________________
૧૨૨ /૧/૧/૩૪.
પ્રમાણમીમાંસા
भिन्नाभिन्नोपकारा दिनोदनानुमोदना-प्रमुदितात्मनः उभयपक्षभाविदोषशङ्काकलङ्काऽकान्दिशीकस्य भावस्य न व्यापका'नुपलब्धि-बलेनार्थक्रियायाः, नापि तद्व्याप्य सत्त्वस्य निवृत्तिरिति सिद्धं द्रव्यपर्यायात्मकं वस्तु प्रमाणस्य विषयः ॥३३॥ ६ १३४. फलमाह
પત્તમર્થપ્રદ રૂઝા६१३५. 'प्रमाणस्य' इति वर्तते, प्रमाणस्य फलम्''अर्थप्रकाशः' अर्थसंवेदनम्, अर्थार्थी हि सर्वः प्रमातेत्यर्थसंवेदनमेव फलं युक्तम् । नन्वेवं प्रमाणमेव फलत्वेनोक्तं स्यात्, ओमिति चेत्, तर्हि प्रमाणफलयोरभेदः स्यात् । ततः किं स्यात् ? प्रमाणफलयोरैक्ये सदसत्पथभावी दोषः स्यात्, नासतः करणत्वं न सतः फलत्वम् । सत्यम्, अस्त्ययं दोषो जन्मनि न व्यवस्थायाम् । यदाहुःઓળખવાની નિશાની ભિન્ન ભિન્ન છે માટે બન્ને વચ્ચે ભેદ પણ છે. ઢીળાશથી- મૃદુતાથી આદ્રતા ઓળખાય જ્યારે શ્વેત ધાન્યરૂપે ચોખા ઓળખાય છે.] “ઉપકારનો આશ્રય લેનાર વસ્તુ ઉપકારથી ભિન્ન રૂપે છે કે અભિન્ન છે” આવાં પ્રશ્નની અનુમોદના–સમર્થનથી ખુશ-પુષ્ટ થયું છે સ્વરૂપ જેમનું (એવી) તેમજ ઉભયપક્ષ ભાવિ દોષની શંકાના કલંકથી નહી ડરનાર એવા ભાવાત્મક પદાર્થ સંબંધી અથક્રિયાની ક્રમ કે અક્રમરૂપ વ્યાપકની અનુપલબ્ધિના બળે નિવૃત્તિ થઈ શકતી નથી. અને તેના આધારે અર્થક્રિયાના વ્યાપ્ય સત્ત્વની પણ
નિવૃત્તિ થતી નથી.
૧૩૪. આ રીતે દ્રવ્ય પર્યાયાત્મક વસ્તુ પ્રમાણનો વિષય બને છે. એ સિદ્ધ થયું? હવે ફળ દર્શાવે છે...
અર્થનો પ્રકાશ પ્રમાણનું ફળ છે ૩૪ ૧૩૫. પ્રમાણની અનુવૃત્તિ ચાલુ છે. એટલે પ્રમાણનું ફળ અર્થનું જ્ઞાન છે. બધા પ્રમાતા અર્થમાં અભિલાષી હોય છે. માટે અર્થનું જ્ઞાન જ ફળ માનવું યુક્ત છે. અર્થક્રિયામાં સમર્થ પદાર્થના ઇચ્છુકને પદાર્થની જ્યારે જરૂરીયાત પડે, ત્યારે જ જ્ઞાન શક્તિનો ઉપયોગ તે તરફ મૂકે છે. હવે ઉપયોગ મૂકવા છતાં તેનું ફળ= અર્થને જાણવું” તેનાથી અલગ જ હોય તો કોઈ પણ અર્થાર્થી પ્રમાતા નહિ બને- જ્ઞાનોપયોગ નહી મૂકે.
શંકાકાર : જ્ઞાનજ પ્રમાણ છે અને જ્ઞાનને જ ફળ માનો છો એટલે પ્રમાણ જ પ્રમાણનું ફળ થયું? ફળ પોતાને ન મળતું હોય તો કોણ મહેનત કરે.
સમાધાનઃ હા આમ જ છે. (પ્રકાશ એ પ્રદીપનું પોતાનું સ્વરૂપ છે, અને તે જ પ્રકાશ અન્યને પ્રકાશિત કરે છે, જ્ઞાનનું પોતાનું સ્વરૂપ અને વિષયનું અજ્ઞાન દૂર થવું (કરવું) આ બન્ને સ્વરૂપ એક જ જ્ઞાનના પાસા છે, સ્વરૂપના પ્રકાશમાં પ્રમાણ અને પરપ્રકાશનરૂપે ફળ થયું, એમ ભેદભેદ છે. (A.s.૫૫૪)
શંકાકાર : તો પછી પ્રમાણ અને ફળમાં ભેદ શું રહ્યો? સમાધાન : ભેદ ન પડે તો વાંધો શું?
શંકાકાર પ્રમાણ અને ફળને એક માનશો તો અસત્યક્ષભાવી દોષ આવશે. એટલે પ્રમાણ અસતુ. હોય તો તે કાર્ય–ફળનું કરણ ન બની શકે. કા.કે. કરણ-સાધન તો પ્રથમથી જ સત્-સિદ્ધ હોવું જરૂરી છે. જો સત્ માનશો તો એને કરણનું ફળ-કાર્ય કહી ન શકાય, કા.કે. કાર્યનોતો પહેલા અભાવ પ્રાગભાવ હોય છે.
સમાધાન : તમારી વાત સાચી પણ ઉત્પત્તિમાં આ દોષ લાગે વ્યવસ્થામાં નહીં. १ आदेसपकार्युपकारयोः सम्बन्धः । २ "कान्दिशीको भयदुते"-अभि. चि० ३.३० ।३ क्रमाक्रमी व्यापको तयोः । ४ -०प्यस्य सत्त्व०-डे० । ५ अर्थक्रियाक्षम वस्तु अत्रार्थशब्देनोच्यते । ६ अविद्यमानप्रमाणस्य ।