________________
[ ३३५
पञ्चवस्तुके उपस्थापनाद्वारम् ]
वृत्ति:- 'वचनाद्' आगमात् ' या प्रवृत्तिः परिशुद्धा' निरतिचारा, 'एष एव' च 'स्वार्थः', उभयलोकहितत्वाद्, 'अन्येषा 'मित्यत्र भावसाधूनां 'भावपीडाहेतुत्वात्' चारित्रपीडानिमित्तत्वेन, 'अन्यथा' वचनबाह्यया प्रवृत्त्या ऽनर्थः ' परमार्थत इति गाथार्थः ॥ ७१९ ॥
खहीं 'स्वार्थ' शब्दनी घटना (= शब्द उपरथी नीडजतो अर्थ) उहे छे
આગમ અનુસાર જે નિરતિચાર પ્રવૃત્તિ થાય એ જ (સ્વનો = પોતાનો અર્થ કાર્ય) સ્વાર્થ છે. કારણ કે તેનાથી ઉભયલોકનું હિત થાય છે.
પ્રશ્ન- સાધુ માટે વસતિ બનાવે, સાધુ તે વસતિમાં આત્મસાધના કરે; આથી ઉભયલોકનું હિત થાય, માટે સાધુ માટે વસતિ બનાવવી એ પણ સ્વાર્થ છે.
उत्तर- (अण्णेसि.......) साधु भाटे वसति जनाववामां आगम जह्य प्रवृत्ति थती होवाथी અને સાધુઓની ચારિત્રપીડામાં (ચારિત્ર વિરાધનામાં) નિમિત્ત બનવાથી સાધુ માટે વસતિ બનાવવી खे स्वार्थ नथी, किंतु अनर्थ छे. [ ७१८ ]
स्त्र्यादिविवज्जितां प्रतिपादयन्नाह
=
थीवज्जिअं विआणह, इत्थीणं जत्थ ठाणरूवाइं ।
सद्दायण सुव्वंती, तावि अ तेसिं न पिच्छंति ॥ ७२० ॥
वृत्ति: - 'स्त्रीवर्जितां विजानीत, स्त्रीणां यत्र स्थानरूपे', न दृश्येते इति वाक्यशेषः, 'शब्दाश्च न श्रूयन्ते' यत्र, 'ता अपि च ' - स्त्रिय' स्तेषां ' पुरुषाणां न पश्यन्ति' स्थानरूपे न श्रृण्वन्ति च शब्दानिति गाथार्थः ॥ ७२० ॥
વસતિ સ્ત્રી આદિથી રહિત જોઈએ એ વિષે જણાવતા ગ્રન્થકાર કહે છે—
જ્યાં સ્ત્રીઓનાં સ્થાન અને રૂપ ન દેખાય, શબ્દો ન સંભળાય, તથા સ્ત્રીઓ પણ પુરુષોનાં સ્થાન અને રૂપ ન જોઈ શકે અને શબ્દો ન સાંભળી શકે, તે વસતિ સ્ત્રીવર્જિત જાણવી. [૭૨૦] एतदेव व्याचष्टे
ठाणं चिट्ठति जहिं, मिहोकहाईहिं नवरमित्थीओ ।
ठाणे निअमा रूवं, सिअ सद्दो जेण तो वज्जं ॥ ७२१ ॥
Jain Education International
वृत्ति: - 'स्थानं यत्र तिष्ठन्ति मिथः कथादिभिर्नवरं स्त्रियः', मिथ: कथा - रहस्याः, आदिशब्दात् शारीरस्थित्यादिपरिग्रहः, 'स्थाने नियमाद्रूपं, स्याच्छब्दः ' कदाचिन्न भवत्यपि विप्रकृष्टे, 'येन' एतदेवं 'ततो वर्ज्यं' स्थानमिति गाथार्थः ॥ ७२१ ॥
આ જ વિષય કહે છે
સ્ત્રીઓ જ્યાં બેસીને ગુપ્ત વાતો કરે તથા સૂવું-બેસવું વગેરે શરીર કાર્યો વગેરે કરે તે તેઓનું સ્થાન
For Private & Personal Use Only
www.jainelibrary.org