________________ પ્રગટ થઇને આવ્યો. મદને કઠોર વચન કહી તેની - સાથે યુદ્ધ કરી, તેને જીતી લીધો. દેવતા બે હાથ જોડી બેલ્યા– સ્વામી ! હું તમારે સેવક છું, અને તમે મારા સ્વામી છે. આટલું કહીને તેણે મદનને મનહર બે કુંડલ ભેટ કર્યો, તે લઈ મદન બહાર આવ્યો. તેને જોઈ આ વખતે બંધુઓના હદયમાં અતિ કેધ થા, તેઓએ પિતાના જેક્ટ બંધુ વજમુખને કહ્યું, જેષ્ટ બંધુ ! આ પાપીને જ્યાં આપણે એકલીએ છીએ, ત્યાંથી તે પાછો કુશળ આવે છે, અને ઉત્તમ પ્રકારની ભેટ તથા પૂજા લાવે છે. હવે અમારાથી જોઈ શકાતું નથી. એ પાપીને અમે મારીશું. જે આપણે નહીં મારીએ તે, એ શત્રુ દુય થતે જશે. વ્યાધિ અને શત્રુ જે મૂળ ઘાલી બેસે છે, પછી દુર્જય થાય છે. બંધુઓને ઉશ્કેરાએલા જોઈ, વજમુખ બે– અંધુઓ ! અધીરા ન થાઓ, હજુ તેને મારવાના દશ ઉપાય છે, તે ઉપાયમાં તે અવશ્ય તેનું મૃત્યુ થશે. તે વળી લેભી છે, “ભી પ્રાણી છેવ= મરે છે, અને નિલભી સુખી થાય છે. " વજ નાં આવાં વચન સાંભળી તેઓ જરા શાંત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust