________________
पञ्चवस्तुके संलेखनाद्वारम् ]
उक्ताऽऽभियोगिकी भावना, साम्प्रतमासुरीमाह
अणुबद्धवुग्गहोच्चि, संतत्ततवो णिमित्तमाएसी ।
क्वि निराणुकंप, आसुरिअं भावणं कुणइ ॥ १६४९ ॥
वृत्ति:- 'अनुबद्धविग्रह: ' सदा कलहशीलः, अपि च 'संसक्ततपाः ' आहारादिनिमित्तं तप:कारी, तथा 'निमित्तम्' अतीतादिभेदं 'आदिशति', तथा 'निष्कृपः ' कृपारहितः, तथा 'निरनुकम्पः' अनुकम्पारहितः अन्यस्मिन् कम्पमानेऽपि इ' त्यासुरीभावनो 'पेतो 'भवतीति' गाथार्थः || १६४९ ॥
આભિયોગિકી ભાવના કહી, હવે આસુરી ભાવના કહે છે—
જે અનુબદ્ધવિગ્રહ = સદા કલહ કરવાના સ્વભાવવાળો છે, સંસક્તતપ = (સારો) આહાર વગેરે મેળવવા માટે તપ કરે છે, નિમિત્તાદેશી = અતીત વગેરે નિમિત્તને કહે છે, નિષ્કુપ = કૃપા રહિત છે, નિરનુકંપ = બીજો દયા માગે તો પણ દયા ન કરે તેવો છે, તે આસુરીભાવનાથી યુક્ત छे. [१६४८ ]
व्यासार्थं त्वाह
[ ६७१
णिच्चं विग्गहसीलो, काऊण य णाणुतप्पई पच्छा ।
णय खामिओ पसीअइ, अवराहीणं दुविहंपि ॥ १६५० ॥ दारं ॥
वृत्ति:- 'नित्यं व्युद्ग्रहशील: ' सततं कलहस्वभाव:, 'कृत्वा च' कलहं 'नानुतप्यते पश्चादि'ति, 'न च क्षान्त: ' सन् अपराधिना 'प्रसीदति' प्रसादं गच्छति 'अपराधिनोर्द्वयोरपि'स्वपक्षपरपक्षगतयोः कषायोदयादेवेत्येषोऽनुबद्धविग्रह इति गाथार्थः ॥ १६५० ॥
ઉક્તગાથાનો વિસ્તારથી અર્થ કહે છે
66
જે સતત કલહ કરવાના સ્વભાવવાળો છે, કલહ કર્યા પછી “હા ! પાપી એવા મેં આ શું કર્યું ?'' એમ પશ્ચાત્તાપ ન કરે, અપરાધીએ “મારો આ અપરાધ માફ કરો’ એમ કહીને ખમાવવા છતાં (તીવ્ર) કષાયોદયથી જ સ્વપક્ષ અને પરપક્ષમાં પ્રસન્ન ન થાય, તે અનુબદ્ધવિગ્રહ છે. (અહીં साधु-साध्वी स्वपक्ष छे, गृहस्थ परपक्ष छे.) [१६५०]
संसक्ततपसमाह
आहारउवहिसिज्जासु जस्स भावो उ निच्चसंसत्तो । भावोवहओ कुणइ अ, तवोवहाणं तयट्ठाए । १६५१ ॥
वृत्ति:- ' आहारोपधिशय्यासु' - ओदनादिरूपासु' यस्य भावस्तु' - आशय: 'नित्यसंसक्तः ' सदा प्रतिबद्धः 'भावोपहतः ' स एवम्भूतः 'करोति च तपउपधानम्' अनशनादि 'तदर्थम्' आहाराद्यर्थं यः संसक्ततपा यतिरिति गाथार्थः ॥ १६५१ ॥
Jain Education International
For Private & Personal Use Only
-
www.jainelibrary.org