________________
૬૧૦ ]
[स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते
આ પાંચની આરાધનામાં પ્રયત્ન કરવો જોઈએ. અહીં ભવસમુદ્રમાં (= ભવસમુદ્રને તરવાનો) બીજો કોઈ ઉપાય નથી. [૧૭૦૫] ભવ્યજીવોએ આરાધનાના પ્રયત્નમાં પણ મૂલ તો શ્રદ્ધા વગેરે ભાવના જ કારણે થતું) આગમપાતંત્ર્ય જ જાણવું, બીજાં કંઈ મૂલ નથી. [૧૭૦૬] આ જ વિષયને કહે છે. કારણ કે અહીં પરલોકમાં જનાર ધર્મ માર્ગમાં છદ્મસ્થજીવોને પરમાર્થથી એક આગમને છોડીને પ્રત્યાખ્યાન વગેરે પ્રમાણ નથી, અર્થાતુ આગમના આધારે જ પ્રત્યાખ્યાન વગેરે પ્રમાણ છે, માટે કદાગ્રહોને છોડીને આગમમાં જ પ્રયત્ન કરવો જોઈએ, એટલે કે જિજ્ઞાસાપૂર્વક કણથી આગમનું શ્રવણ કરીને આગમમાં કહ્યા પ્રમાણે અનુષ્ઠાનોમાં પ્રયત્ન કરવો જોઈએ, અગીતાર્થ જનોની આચરણા પ્રમાણે કરનારા ન બનવું જોઈએ. [૧૭૦૭]. प्रत्यपायप्रदर्शनद्वारेणैतदेवाह
सुअबज्झायरणरया, पमाणयंता तहाविहं लोअं।
भुअणगुरुणो वरागा, पमाणयं नावगच्छंति ॥ १७०८ ॥ वृत्तिः-'श्रुतबाह्याचरणरताः'आगमबाह्यानुष्ठानसक्ताः'प्रमाणयन्तः सन्तः केनचिच्चोदनायां क्रियमाणायां तथाविधंलोकं' श्रुतबाह्यमेवागीतादिकं, किमित्याह-'भुवनगुरोः' भगवतः तीर्थकरस्य 'वराकास्तेऽप्रमाणताम'पत्तिसिद्धां 'नावगच्छन्ति', तथाहि-यदि ते सूत्रबाह्यस्य कर्तारः प्रमाणं भगवांस्तर्हि तद्विरुद्धसूत्रार्थवक्ता अप्रमाणमिति महामिथ्यात्वं बलादापद्यत इति गाथार्थः ।। १७०८ ॥
અનર્થ બતાવવા દ્વારા આ જ વિષયને કહે છે–
આગમબાહ્ય અનુષ્ઠાન કરવા)માં તત્પર લોકો, તેમને તમે આ અનુષ્ઠાનો શાના આધારે કરો છો એમ કોઈ પૂછે તો, શ્રુતબાહ્ય જ અગીતાર્થ વગેરેને પ્રમાણ માને છે, અર્થાત્ અમુક (= કૃતબાહ્ય અગીતાર્થ) આમ કરે છે માટે અમે પણ આમ કરીએ છીએ એમ કહે છે. બિચારા તે લોકો આમ કરવાથી અથપત્તિથી સિદ્ધ થતી તીર્થંકરની અપ્રમાણતાને જાણતા નથી, અર્થાત્ અર્થોપત્તિથી તીર્થંકર અપ્રમાણ બને છે એમ જાણી શકતા નથી. તીર્થકરો અપ્રમાણ આ રીતે બને છે- જો તે સૂત્રબાહ્ય કરનારાઓ પ્રમાણ છે, તો તેની વિરુદ્ધ સૂત્રાર્થને કહેનારા ભગવાન અપ્રમાણ થયા. આમ અનિચ્છાએ પણ મહામિથ્યાત્વ પ્રાપ્ત થાય છે. [૧૭૦૮]. अत एव प्रक्रमाद्धर्मानधिकारिणमाह
सुत्तेण चोइओ जो अण्णं उद्दिसिअ तं ण पडिवज्जे ।
सो तत्तवायबज्झो, न होइ धम्ममि अहिगारी ॥१७०९ ॥ વૃત્તિ - “સૂત્રે વોલિતઃ', ફેમિસ્થકુમ્, વં ‘ા:' સત્ત્વ: ‘અચં' પ્રબિન ‘દિ'त्मतुल्यमुदाहरणतया तन्न प्रतिपद्यते', सौत्रमुक्तं, 'स' एवंभूतः तत्त्ववादबाह्यः' परलोकमङ्गीकृत्य परमार्थवादबाह्यो, 'न भवति 'धर्मे' सकलपुरुषार्थहेता वधिकारी', सम्यविवेकाभावादिति નાથાર્થ / ૨૭૦૨ //
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org