Book Title: Panchvastukgranth Part 2
Author(s): Haribhadrasuri, Rajshekharsuri
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 394
________________ पञ्चवस्तुके संलेखनाद्वारम्] [६८७ वृत्तिः- 'आराधकश्च जीवः 'तत' आराधकत्वात् 'क्षपयित्वा 'दुष्कृतं कर्म' प्रमादजं ज्ञानावरणीयादि 'जायते विशुद्धजन्मा', जातिकुलाद्यपेक्षया, 'योगोऽपि पुनरपि चरणस्य', तद्भावभाविन इति गाथार्थः ॥ १६९८ ।। આરાધકને થતા લાભને કહે છે– આરાધક જીવ આરાધનાથી પ્રસાદના કારણે બંધાયેલા જ્ઞાનાવરણીય વગેરે અશુભ કર્મોને ખપાવીને ભવાંતરમાં જાતિ, કુલ આદિની અપેક્ષાએ વિશુદ્ધ જન્મને પામે છે, અને તેને ફરી પણ ચારિત્રના પરિણામથી યુક્ત ચારિત્રનો યોગ થાય છે. [૧૬૯૮] आराधनाया एव प्रधानफलमाह आराहिऊण एवं, सत्तट्ठभवाणमारओ चेव । तेलुक्कमत्थअत्थो, गच्छइ सिद्धि णिओगेणं ॥ १६९९ ॥ वृत्तिः- 'आराध्यैवं' उक्तप्रकारं, किमित्याह-'सप्ताष्टभवेभ्यः' सप्ताष्टजन्मभ्य: 'आरत एव', त्रिषु वा चतुर्पु वा जन्मसु, किमित्याह-'त्रैलोक्यमस्तकस्थः' सकललोकचूडामणिभूतां 'गच्छति 'सिद्धि' मुक्तिं 'नियोगेन' अवश्यंतयेति गाथार्थः ॥ १६९९ ॥ सव्वण्णुसव्वदरिसी, निरुवमसुहसंगओ उ सो तत्थ । जम्माइदोसरहिओ, चिट्ठइ भयवं सया कालं ।। १७०० ॥ वृत्तिः- तत्र च गतः सन् 'सर्वज्ञः सर्वदर्शी', नाचेतनो गगनकल्पः, तथा 'निरुपमसुखसङ्गतश्च', सकलव्याबाधानिवृत्तेः, 'स' आराधको मुक्तः 'तत्र' सिद्धौ ‘जन्मादिदोषरहितः' जन्मजरादिमरणादिरहितः 'संस्तिष्ठति भगवान् ‘सदा कालं' सर्वकालमेव, नत्वभावीभवति, यथाऽऽहुरन्ये-'प्रविध्यातदीपकल्पोपमो मोक्षः' इति गाथार्थः ॥ १७०० ॥ આરાધનાનું જ મુખ્ય ફલ કહે છે ઉક્ત રીતે આરાધના કરીને જીવ સાત કે આઠ ભવોની પહેલાં જ, એટલે કે ત્રણ કે ચાર 'ભવોમાં ચારિત્રની આરાધના કરીને નિયમાં સકલલોકની ચૂડામણીભૂત મુક્તિમાં જાય છે, અને ત્રણ લોકના મસ્તકે (= લોકના અગ્રભાગે) રહે છે. [૧૬૯૯] મુક્તિમાં ગયેલ જીવ સર્વજ્ઞ અને સર્વદર્શી બને છે. આકાશ સમાન જડ બનતો નથી, તથા નિરુપમ સુખથી યુક્ત બને છે, કારણ કે સઘળી પીડાઓની નિવૃત્તિ થઈ ગઈ છે, મુક્તજીવ સિદ્ધિમાં જન્મ, જરા અને મરણ વગેરેથી રહિત ૧. આ જ ગ્રંથમાં ૧૨૦૮મી ગાથામાં “સાત-આઠ ભવોથી મોક્ષ પામે છે” એમ કહ્યું છે. આ (૧૨૦૮મી) જ ગાથાનો પૂર્વાર્ધ સાતમા પંચાશકમાં છે. ત્યાં ટીકાકારે “ચારિત્રની આરાધનાવાળા સાત-આઠ ભવો સમજવા' એમ કહ્યું છે. આ. નિ. ગા. ૮૫૬માં “આઠ ભવોમાં ચારિત્રનો સ્વીકાર કર્યા પછી અવશ્ય મોક્ષની પ્રાપ્તિ થાય” એમ કહ્યું છે. આથી “ત્રણ કે ચાર ભવોમાં મોક્ષની પ્રાપ્તિ થાય” એમ જે કહ્યું છે, તેનો ભાવ એ છે કે- સાત-આઠ ભવે મોડામાં મોડો મોક્ષ થાય છે, એની પહેલાં ઓછા ભવે પણ કોઈને મોક્ષ थई . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 392 393 394 395 396 397 398 399 400 401 402