________________ મકરધ્વજે તે અગ્નિમય કુંડને હઠથી મર્દન કરવા માંડ્યા. તેવામાં તેને અધિષ્ઠાયક દેવ ક્રોધ કરી પ્રગટ થયે, મદને યુદ્ધ કરી તેને પણ જીતી લીધું. તે સંતુષ્ટ થઈ મદનના ચરણમાં પડીને બે - પ્રધુમ્ન, અગ્નિ વૈત એવા આ સુવર્ણમય બે વસ્ત્ર હું તમને અર્પણ કરું છું, તે મારી ઉપર કૃપા કરી સ્વીકારે. આજથી હું તમારે દાસ છું. મદન તે ભેટ લઈ બાહર નીકળે. મદનને કુશળક્ષેમ જોઈ તેના બંધુઓને કેધ આવ્ય, પછી તેઓ તેને મેષાકાર ગિરિ ઉપર લઈ ગયા, ત્યાં દૂર ઉભા રહી, તેઓ બેલ્યા– જે બેળવાન અને ધીર પુરૂષ નિશંક થઈ આ પર્વત ઉપર જાય, તે ચિંતિત લાભ મેળવે એમ વૃધે નું વચન છે. તે સાંભળી મદને તેમની આજ્ઞા લીધી, પછી હર્ષ પામી મેંઢાના જેવાં બે શીંગડાવાળા તે પર્વતમાં પેઠે. તે પેઠે એટલે તે બંને શીંગડાં ભેગાં થવા લાગ્યાં. મદન આસુરી માયા જાણું, હાથની કેણુ વડે તેને જુદાં કરી, નિશંકા પણે અંદર દાખલ થયે, તેવામાં એક મહાસુર - 1 મેંઢાના જેવા આકારવાળે પર્વત. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust