Book Title: Panchvastukgranth Part 2
Author(s): Haribhadrasuri, Rajshekharsuri
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 398
________________ पञ्चवस्तुके संलेखनाद्वारम् ] [६९१ આથી જ પ્રસંગથી ધર્મ માટે અધિકારીનું વર્ણન કરે છે સૂત્રમાં આ વિષય આ પ્રમાણે કહ્યો છે એમ કોઈ કહે ત્યારે જે જીવ દષ્ટાંત તરીકે પોતાના જેવા અન્યપ્રાણીને આગળ કરીને સૂત્રમાં કહેલું ન સ્વીકારે, અર્થાત અમુક આમ કરે છે માટે અમે આમ કરીએ છીએ એમ કહીને સૂત્રમાં કહ્યા પ્રમાણે ન કરે, આવો જીવ પરલોકની અપેક્ષાએ પરમાર્થવાદથી બાહ્ય છે, અને સર્વ પુરુષાર્થના હેતુ એવા ધર્મમાં અધિકારી (= યોગ્ય) નથી. કારણ કે તેનામાં સમ્યમ્ વિવેક નથી. [૧૭૦૯] अत्रैव प्रक्रमे किमित्याह___तीअबहुस्सुयणायं, तक्किरिआदरिसणा कह पमाणं ? । वोच्छिज्जंती अ इमा, सुद्धा इह दीसई चेव ॥ १७१० ॥ वृत्तिः- 'अतीतबहुश्रुतज्ञातम्', अतीता अप्याचार्या बहुश्रुता एव, तैः कस्मादिदं वन्दनं कायोत्सर्गादि नानुष्ठितमित्येवंभूतं, किमित्याह-'तक्रियादर्शनात्' अतीतबहुश्रुतसम्बन्धिक्रियादर्शनात् कारणात् 'कथं प्रमाणं ?', नैव प्रमाणं, न ज्ञायते ते कथं वन्दनादिक्रियां कृतवन्त इति, न चेदानींतनसाधुमात्रगतक्रियानुसारतः तत्तथातावगम इत्याह-'व्यवच्छिद्यमाना चेयं'-क्रिया शुद्धा' आगमानुसारिणी 'इह' लोके साम्प्रतमपि 'दृश्यत एव', कालदोषादिति गाथार्थः ॥ १७१० ॥ આ પ્રસંગમાં જ ભૂતકાલીન બહુશ્રુતોનું દષ્ટાંત આ પ્રમાણે છે ક્રિયાવાદી કહે છે કે, જો અગીતાર્થજનોની આચારણા પ્રમાણ હોય તો ભૂતકાળ થઈ ગયેલા આચાર્યો પણ બહુશ્રુત હતા, તેઓએ વંદન-કાયોત્સર્ગ વગેરે ક્રિયા આ રીતે (= અગીતાર્થજનોની આચારણા પ્રમાણે) કેમ ન કરી? પ્રતિવાદી (= સ્વેચ્છાચારી) કહે છે કે ભૂતકાળ થઈ ગયેલા તે બહુશ્રુતો તો ગયા, તેઓની ક્રિયા વર્તમાનમાં દેખાતી નથી, અર્થાત્ તેઓ કેવી રીતે વંદનાદિ ક્રિયા કરતા હતા તે વર્તમાનમાં પ્રત્યક્ષ નથી, તેથી તેમનું દૃષ્ટાંત પ્રમાણભૂત કેમ મનાય ? અર્થાતુ ન જ મનાય. વળી વર્તમાનના સાધુમાત્રની ક્રિયાના અનુસાર તે ભૂતકાળના ગીતાર્થો આ રીતે કરતા હતા એમ તમે કહો તો તે પણ ન મનાય. ક્રિયાવાદી આનો ઉત્તર આપે છે કે, કાળદોષથી વ્યવછેદ પામતી = દિન-પ્રતિદિન વધતા અતિચારવાળી પણ વર્તમાનકાળના સાધુઓની ક્રિયા આ લોકમાં આગમને અનુસારી છે એમ વર્તમાનમાં પણ જણાય છે જ. (માટે) ધર્મક્રિયા આગમપ્રતિબદ્ધ ગીતાર્થના વચનને અનુસારે જ કરવી જોઈએ. [૧૭૧૦]. उपसंहरन्नाह आगमपरतंतेहिं, तम्हा णिच्चंपि सिद्धिकंखीहिं । सव्वमणुट्ठाणं खलु, कायव्वं अप्पमत्तेहिं ॥ १७११ ॥ ૧. અર્થ, કામ અને મોક્ષ એ ત્રણે ધર્મથી જ મળે છે માટે ધર્મ સર્વ પુરુષાર્થનો હેતુ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 396 397 398 399 400 401 402