________________
પ્રમાણમીમાંસા /૧/૧/૧૫
एकान्तनित्यक्षणिकपक्षयोः सर्वथार्थक्रियाविरहात्, यदाह
"अर्थक्रिया न यज्येत नित्यक्षणिकपक्षयोः ।
મામાખ્યાં બાવાનાં સાં નક્ષપાતા મતા ” [નથી. ૨.૨] તિ ૨૬ છે. ६५४. ननु प्रमाणाधीना प्रमेयव्यवस्था । न च मुख्यप्रत्यक्षस्य तद्वतो वा सिद्धौ किञ्चित् प्रमाणमस्ति । प्रत्यक्षं हि रूपादिविष'यविनियमितव्यापारं नातीन्द्रियेऽर्थे प्रवर्तितुमुत्सहते । नाप्यनुमानम्, प्रत्यक्षदृष्टलिङ्गलिङ्गिसम्बन्धबलो [प]जननधर्मकत्वात्तस्य । आगमस्तु यद्यतीन्द्रियज्ञानपूर्वकस्तत्साથવઃ, તતરેતરાવ :
પરંતુ એકાંત નિત્યપક્ષમાં અને એકાંત ક્ષણિકપક્ષમાં કોઈ પણ જાતની અર્થક્રિયા ઘટી શકતી નથી.
નથીયરી માં કહ્યું છે કે – નિત્યપક્ષમાં કે ક્ષણિકપક્ષમાં અનુક્રમથી કે યુગપતુ અર્થક્રિયા ઘટી શકતી નથી. તે અર્થ ક્રિયા પદાર્થના લક્ષણ તરીકે માન્ય છે. (૨.૧) ll૧પ તેમના હિસાબે આત્મામાં વિકાર ન સંભવે, તેમને આત્મામાં વિકાર માને તો નિત્યપણું જતું રહે, અથવા નવો નવો આત્મા પેદા થતો હોવાથી પૂર્વનું આવરણ નવા ઉપર લાગે જ કયાંથી? અને રત્નત્રયનો અભ્યાસ તો પુનઃપુનઃક્રિયારૂપ છે, તે પણ ક્ષણિકમાં ઘટી ન શકે, કા.કે. એકવાર ક્રિયા કરે તેટલામાં તો તે નાશ પામી જાય. જેમ એક દિવસે જેટલું ચણતર કર્યું તે પડી જાય તો કોઈ દિવસ મહેલ બને જ નહીં. આમ તમે જેને શબ્દાર્થ વિગેરેનો પાઠ કરાવો અને બીજા દિવસે બીજી વ્યક્તિ, ત્રીજા દિવસે ત્રીજી વ્યક્તિ આવે તો કોઇને તે પાઠનો અભ્યાસ સંભવી ન શકે, એથી કોઈનો પાઠ પાકો પણ ન થઈ શકે)
૫૪. પૂર્વપક્ષ (પૂર્વમીમાંસક કુમારિલ ભટ્ટ) પ્રમેયની વ્યવસ્થા પ્રમાણને અધીન છે, એટલે આ વસ્તુ આવી છે, આવી વ્યવસ્થા તાદશ રૂપે તે વસ્તુને કોઈ પણ પ્રમાણથી જાણીને જ કરી શકાય. જ્યાં સુધી પ્રમાણથી તેવું જ્ઞાન ન થાય ત્યાં સુધી “આ પદાર્થ આમ જ છે” એવો નિર્ણય લઈ શકાતો નથી.
કેવલજ્ઞાન કે કેવલજ્ઞાની પ્રમેયરૂપ તો છે, પણ મુખ્ય પ્રત્યક્ષ કેવલજ્ઞાન કે કેવલજ્ઞાની તેની સિદ્ધિ કરવામાં કોઈ પ્રમાણ નથી. એટલે પ્રત્યક્ષનો વ્યાપાર રૂપાદિ વિષયમાં જ નિયત દેખાય છે, માટે અતીન્દ્રિય એવાં કેવલજ્ઞાનમાં પ્રવર્તવા તે સમર્થ નથી બની શકતો.
ત્યાં અનુમાન પણ લાગુ પડી શકતું નથી, કારણ કે તે તો પ્રત્યક્ષથી દેખાયેલ લિંગ-સાધન લિંગીસાધ્યના અવિનાભાવ સંબંધના બળથી જ ઉત્પન્ન થવાનો તેનો ધર્મ-સ્વભાવ છે. અતીન્દ્રિય જ્ઞાનપૂર્વકનું આગમ અતીન્દ્રિય જ્ઞાન છે જેનું = તે સર્વજ્ઞ (ગતયિં જ્ઞાન યસ્થ = સર્વજ્ઞ ) સર્વજ્ઞ પૂર્વકકકારણ – જનક છે જેનું તેવું જે આગમ છે. તે જ તેનું સાધક છે, એમ માનશો તો ઇતરેતરાશ્રય દોષ આવશે.
(શ્લોકવાર્તિક સૂત્ર ૨ શ્લોક ૧૪૨) માં આ પ્રમાણે દોષ દર્શાવ્યો છે.....
“આગમ વિના મુખ્ય પ્રત્યક્ષ સિદ્ધ થઈ શકતું નથી અને મુખ્ય પ્રત્યક્ષ વિના આગમ સિદ્ધ થઈ શકતું નથી. સર્વજ્ઞ પ્રણીત તરીકે તે આગમ સિદ્ધ થએ છતે તે સર્વજ્ઞનું આગમ પ્રમાણ ભૂત બને, અને તે ૧ વિષયતિf-૦ -૦ ૫ ૨ -૦નોપનિતથ૦ -૦ ૫૦ / ૩ -૦શ્રય-તા