Book Title: Panchvastukgranth Part 2
Author(s): Haribhadrasuri, Rajshekharsuri
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 368
________________ पञ्चवस्तुके संलेखनाद्वारम् ] [६६१ वृत्तिः- 'भक्तपरिज्ञायामपि'-तृतीयानशनरूपायां 'आप्रव्रज्यमेव'-प्रव्रज्याकालादेवारभ्य 'विकटनां ददाति, पूर्वं शीतलो'ऽपि परलोकं प्रति 'पश्चात्'-तत्काले 'सञ्जातसंवेग' इति गाथार्थः ॥ १६२६ ॥ ઈંગિત મરણનો વિધિ આ છે- (૧) દીક્ષાથી આરંભી અત્યાર સુધીમાં થયેલા દોષોની આલોચના કરે. (૨) સમાધિ રહે તે પ્રમાણે અને 'કાળ હોય તે પ્રમાણે દ્રવ્યથી અને ભાવથી સંલેખના કરે. [૧૬૨૩] (૩) ગુરુ પાસે નિયમા અશનાદિ ચાર પ્રકારના આહારનું પચ્ચખાણ કરે. આમાં ત્રણ પ્રકારના આહારનું પચ્ચખાણ ન થઈ શકે. (૪) ઈંગિત દેશમાં નિયત કરેલા પ્રદેશમાં ઈંગિત=પરિમિત येष्टा ५। ७२री श3. [१६२४] (५) याथी ७६वर्तन (= ५७j ५६सी श्री ५४से सू) अने પરાવર્તન (= ફરી તે જ પડખે સૂવું) કરી શકે. (૬) પ્રકૃતિની અનુકૂળતા પ્રમાણે લઘુનીતિ વગેરે કરે કે ન પણ કરે. (૭) ધીરજરૂપ બલવાળા તે ભગવંત ઉપધિનું પડિલેહણ વગેરે કાર્ય જાતે જ કરે.[૧૬ ૨૫] ભક્તપરિજ્ઞામાં પણ પહેલાં પરલોક પ્રત્યે શિથિલ હોય તો પણ ભક્તપરિજ્ઞાકાળે સંવેગવાળો થઈને દીક્ષા લીધી ત્યારથી માંડી અત્યાર સુધીમાં થયેલા દોષોની આલોચના કરે. [૧૬ ૨૬]. वज्जइ अ संकिलिटुं, विसेसओ णवर भावणं एसो । उल्लसिअजीवविरिओ, तओ अ आराहणं लहइ ॥१६२७ ॥ वृत्तिः- 'वर्जयति च सक्लिष्टाम्' अशुद्धां विशेषतो नवरंभावनामेषः'-यथोक्तानशनी 'उल्लसितजीववीर्यः' सन्, संवेगात् 'ततश्चाराधनां लभते' प्राप्नोतीति गाथार्थः ॥ १६२७ ।। कंदप्पदेवकिब्बिस, अभिओगा आसुरा य सम्मोहा । एसा उसंकिलिट्ठा, पंचविहा भावणा भणिआ॥१६२८ ॥ वृत्ति:- 'कान्दी कैल्बिषिकी आभियोगिकी आसुरी च सम्मोहनी', कन्दर्पोदीनामियमिति सर्वत्र भावनीयम्, 'एषा तु सक्लिष्टा पञ्चविधा भावना भणिता', तत्तत्स्वभावाभ्यासो भावनेति गाथार्थः ॥ १६२८ ॥ जो संजओऽवि एआसु अप्पसत्थासु वट्टइ कहंचि । सो तब्विहेसु गच्छइ, सुरेसु भइओ चरणहीणो । १६२९ ॥ वृत्तिः- 'यः संयतोऽपि' सन् व्यवहारतः ‘एतास्वप्रशस्तासु' भावनासु 'वर्त्तते कथञ्चिद्' भावमान्द्यात् ‘स तद्विधेषु गच्छति सुरेषु' कन्दर्पादिप्रकारेषु, 'भाज्यश्चरणहीनः'- सर्वथा तत्सत्ताविकल: द्रव्यचरणहीनो वेति गाथार्थः ॥ १६२९ ॥ પાંચ અશુભ ભાવનાઓ પણજોયથોક્તઅનશની જીવવીર્યને ઉલ્લસિતકરીને સંવેગથી સંશ્લિષ્ટ(=અશુદ્ધ)ભાવનાઓનો ૧. ઉત્કૃષ્ટથી તો બાર વર્ષ સુધી સંલેખના કરવાની છે. પણ તેટલો કાલ ન હોય તો છ વર્ષ, ત્રણ વર્ષ કે બાર મહિના વગેરે જેટલો કાળ હોય તેટલો કાળ સંલેખના કરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402