Book Title: Panchvastukgranth Part 2
Author(s): Haribhadrasuri, Rajshekharsuri
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 281
________________ ५७४ ] [स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते અમુકની માલિકી થાય ઈત્યાદિ જે પ્રમાણે સમાપ્તકલ્પ કરતી વખતે (= પરસ્પર ભેગા થતી વખતે) સંકેત કર્યો હોય તે પ્રમાણે માલિકી થાય.) [૧૩૩૧] साध्वीमधिकृत्य स्वलब्धियोग्यतामाह वइणीवि गुणगणेणं, जा अहिआ होइ सेसवइणीणं । दिक्खासुआइणा परिणया य जोगा सलद्धीए ॥१३३२॥ वृत्तिः- 'व्रतवत्यपि गुणगणेन या अधिका भवति 'शेषव्रतवतीभ्यः' साध्वीभ्य इत्यर्थः 'दीक्षाश्रुतादिना परिणता च योग्या स्वलब्धेः', एवंभूतेति गाथार्थः ॥ १३३२ ॥ સાધ્વીને આશ્રયીને સ્વલબ્ધિને યોગ્ય કોણ છે એ કહે છે- સાધ્વી પણ અન્ય સાધ્વીઓથી ગુણસમૂહવડે ચઢિયાતી હોય અને દીક્ષા, શ્રત આદિથી પરિણત (= परिपू) होय, भावी साध्वी स्वाधिने योग्य छे. [१33२] केइ ण होइ सलद्धी, वयणीणं गुरुपरिक्खियं तासि । जं सव्वमेव पायं, लहुसगदोसा य णिअमेणं ॥ १३३३ ॥ वृत्तिः- 'केचना'भिदधति 'स्वलब्धिर्न भवति व्रतवतीनां', कुत इत्याह-'गुरुपरीक्षितं तासां 'यत्' यस्मात् 'सर्वमेव प्रायो' वस्त्रादि, तथा' ऽल्पत्वदोषाश्च नियमेन' भवन्ति तासामिति गाथार्थः ॥ १३३३ ।। કોઈક આચાર્યો કહે છે કે- સાધ્વીઓને સ્વલબ્ધિ ન હોય. કારણ કે તેમને વસ્ત્ર વગેરે પ્રાયઃ બધું જ ગુરુપરીક્ષિત લેવાનું હોય છે, અર્થાત્ ગુરુ (આચાર્ય) આપે તે લેવાનું હોય છે, જાતે વહોરવાનું નથી. કારણ કે સાધ્વી સ્વલિબ્ધિથી વહોરે તો અવશ્ય અલ્પત્વ વગેરે દોષો થાય. (તે આ પ્રમાણેઅલ્પ પણ વસ્ત્ર આપવાથી સ્ત્રી પ્રલોભન પામી જાય છે, આથી અલ્પ પણ વસ્ત્ર આપનારને વશ બની જાય છે. સ્ત્રી પ્રાયઃ તુચ્છ હોય છે. આથી લબ્ધિમાહાભ્યને પચાવી ન શકે = લબ્ધિમાહાલ્યથી અભિમાન વાળી બને, તેથી કલહ થાય. જેમકે- કોઈ પોતે લાવેલાં વસ્ત્રો બતાવીને બીજી સાધ્વીઓને કહે કે- જુઓ આ મારાં સુંદર વસ્ત્રો. ત્યારે બીજી સાધ્વીજીઓ ઈર્ષ્યાથી કહે કે- તને અને તારાં વસ્ત્રોને ધિક્કાર થાઓ. જેથી તે પોતાની બડાઈ મારે છે... પુરુષને સાધ્વીજીને વસ્ત્ર આપતો જોઈને કોઈ ખોટી શંકા કરે. આમ સ્વલબ્ધિથી સાધ્વીજીઓને અનેક દોષો થાય.)' [૧૩૩૩] तं च ण सिस्सिणिगाओ, उचिए विसयम्मि होइ उवलद्धी। कालायरणाहिं तह, पत्तंमि (? पत्ते) ण लहुत्तदोसावि ॥ १३३४ ॥ वृत्तिः- 'तच्च न' यत्केचनाभिदधति, कुत इत्याह- 'शिष्यादौ' भिक्षादौ 'उचिते विषये भवत्येव स्वलब्धिः ', न तु न भवति, 'कालाचरणाभ्यां तथा' भवति परिणते वयसि, आचरितमेतत्, तथा 'पात्रे न लघुत्वदोषा' अपीति गाथार्थः ॥ १३३४ ॥ ૧, જુઓ બૃહત્કલ્પ સૂત્ર ગાથા ૪૧૫૩ વગેરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402