________________
૬૭૨ ]
[स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते
સંસક્તતપને કહે છે–
જે સંસક્તતપ છે તેનું મન સદા આહાર, ઉપાધિ અને શયામાં ચોટેલું રહે છે, અને એથી રસગૌરવાદિ ભાવથી દૂષિત બનેલ તે અનશનાદિ તપઉપધાનને આહારાદિ માટે કરે છે. [૧૬૫૧] निमित्तादेशनमाह
तिविहं हवइ निमित्तं, एकिक्कं छव्विहं तु विण्णेअं।
अभिमाणाभिनिवेसा, वागरिअं आसुरं कुणइ ॥ १६५२ ॥ दारं ॥ વૃત્તિ - “ત્રિવિયં મતિ નિમિત્ત', તમેન, ‘ ૐ પવિ'-નામનામसुखदुःखजीवितमरणविषयभेदेन तत् 'तु' भवति 'विज्ञेयम्', एतच्च 'अभिमानाभिनिवेशादिति अभिमानतीव्रतया व्याकृतं सदासुरी'भावनां करोति', तद्भावाभ्यासरूपत्वादिति गाथार्थः ॥ १६५२ ।।
નિમિત્તાદેશીને કહે છે
કાલભેદથી નિમિત્તના અતીત, વર્તમાન અને ભવિષ્ય એમ ત્રણ ભેદ છે. તે ત્રણના પ્રત્યેકના લાભ-અલાભ, સુખ-દુઃખ, જીવન અને મરણ એ છ વિષયના ભેદથી છ ભેદ છે.
પ્રશ્ન- આ (= નિમિત્તકથન) આભિયોગિક ભાવનાનું કારણ છે એમ પૂર્વે ૧૬૪૭મી ગાથામાં કહ્યું છે, છતાં અહીં કેમ કહ્યું?
ઉત્તર- (પHINITમનિસા વારિ =) નિમિત્તને અભિમાનની તીવ્રતાથી કહેવામાં આવે તો તે આસુરીભાવનાને કરે છે. કારણ કે તીવ્ર અભિમાનથી નિમિત્તનું કથન આસુરી ભાવનાના અભ્યાસરૂપ છે. તીવ્ર અભિમાન વિના નિમિત્તનું કથન આભિયોગિકી ભાવનાને કરે છે. [૧૬પ૨] निष्कृपमाह
चंकमणाईसत्तो, सुणिक्किवो थावराइसत्तेसुं ।
काउं व णाणुतप्पइ, एरिसओ णिकिवो होइ ॥ १६५३ ॥ दारं ।। वृत्तिः- 'चङ्क्रमणादि' गमनासनादि 'सक्तः' सन् क्वचित् ‘सुनिष्कृपः'-सुष्ठु गतघृणः 'स्थावरादिसत्त्वेषु' करोत्यजीवप्रतिपत्त्या, 'कृत्वा वा' चक्रमणादि 'नानुतप्यते' केनचिनोदितः सन् 'ईदृशो निष्कृपो भवति', लिङ्गमेतदस्येति गाथार्थः ॥ १६५३ ॥
નિષ્ફપને કહે છે–
કોઈ (શરીર વગેરે) વસ્તુમાં આસક્ત બનીને, સ્થાવર વગેરેને અજીવ માનીને ચાલવું, બેસવું વગેરે ક્રિયા સ્થાવર જીવો ઉપર સુગ વિના કરે, સ્થાવર વગેરે જીવો ઉપર ચાલવું વગેરે ક્રિયા કર્યા પછી કોઈ (આ ખોટું કર્યું, મિચ્છામિ દુક્કડે આપ એમ) પ્રેરણા કરે તો પણ પશ્ચાત્તાપ પૂર્વક મિચ્છામિ દુક્કડ ન આપે, આવો જીવ નિષ્કપ છે, આ નિષ્કપ જીવનું લક્ષણ છે. [૧૬૫૩]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org