૂષમાં છે, એવો સ્વીકાર થઈ જાય છે. જો કોઈ પણ પુરૂષને આવું નૈકાલિક જ્ઞાન ન હોય તો વેદ આવું નૈકાલિક જ્ઞાન કોને કરાવે?
ત્રણે કાલના પદાર્થનું પ્રતિપાદન કરતો વેદ નિકાલિક વિષયતત્ત્વનાં જાણકાર વ્યક્તિની ચાડી ખાય છે. (વળી તીર્થકર સર્વજ્ઞ હતા તેની સિદ્ધિ ષડૂજીવનિકાયની પ્રરૂપણા કરી આપે છે, જગદીશચંદ્રબોઝ લેબોરેટરીમાં વનસ્પતિમાં જીવસિદ્ધ કર્યો હતો ત્યાં સુધી લૌકિકજીવો તેવી વાતથી અજ્ઞાત હતા. પરંતુ પ્રભુએ તો હજારો વર્ષો પહેલા આચારાંગ, દર્શવૈકાલિક વગેરે આગમ ગ્રંથોમાં સ્થાવરમાં જીવની હયાતિ જણાવેલી છે, પ્રભુસર્વજ્ઞ ન હોત તો આવા અરૂપનું જ્ઞાન ક્યાંથી થાત?)
સિદ્ધિ વિ. ૪૧૪ માં. કહ્યું છે કે –“જો એકાને આવરણનો ક્ષય થઈ જ શકતો નથી, તેથી પુરૂષને તેવું શાન થતું નથી, એવું કહીએ તો પછી વેદ ત્રિકાલના વિષયવાળું તત્ત્વ કોને નિવેદન કરે છે?” આપણને તો ત્રણકાલનું જ્ઞાન છે નહિ. તેથી તે તત્ત્વોને આપણે જાણતા નથી. તેથી માત્ર વેદની વાતમાં હા એ હા કરવાનું થાય.
[જે દેશથી આપણે સર્વથા અજાણ હોઈએ તેનાથી આપણે કોઈ લેવા દેવા ન હોય તે બાબતની જાણ આપણને કોઈ આપે તો તે કેવું કહેવાય? અમેરિકાનું નામ સાંભળ્યું હોય તો આપણો મિત્ર