Book Title: Panchvastukgranth Part 2
Author(s): Haribhadrasuri, Rajshekharsuri
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 399
________________ ६९२ ] [स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते वृत्तिः- यस्मादेवं 'आगमपरतन्त्रैः'-सिद्धान्तायत्तैः 'तस्मानित्यमपि'-सर्वकालमपि 'सिद्धिकाक्षिभि'भव्यसत्त्वैः 'सर्वमनुष्ठानं खलु' वन्दनादि ‘कर्त्तव्यमप्रमत्तैः'-प्रमादरहितैरिति गाथार्थः ॥ १७११ ॥ ઉપસંહાર કરતાં કહે છે– આથી મોક્ષની આકાંક્ષાવાળા ભવ્યજીવોએ વંદનાદિ સર્વ અનુષ્ઠાનો સદાય પ્રમાદનો ત્યાગ કરીને સિદ્ધાંતને આધીન બનીને કરવા જોઈએ. [૧૭૧૧]. एवं क्रियमाणे फलमाह एवं करितेहि इमं, सत्तणुरूवं अणुंपि किरियाए । __ सद्धाणुमोअणाहिं सेसंपि कयंति दट्ठव्वं ॥ १७१२ ॥ वृत्तिः - 'एवम्' उक्तेन प्रकारेण 'कुर्वद्भिरिदम्'-अनुष्ठानं वन्दनादि 'शक्त्यनुरूपं' यथाशक्ति 'अण्वपि' स्तोकमपि ‘क्रियया' प्रतिपत्तिद्वारेण, 'श्रद्धानुमतिभ्यां' श्रद्धया अनुमत्या च परिणतया 'शेषमप्य'शक्यं विशिष्टाप्रमादजं ध्यानादि 'कृत 'मिति कृतमेव 'द्रष्टव्यं', भावप्रवृत्तेरिति गाथार्थः ॥ १७१२ ॥ આ પ્રમાણે કરતાં થતા ફલને કહે છે– શાસ્ત્રોક્તવિધિપ્રમાણે વંદનાદિ અનુષ્ઠાન કરવાનો સ્વીકાર કરીને શક્તિ પ્રમાણે થોડાંપણવંદનાદિ અનુષ્ઠાનો ઉક્ત રીતે કરનારાઓએ શ્રદ્ધા અને અનુમોદનાના પરિણામથી બાકીનાં પણ વિશિષ્ટ અપ્રમાદથી થઈ શકે તેવાં અને (એથી જ પોતાના માટે હમણાં) અશક્ય એવા ધ્યાન વગેરે અનુષ્ઠાનો ન કરવા છતાં કર્યા જ જાણવાં. કારણ કે ભાવથી (શષ અનુષ્ઠાનોમાં) પ્રવૃત્તિ થઈ ગઈ છે. [૧૭૧૨]. प्रकरणोद्धारे प्रयोजनमाह इअ पंचवत्थुगमिणं, उद्धरिअं रुद्दसुअसमुद्दाओ । आयाणुसरणत्थं, भवविरहं इच्छमाणेणं ॥ १७१३ ॥ वृत्तिः- 'इय' एवमुक्तेन प्रकारेण 'पञ्चवस्तुकमिदमुक्तलक्षण मुद्धृतं'-पृथगवस्थापितं 'रुद्रश्रुतसमुद्राद्' विस्तीर्णात् श्रुतोदधेः, किमर्थमित्याह-'आत्मानुस्मरणार्थं' आत्मानुस्मरणाय प्रव्रज्यादिविधानादीनां 'भवविरहं' संसारक्षयं 'इच्छता', तस्य भगवद्वचनोपयोगादिसाध्यत्वादिति गाथार्थः ॥ १७१३ ॥ गाहग्गं पुण इत्थं, णवरं गणिऊण ठाविअं एयं । सीसाण हिअट्ठाए, सत्तरस सयाणि माणेण ॥ १७१४ ॥ ૧. અહીં શ્રદ્ધા શબ્દ સમ્યકત્વના અર્થમાં નથી, કિંતુ વિશેષ કરવાની અભિલાષાના અર્થમાં છે. આના વિશેષ બોધ માટે ધર્મરન પ્રકરણમાં જણાવેલાં ચારિત્રીનાં લક્ષણોમાં નિર્દિષ્ટ શ્રદ્ધાગુણનું વર્ણન વાંચવું વિચારવું જરૂરી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 397 398 399 400 401 402