Book Title: Panchvastukgranth Part 2
Author(s): Haribhadrasuri, Rajshekharsuri
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 377
________________ ६७० ] [स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते वृत्तिः- 'प्रश्नाप्रश्नो'ऽयमेवंविधो भवति-यः 'स्वप्ने 'विद्याशिष्टं' विद्याकथितं सत् 'कथयत्यन्यस्मै' शुभजीवितादि, 'अथवा 'आइंखणिय'त्ति ईक्षणिका दैवज्ञा आख्यात्री लोकसिद्धा डोम्बी, 'घण्टिकाशिष्टं'-घण्टिकायां स्थित्वा घण्टिकायक्षेण कथितं 'परिकथयति', एष वा प्रश्नाप्रश्न इति गाथार्थः ॥ १६४६ ॥ પ્રશ્નાપ્રશ્નને કહે છે આ પ્રશ્નાપ્રશ્નનું સ્વરૂપ આ પ્રમાણે છે- સ્વપ્રમાં વિદ્યા (= વિદ્યાની અધિષ્ઠાત્રી) દેવીએ પોતાને કહેલું શુભ જીવન વગેરે પુછનારને કહે તે પ્રશ્નાપ્રશ્ન છે, અથવા ઈક્ષણિકા એ દેવને જાણનારી અને કહેનારી (જોગિણી) છે, લોકમાં તે ડૉબી તરીકે પ્રસિદ્ધ છે. (તેનો ઘટિકાયક્ષ કુલદેવતા છે.) ઘંટડીમાં રહીને ઘટિકાયક્ષે કહેલું પુછનારને કહે તે પ્રશ્નાપ્રશ્ન છે. [૧૬૪૬] निमित्तमाह तिविहं होइ णिमित्तं, तीय-पडुप्पण्ण-णागयं चेव । एत्थ सुभासुभभेअं, अहिगरणेतरविभासाए ॥ १६४७ ।। वृत्तिः- 'त्रिविधं भवति निमित्तं' कालभेदेनत्याह-'अतीतं प्रत्युत्पन्नमनागतं चैव', अतीतादिविषयत्वात्तस्य, 'अत्र शुभाशुभभेदमे 'तल्लोके, कथमित्याह-'अधिकरणेतरविभाषया', यत्साधिकरणं तदशुभमिति गाथार्थः ॥ १६४७ ॥ एयाणि गारवट्ठा, कुणमाणो आभिओगिअं बंधे । बीअं गारवरहिओ, कुव्वइ आराह उच्चं च ॥ १६४८ ॥ दारं ॥ वृत्तिः- 'एतानि' भूतिकर्मादीनि गौरवार्थ गौरवनिमित्तं कुर्वन्' ऋषिः आभियोगिकम्'अभियोगनिमित्तं 'बध्नाति' कर्म, देवताद्यभियोगादिकृत्यमेतद्, 'द्वितीयम्' अपवादपदमत्र 'गौरवरहितः' सन्-नि:स्पृह एव 'करोत्य'तिशयज्ञाने सत्येतत्, स चैवं कुर्व नाराधको', न विराधकः, 'उच्चं च' गोत्रं बघ्नातीति शेषः, तीर्थोन्नतिकरणादिति गाथार्थः ॥ १६४८ ॥ निमित्तने । छ કાલભેદથી અતીત, વર્તમાન અને ભવિષ્ય એમ ત્રણ પ્રકારનું નિમિત્ત છે. નિમિત્તના અતીત વગેરે ત્રણ વિષયો હોવાથી ત્રણ ભેદ છે. લોકમાં આ નિમિત્ત અધિકરણ અને અનધિકરણની વ્યાખ્યાથી શુભ અને અશુભ એમ બે પ્રકારે છે, અર્થાત્ જે અધિકરણસહિત છે તે અશુભ છે, જે અધિકરણરહિત છે તે શુભ છે. [૧૬૪૭] રસ, ઋદ્ધિ અને સાતા એમ ત્રણ ગૌરવ માટે ભૂતિકર્મ વગેરે કરનાર સાધુ આભિયોગિક કર્મ બાંધે. આ કર્મના ઉદયથી અનિચ્છાએ પણ દેવ વગેરેની આજ્ઞા પ્રમાણે કરવું પડે, અર્થાત્ દેવ વગેરેના નોકર બનવું પડે. અહીં અપવાદ છે- જે વિશિષ્ટજ્ઞાની હોય તે ગૌરવરહિત=નિઃસ્પૃહ બનીને ભૂતિકર્મ વગેરે કરે છે તો આરાધક બને છે, વિરાધક બનતો નથી, અને શાસનની પ્રભાવના કરવાથી ઉચ્ચગોત્ર કર્મ બાંધે છે. [૧૬૪૮]. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402