________________
૮૮ |૧|૧|૨૬
8 ९६. ‘अवग्रहेहावायधारणात्मा' इत्युक्तमित्यवग्रहादील्लॅक्षयतिअक्षार्थयोगे दर्शनानन्तरमर्थग्रहणमवग्रहः ॥२६॥
પ્રમાણમીમાંસા
હું ૧૭. ‘અક્ષમ્’ હન્દ્રિયં દ્રવ્યમાવમ્, ‘અર્થ:' દ્રવ્યપર્યાયાભા તો: ‘યોગ:' સમ્બન્ધોનાતિતૂરાसन्नव्यवहितदेशाद्यवस्थानलक्षणा योग्यता । नियता हि सा विषयविषयिणोः, यदाह,
"पुट्ठे सुणेइ सद्दं रूवं पुण पासए अपुट्ठे तु ॥" [ आव० नि० ५] इत्यादि । तस्मिन्नक्षार्थयोगे सति 'दर्शनम्' अनुल्लिखितविशेषस्य वस्तुनः प्रतिपत्तिः । तदनन्तरमिति क्रमप्रतिपादनार्थमेतत् । एतेन दर्शनस्यावग्रहं प्रति परिणामितोक्ता, नह्यसत एव सर्वथा कस्यचिदुत्पादः, तो वा सर्वथा विनाश इति दर्शनमेवोत्तरं परिणामं प्रतिपद्यते । 'अर्थस्य' द्रव्यपर्यायात्मनोऽर्थक्रियाक्षमस्य ‘ग्रहणम्', ‘सम्यगर्थनिर्णयः' इति सामान्यलक्षणानुवृत्तेर्निर्णयो न पुनरविकल्पकं दर्शनमात्रम् 'अवग्रहः' ।
બન્ને ગ્રહણના=શાનના કારણ નથી. યોગ્યતા વિના બીજું કોઈ ગ્રહણનું કારણ અમને જોવામાં આવતું નથી. [ કારણ કે “અર્થઘટ:' :આવું સમાનજાતીય જ્ઞાન પણ ઘટ ક્ષણ (પદાર્થોનો જ) બોધ કરાવે છે, પરંતુ પૂર્વજ્ઞાનનો બોધ આવા સમાનજાતીય જ્ઞાનથી થતો નથી. નહીતર બધાને જ્ઞાનનો સાક્ષાત્કાર થઈ જાત તો તે અતીદ્રિય ન રહેત ] ॥૨૫॥
૯૬. અવગ્રહ, ઇહા, અવાય, ધારણા સ્વરૂપ સાંવ્યવહારિક પ્રત્યક્ષ (જ્ઞાન) છે, એમ કહ્યું માટે અવગ્રહાદિને ઓળખાવે છે....
ઇંદ્રિય અને પદાર્થનો સંબંધ થયે છતે દર્શન પછી પદાર્થનું ગ્રહણ (ભાન) તે અર્થાવગ્રહ ॥૨૬॥
૯૭. ‘અક્ષ’ એટલે દ્રવ્ય ભાવ રૂપ ઇન્દ્રિય, ‘અર્થ’ એટલે તે દ્રવ્ય પર્યાય રૂપ પદાર્થ કે વસ્તુ, યોગ એટલે વચ્ચેનો સંબંધ એટલે કે ઘણું દૂર નહિ ઘણું નજીક નહિ અને વ્યવધાન વિના ઉચિત દેશમાં રહેવું તે સ્વરૂપ યોગ્યતા, વિષય અને વિષયીમાં આ યોગ્યતા નિયત રૂપે હોય છે. આવ. નિર્યુક્તિ માં કહ્યું છે કે → શ્રોત્રેન્દ્રિય સ્પષ્ટ શબ્દને ગ્રહણ કરે છે. પણ આંખ અસ્પષ્ટ રૂપને ગ્રહણ કરે છે, વગેરે, તેમ પારદર્શક કાચ કે પાણી વગેરેમાં રહેલ રૂપને આંખ ગ્રહણ કરી શકે, પણ કાચથી વ્યવધાન પામેલી ગંધને ઘ્રાણ ગ્રહણ કરી શકતી નથી. એમ વિષય અને વિષયી વચ્ચે નિયતપ્રકારની યોગ્યતા હોય છે. બધે એક જ પ્રકારનો વચ્ચેનો સંબંધ કામ નથી આવતો. ઈંદ્રિય અને પદાર્થનો યોગ્ય સંબંધ થતાં સહુ પ્રથમ જેમાં વિશેષનો ઉલ્લેખ નથી એવું સામાન્ય રૂપે વસ્તુનું ભાન તે ‘દર્શન’ તેના પછી અવગ્રહ થાય છે. સૂત્રમાં “અનન્તર” શબ્દ ક્રમનું પ્રતિપાદન કરવા માટે છે. એટલે પહેલા દર્શન થયા પછી શાન (અવગ્રહ) થાય છે. પછી ઇહાદિ થાય છે આવો ક્રમ હોવાથી દર્શન પછી અવગ્રહ નામનું નવું જ્ઞાન થયું, એ વાત સાચી છે. પણ તે દર્શનથી સર્વથા ભિન્ન નથી પણ જે દર્શન હતું તે અવગ્રહનું ઉપાદાન કારણ હતું એટલે જ્ઞાન ઉપયોગ સ્વરૂપ વ્યાપારથી દર્શન જ અવગ્રહ રૂપે પરિણત થયું. તે સર્વથા ભિન્ન નથી. કારણ કે સર્વથા અસમાંથી કશાની ઉત્પત્તિ થતી નથી અને સત્નો (દર્શન) નો સર્વથા નાશ પણ થતો નથી. આ ઉપરથી દર્શન જ ઉત્તર પરિણામને પ્રાપ્ત કરે છે. “અર્થનું” એ સૂત્ર ઉક્ત શબ્દ દ્વારા અર્થક્રિયામાં સમર્થ દ્રવ્યપર્યાય રૂપ પદાર્થનું, “ગ્રહણ કરવું” તે અવગ્રહ, “સમ્યગ્ અર્થ
१ पारिणामिक कारणतोक्ता डे० । २ बौद्धानामिव ।