Book Title: Panchvastukgranth Part 2
Author(s): Haribhadrasuri, Rajshekharsuri
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 317
________________ ६१० ] [स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते वृत्तिः- "भिक्षाचर्या नियमात्'-नियोगेन 'तृतीयायां' पौरुष्याम्, 'एषणा' च ग्रहणैषणा-'भिगृहीता' भव त्यस्यपूर्वभणिता' जिनल्पिकस्य, एकैवभवतिभक्तस्य',नद्वितीयेति गाथार्थः ।। १४५१ ॥ पानकद्वारविधिमाह पाणगगहणं एवं, ण सेसकालं पओअणाभावा । जाणइ सुआइसयओ, सुद्धमसुद्धं च सो सव्वं ॥ १४५२ ॥ दारं ॥ - वृत्तिः- 'पानकग्रहणमप्येवम'स्य, 'न शेषकालं, प्रयोजनाभावात्' कारणात्, संसक्तग्रहणदोषपरिहारमाह-'जानाति श्रुतातिशयत' एव'शुद्धमशुद्धंचससर्वं' पानकमिति गाथार्थः ॥१४५२ ॥ लेपालेपद्वारविधिमाह लेवालेवंति इहं, लेवाडेणं अलेवडं जं तु । अण्णेण असंमिस्सं, दुगंपि इह होइ विण्णेअं ॥ १४५३ ।। दारं ॥ वृत्तिः- 'लेपालेप'मिति 'अत्राधिकारे 'लेपवता' व्यञ्जनादिना 'अलेपवद् यदो'दनादि, किमुक्तं भवति ? –'अन्येनासंमिश्रं' वस्त्वन्तरेण 'द्वितयमप्यत्र भवति, विज्ञेयं', भक्तं पानं चेति गाथार्थः ॥ १४५३ ॥ अलेपद्वारविधिमाह अल्लेवं पयईए, केवलगंपि हु न तस्सरूवं तु । अण्णे उ लेवकारी, अलेवमिति सूरओ बिंति ॥ १४५४ ॥ दारं ॥ वृत्तिः- 'अलेपं प्रकृत्या'-स्वरूपेण 'केवलमपि' सत् 'न तत्स्वरूपं तु'-लेपस्वरूपमेव जगार्यायामवत्, ‘अन्ये त्वलेपकारि'-परिणामे 'अलेपमित्येवं 'सूरयः'-आचार्या 'ब्रुवत' इति गाथार्थः ॥ १४५४ ॥ બીજી મૂળગાથાનું વ્યાખ્યાન કર્યું, હવે ત્રીજીનું વ્યાખ્યાન કરવામાં આવે છે. તેમાં ૨૧ ભિક્ષાચર્યા દ્વારનો વિધિ કહે છે- જિનકલ્પી ત્રીજા પ્રહરમાં જ ભિક્ષા માટે જાય, તેની ભોજનની ભિક્ષા પૂર્વે (૧૪૧૨મી ગાથામાં) કહ્યું તેમ અભિગ્રહવાળી એક જ હોય, બીજી ન હોય. [૧૪૫૧] ૨૨ પાણીદ્વારનો વિધિ કહે છે- જિનકલ્પી પાણી પણ ત્રીજા પ્રહરમાં જ લે, અન્ય કાલમાં ન લે. કારણ કે અન્યકાળમાં પાણીનું પ્રયોજન ન હોય. પ્રશ્ન- જિનકલ્પી જીવોથી સંસક્ત હોય એવું પાણી વહોરી લે એવું ન બને? ઉત્તર- ના. કારણ કે તે શ્રુતના અતિશયથી જ કોઈ પણ પાણી શુદ્ધ છે કે અશુદ્ધ એ જાણે છે. [૧૪૫૨] ૨૩ લેપાલેપ દ્વારનો વિધિ કહે છે- લેપવાળા શાક વગેરે અન્ય દ્રવ્યથી મિશ્રિત ન થયાં હોય તેવાં લેપરહિત ભાત વગેરે ભોજન અને પાણી એ બંને લેપાલેપ છે. (જિનકલ્પી લેપાલેપ 'ભોજન-પાણી લે.) [૧૪૫૩ ૨૪ અલપકારનો વિધિ કહે છે- જે દ્રવ્ય એકલું હોય તો પણ સ્વભાવથી ૧. આનો ભાવ એ છે કે જિનકલ્પી લેપવાળાં દ્રવ્યો તો ન લે, કિંતુ લેપમિશ્રિત દ્રવ્યો પણ ન લે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402