________________
पञ्चवस्तुके संलेखनाद्वारम् ]
[६४७ चाऽऽयाम' तत्पारणक इति, तैलगण्डूषधारणं च मुखभने, 'अन्यानपि च षण्मासान्' अत ऊर्ध्वं 'भवति 'विकृष्टम्' अष्टमाद्येव 'तपःकर्मेति' गाथार्थः ।। १५७५ ।।
वासं कोडीसहिअं, आयामं तह य आणुपुव्वीए ।
संघयणादणुरूवं, एत्तो अद्धाइनिअमेण ॥ १५७६ ॥ वृत्तिः- 'वर्ष कोटीसहितमायाम, तथा चानुपूर्व्या' एवमेव 'संहननाद्यनुरूपम्', आदिशब्दाच्छक्त्यादिग्रहः, 'अतः' उक्तात् कालाद् 'अर्द्धादि'-अर्द्ध प्रत्यर्द्धं वा 'नियमेन' करोति, इह च कोटीसहितमित्येवं वृद्धा ब्रुवते-"पट्ठवणओ य दिवसो पच्चक्खाणस्स निट्ठवणओ य । जहियं समिति दोण्णि उतं भन्नइ कोडिसहियं तु ॥ १ ॥ भावत्थो पुण इम्मस्स - जत्थ पच्चक्खाणस्स कोणो कोणो य मिलयइ, कहं ?, गोसे आवस्सए अब्भत्तो गहिओ, अहोरत्तं अच्छिऊण पच्छा पुणरवि अब्भत्तटुं करेइ, बीयस्स पट्ठावणा पढमस्स निट्ठवणा, एए दोवि कोणा एगट्ठ दोवि मिलिआ, अट्ठमादिसु दुहओ कोडिसहियं, जो चरिमदिवसो तस्सवि एगा कोडी, एवं आयंबिलनिव्वीइयएगासणएगट्ठाणगाणिवि, अहवा इमो अण्णो विही-अब्भत्तटुं कयं, आयंबिलेण पारियं, पुणरवि अब्भत्तटुं करेइ आयंबिलं च, एवं एगासणगाईहिवि संजोगा कायव्वा, णिविगतिगाइसु सव्वेसु सरिसेसु विसरिसेसु य, एत्थ आयंबिलेणाहिगारोत्ति गाथार्थः ॥ १५७६ ।।
પહેલાં ચાર વર્ષો સુધી છઠ (ઉપવાસ અઠમ) વગેરે વિવિધ તપ કરે. (પારણે વિગઈ વાપરે.) પછી ચાર વર્ષો સુધી તે જ તપો વિકૃતિથી રહિત કરે, અર્થાત્ પારણે વિગઈઓ ન વાપરે. ત્યારબાદ બે વર્ષ સુધી નિયમા એકાંતરે આયંબીલ કરે, અર્થાત્ ઉપવાસના પારણે આયંબિલ કરે. [૧૫૭૪] પછી છ મહિના સુધી ઉપવાસ વગેરે તપ કરે, પણ અતિવિષ્ટ (= અઠમ વગેરે) તપ ન કરે, પારણે પરિમિત (પરિમિત દ્રવ્યોથી) આયંબીલ કરે. મુખભંગ ન થાય (= જડબાં કઠણ ન થઈ જાય, એ માટે તેલનો કોગળો મોઢામાં ધારણ કરે. ત્યારબાદ છ મહિના સુધી અઠ્ઠમ વગેરે વિકૃષ્ટ તપ કરે. (પારણે પરિપૂર્ણ દ્રવ્યોના પરિમાણ વિના આયંબિલ કરે.) [૧૫૭૫] એક વર્ષ સુધી કોટિસહિત, અર્થાત્ દરરોજ, આયંબિલ કરે. (જો બાર વર્ષ સુધી આ પ્રમાણે કરવાની શક્તિ કે આયુષ્ય વગેરે ન હોય તો) સંઘયણ શક્તિ વગેરે પ્રમાણે અહીં કહેલા જ ક્રમે છ વર્ષ કે ત્રણ વર્ષ પણ અવશ્ય સંલેખના કરે. અહીં “કોટિસહિત' શબ્દનો અર્થ વૃદ્ધો આ પ્રમાણે કહે છે
पट्ठवणओ य दिवसो, पच्चक्खाणस्स निट्ठवणओ य । जहियं समिति दोण्णि उ, तं भन्नइ कोडिसहियं तु ॥ १ ॥
૧, બારમા વર્ષના છેલ્લા ચાર મહિના સુધી એકાંતરે મુખમાં તેલનો કોગળો ઘણા વખત સુધી ભરી રાખે, પછી તે કોગળો શ્લેષ્મની
કુંડીમાં રહેલી રાખમાં ઘૂંકીને મુખને ગરમ પાણીથી શુદ્ધ કરે. જો તેલના કોગળાની આ વિધિ ન કરવામાં આવે તો મુખ રૂક્ષ થઈ જવાથી વાયુના પ્રકોપથી મોઢાનાં જડબાં ભેગા થઈ જવાનો સંભવ છે, એમ થાય તો અંતિમ સમયે મુખથી નમસ્કાર મંત્રનું ઉચ્ચારણ नरीश. (धर्मसंग्रह मा २, संदेपना अधिकार.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org