________________ હોય તે યુદ્ધ કરી બતાવ. જો તું શુરવીર કે કૃતાર્થ હો તે મારી આગળ ઉભે રહે. મદનનાં વચન સાંભળી તે દેવને અતિ રોષ ઉત્પન્ન થયા. મદનની સાથે યુદ્ધ કરવા આવ્યા. બળવાન મદને તેને ક્ષણમાં જીતી લીધો. નાગકુમાર તેના ચરણમાં નમી બે - સ્વામી, હું તમારો કિંકર છું, તમે મારા પ્રભુ છે. આમ કહી તેણે મદનને એક મકરના ચિન્હ વાળી ધ્વજા આપી, ત્યારથી જગતમાં મદન મકરધ્વજ કહેવાય. તે લાભ લઈ મદન વાપિકામાંથી બાહેર આવ્યું. તેને જોતાંજ બધા બધુઓ વિલખા થઈ ગયા. . . પછી વેદષ્ટ્ર અને બીજા બધુઓ. મદનને એક જ્વલાયમાન અગ્નિકુંડ પાસે લઈ ગયા. ત્યાં દૂરથી વાદખે કહ્યું, બધુઓ, આપણા વૃદ્ધ વિધાધરએ કહેલું હિતકારી વચન સાંભળે. આ બળતા અગ્નિકુંડમાં જે મનુષ્ય વેગથી પ્રવેશ કરે, તે વાંછિત અર્થ મેળવી રાજા થાય છે. તેનાં વચન સાંભળતાંજ સુગ્ધ મદન તેમાં જવા તૈયાર થયો. વેગથી અગ્નિ ડમાં તેણે પ્રવેશ કર્યો. અસુરે સેવેલા અગ્નિમય કુંડમાં આવી સાહસિક જનના શિરોમણિ એવા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust